શોધખોળ કરો

IPL 2020 KXIP vs CSK: પંજાબે ચેન્નઈને જીતવા આપ્યો 179 રનનો ટાર્ગેટ, લોકેશ રાહુલના 63 રન

મેચમાં પંજાબે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો.

IPL 2020 KXIP vs CSK: ક્રિકેટના મહાકુંભ ગણાતી ઈન્ડિયન પ્રીમિયર લીગમાં આજે 17મો મુકાબલો કિંગ્સ ઇવેલન પંજાબ અને ચેન્નઈ સુપર કિંગ્સ વચ્ચે રમાઈ રહ્યો છે. મેચમાં પંજાબે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. પંજાબે 20 ઓવરમાં 4 વિકેટના નુકસાન પર 178 રન બનાવ્યા હતા.  ચેન્નઈ તરફથી શાર્દુલ ઠાકુરે 2, જાડેજા અને ચાવલાએ 1-1 વિકેટ ઝડપી હતી. પંજાબના ઓપનરો લોકેશ રાહુલ અને મયંક અગ્રવાલે શાનદાર શરૂઆત અપાવતાં પ્રથમ વિકેટ માટે 61 રનની ભાગીદારી કરી હતી. લોકેશ રાહુલે 52 બોલમાં 63 રન, મયંક અગ્રવાલે 19 બોલમાં 26 રન, મંદીપ અગ્રવાલે 16 બોલમાં 27 રન, નિકોલસ પુરને 17 બોલમાં 33 રન બનાવ્યા હતા. મેક્સવેલ 11 રને અને સરફરાઝ ખાન 14 રને નોટઆઉટ રહ્યા હતા.
ચેન્નાઈની પ્લેઈંગ 11: શેન વોટ્સન, અંબાતી રાયુડુ, ફાફ ડુ પ્લેસીસ, એમએસ ધોની (કપ્તાન/વિકેટકીપર), કેદાર જાધવ, રવિન્દ્ર જાડેજા, ડ્વેન બ્રાવો, સેમ કરન, શાર્દુલ ઠાકુર, પિયુષ ચાવલા અને દિપક ચહર પંજાબની પ્લેઈંગ 11: લોકેશ રાહુલ (કપ્તાન/વિકેટકીપર), મયંક અગ્રવાલ, મંદીપ સિંહ, નિકોલસ પૂરન, ગ્લેન મેક્સવેલ, સરફરાઝ ખાન, ક્રિસ જોર્ડન, હરપ્રીત બ્રાર, રવિ બિશ્નોઇ, મોહમ્મદ શમી અને શેલ્ડન કોટરેલ

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

IND vs ENG: રૂટે ઈગ્લેન્ડને અપાવી શાનદાર જીત, કોહલી-ઐય્યરની અડધી સદી કામ ન આવી

IND vs ENG: ટીમ ઈન્ડિયાએ ઈંગ્લેન્ડને 234 રનનો ટાર્ગેટ આપ્યો, શ્રેયસ-કોહલીની અડધી સદી

રોહિત શર્માએ વિદેશી ધરતી પર કર્યું મોટું કારનામું, સચિન અને ગાંગુલીની ખાસ ક્લબમાં કરી એન્ટ્રી 

Ind vs Eng: બીજી વનડેમાં કોહલી અને રોહિતે રચ્યો ઈતિહાસ, બન્યો ભારતીય ક્રિકેટનો મોટો રેકોર્ડ 

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પ્રશંસનીય પ્રથા
Hun To Bolish : હું તો બોલીશ : રક્ષક
Kutch News: કચ્છના રેલવે મુસાફરો માટે મહત્વના સમાચાર
Gujarat Rain Update : અષાઢી બીજે ગુજરાતમાં અમી છાંટણા, જુઓ ક્યાં ક્યાં પડ્યો વરસાદ
Gujarat Rath Yatra 2026: રાજ્યના અનેક શહેરોમાં આજે ધામધૂમ પૂર્વક રથયાત્રા યોજાઈ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Re-NEET UG 2026 Result: NEET-UG 2026નું પરિણામ જાહેર, 11.21 લાખ ઉમેદવારો પાસ થયા

Ahmedabad jagannath Rath yatra 2026: 149મી ભગવાન જગન્નાથજીની રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન

અમેરિકાએ ભારતીય વિદ્યાર્થીઓને આપ્યો ઝટકો, F-1 વીઝા પર ફક્ત ચાર વર્ષ રહી શકશે

Weather forecast: વાવાઝોડા સાથે દેશના આ રાજ્યોમાં કાલે ભારે વરસાદનું એલર્ટ, જાણો હવામાન અપડેટ  

Rajkot Rain: રાજકોટના પડધરી અને લોધિકાના ગ્રામ્ય વિસ્તારમાં મૂશળધાર વરસાદ, સ્થાનિક નદીમાં નવા નીર 

Iran US Clash: ઈરાન પર સતત છઠ્ઠા દિવસે અમેરિકાનો હુમલો, રેલવે બ્રિજ, એરપોર્ટને બનાવ્યા નિશાન
Iran US Clash: ઈરાન પર સતત છઠ્ઠા દિવસે અમેરિકાનો હુમલો, રેલવે બ્રિજ, એરપોર્ટને બનાવ્યા નિશાન
IND vs ENG: રૂટે ઈગ્લેન્ડને અપાવી શાનદાર જીત, કોહલી-ઐય્યરની અડધી સદી કામ ન આવી
IND vs ENG: રૂટે ઈગ્લેન્ડને અપાવી શાનદાર જીત, કોહલી-ઐય્યરની અડધી સદી કામ ન આવી
Amreli:  લીલીયામાં વરસાદે લીધો જીવ, વોકળામાં પૂર આવતા બાઈક તણાતા શાળા સંચાલકનું મોત

Embed widget