શોધખોળ કરો

IPL 2020 KKR vs CSK: કોલકાતાએ ચેન્નઈને જીતવા આપ્યો 168 રનનો ટાર્ગેટ, રાહુલ ત્રિપાઠીના 51 બોલમાં 81 રન

મેચમાં કોલકાતાએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ લીધી હતી.

IPL 2020 KKR vs CSK: ઈન્ડિયન પ્રીમિયર લીગમાં આજે 21મો મુકાબલો કોલકાતા નાઈટ રાઈડર્સ અને ચેન્નઈ સુપર કિંગ્સ વચ્ચે રમાઈ રહ્યો છે. મેચમાં કોલકાતાએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ લીધી હતી. કોલકાતાએ 20 ઓવરમાં  167  રન બનાવી ઓલઆઉટ થઈ હતી  . ચેન્નઈ તરફથી ડ્વેન બ્રાવોએ 3, સેમ કરન, શાર્દુલ ઠાકુર, કર્ણ શર્માએ 2-2 વિકેટ લીધી હતી. કોલકાતા તરફથી ઓપનર રાહુલ ત્રિપાઠીએ 51 બોલમાં 8 ચોગ્ગા અને 3 છગ્ગા વડે 81 રન બનાવ્યા હતા. આ સિવાયના કોઈ બેટ્સમેન 18 રને પાર કરી શક્યા નહોતા. શુભમન ગિલે 11, નીતિશ રાણાએ 9, સુનીલ નરેને 17, મોર્ગને 17, આંદ્રે રસેલ 2, દિનેશ કાર્તિકે 12 રન બનાવ્યા હતા.
કોલકાતા નાઈટરાઈડર્સની   પ્લેઇંગ ઇલેવન શુભમન ગિલ, સુનીલ નરેન, નીતિશ રાણા, દિનેશ કાર્તિક, ઈયોન મોર્ગન, આંદ્રે રસેલ, પેટ કમિંસ, કમલેશ નાગરકોટી, શિવમ માવી, રાહુલ ત્રિપાઠી, વરુણ ચક્રવર્તી ચેન્નઈ સુપરકિંગ્સની પ્લેઇંગ ઇલેવન ફાફ ડુપ્લેસિસ, શેન વોટસન, અંબાતી રાયડૂ, કેદાર જાધવ, મહેન્દ્ર ધોની, ડ્વેન બ્રાવો, રવિન્દ્ર જાડેજા, સેમ કરન, કર્ણ શર્મા, શાર્દૂલ ઠાકુર, દિપક ચહર

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ભારત-અફઘાનિસ્તાન T20 શ્રેણીનું શેડ્યૂલ જાહેર: જાણો ક્યારે અને ક્યાં રમાશે મેચો

દિલ્હી કેપિટલ્સના સ્ટાર ક્રિકેટરની ધરપકડ, લગ્નની લાલચ આપી દુષ્કર્મનો આરોપ

2027 ODI World Cup: ભારત-ઈગ્લેન્ડ સહિત 10 ટીમોએ 2027 વન-ડે વર્લ્ડકપ માટે કર્યું ક્વોલિફાય

2027 વર્લ્ડકપમાં અફઘાનિસ્તાને મેળવ્યું સ્થાન, વેસ્ટ ઈન્ડિઝને લાગ્યો મોટો ઝટકો

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ખાડીપૂરનું પોસ્ટમોર્ટમ
Hun To Bolish : હું તો બોલીશ : CMનો સ્પષ્ટ સંદેશ
Hun To Bolish : હું તો બોલીશ : સ્કૂલ કેન્ટિનના ભોજનમાં કાચ?
Ambalal Patel Prediction: આગામી 48 કલાક આ વિસ્તારમાં અતિભારે વરસાદ ખાબકશે: અંબાલાલની મોટી આગાહી
Gujarat Rain Forecast: 2 દિવસ વરસશે ભારેથી અતિભારે વરસાદ: હવામાન વિભાગની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આવતીકાલનું હવામાન: કાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં મુશળધાર વરસાદ તૂટી પડશે, IMD એ જારી કરી વોર્નિંગ

મહીસાગરમાં મેઘતાંડવ: કોઠંબામાં 5 ઈંચ વરસાદ, સુવા ગામમાં ફસાયેલા 128 લોકોનું રેસ્ક્યૂ

સોના-ચાંદીના ભાવમાં મોટો વિસ્ફોટ: સોનું 2 મહિનાની ટોચે, ચાંદી ₹2,000 ઉછળી, જાણો 10 ગ્રામ સોનાનો લેટેસ્ટ ભાવ

Ahmedabad Rain: અમદાવાદ-ગાંધીનગર સહિત કાલે આ જિલ્લાઓમાં વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ

ગુજરાતના શહેરોના વિકાસ માટે CM દ્વારા 3850 કરોડ ફાળવાયા: નવા રસ્તા RCCના જ બનાવવા આદેશ

ગુજરાતમાં 4 સિસ્ટમ સક્રિય: 3 જિલ્લામાં અતિભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ, IMD ની લેટેસ્ટ આગાહી

Ambalal patel: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, આગામી 48 કલાક આ જિલ્લાઓમાં ખાબકશે ભારે વરસાદ

Embed widget