શોધખોળ કરો

IPL 2020 RCB vs KKR: બેંગ્લોરે કોલકાતાને જીતવા આપ્યો 195 રનનો ટાર્ગેટ, ડિવિલિયર્સના 33 બોલમાં વિસ્ફોટક અણનમ 73 રન

મેચમાં આરસીબીએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો.

PL 2020 RCB vs KKR:  ક્રિકેટના મહાકુંભ ઈન્ડિયન પ્રીમિયર લીગમાં આજે 28મો મુકાબલો વિરાટ કોહલીના નેતૃત્વ હેઠળની રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને દિનેશ કાર્તિકની આગેવાની વાળી કોલકાતા નાઈટ રાઈડર્સ વચ્ચે રમાઈ રહ્યો છે.મેચમાં આરસીબીએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. બેંગ્લોરે 20 ઓવરમાં 2 વિકેટના નુકસાન પર 194 રન બનાવ્યા હતા. પડીક્કલ અને ફિંચે પ્રથમ વિકેટ માટે 67 રનની પાર્ટનરશિપ કરી હતી. એરોન ફિંચ 37 બોલમાં 4 ચોગ્ગા અને 1 છગ્ગા સાથે 47 રન, પડીક્કલે 23 બોલમાં 4 ચોગ્ગા અને 1 છગ્ગા સાથે 32 રન બનાવ્યા હતા. વિરાટ કોહલી 28 બોલમાં 33 રને નોટઆઉટ રહ્યો હતો. જ્યારે એબી ડિવિલિયર્સે બોલમાં 33 5 ચોગ્ગા અને 6 છગ્ગા વડે અણનમ 73 રન બનાવ્યા હતા.
RCB અત્યાર સુધીમાં 6 મેચમાં 4 જીત અને 2 હાર સાથે પોઇન્ટ ટેબલમાં ચોથા ક્રમે છે. જ્યારે KKR પણ 6 મેચમાં 4 જીતીને 8 પોઇન્ટ સાથે ત્રીજા ક્રમે છે. આરસીબી કરતાં કેકેઆરનો રનરેટ સારો હોવાથી તે ત્રીજા ક્રમે છે. આજની મેચ જીતીને બંને ટીમો પોઇન્ટ ટેબલમાં સ્થાન મજબૂત કરવા માંગશે. કોલકાતા નાઈટ રાઈડર્સની પ્લેઇંગ ઇલેવન રાહુલ ત્રિપાઠી, શુબમન ગિલ, નીતિશ રાણા, ઈયોન મોર્ગન, દિનેશ કાર્તિ, ટોમ બેનટોન, આંદ્રે રસેલ, પેટ કમિન્સ, કમલેશ નાગરકોટી, પ્રસિદ્ધ ક્રિષ્ના, વરુણ ચક્રવર્તી રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની પ્લેઇંગ ઇલેવન દેવદત્ત પડ્ડીકલ, એરોન ફિંચ, વિરાટ કોહલી, એબી ડિવિલિયર્સ, વોશિંગ્ટન સુંદર, શિવમ દુબે, ક્રિસ મોરિસ, ઇસુરુ ઉદાના, નવદીપ સૈની, મોહમ્મદ સિરાઝ, યુઝવેન્દ્ર ચહલ

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

2027 વર્લ્ડકપમાં અફઘાનિસ્તાને મેળવ્યું સ્થાન, વેસ્ટ ઈન્ડિઝને લાગ્યો મોટો ઝટકો
2027 વર્લ્ડકપમાં અફઘાનિસ્તાને મેળવ્યું સ્થાન, વેસ્ટ ઈન્ડિઝને લાગ્યો મોટો ઝટકો
સૌરવ ગાંગુલી અને તેમના પરિવારને જાનથી મારી નાખવાની ધમકી, અંગત સચિવે નોંધાવી ફરિયાદ
સૌરવ ગાંગુલી અને તેમના પરિવારને જાનથી મારી નાખવાની ધમકી, અંગત સચિવે નોંધાવી ફરિયાદ
IPL 2027: MI નો સાથ છોડીને હાર્દિક પંડ્યા CSK કે KKR કઈ ટીમમાં જોડાશે? જાણો મોટો ખુલાસો
IPL 2027: MI નો સાથ છોડીને હાર્દિક પંડ્યા CSK કે KKR કઈ ટીમમાં જોડાશે? જાણો મોટો ખુલાસો
2027 વનડે વર્લ્ડ કપ પહેલા નવો વિવાદ, ICC ના ફોર્મેટ પર બે ટીમોએ ઉઠાવ્યા સવાલ
2027 વનડે વર્લ્ડ કપ પહેલા નવો વિવાદ, ICC ના ફોર્મેટ પર બે ટીમોએ ઉઠાવ્યા સવાલ

વિડિઓઝ

Ambalal Patel Prediction : અમદાવાદ-ગાંધીનગરમાં પડશે ભારે વરસાદ, અંબાલાલ પટેલની મોટી આગાહી
Hun To Bolish : હું તો બોલીશ : ABP અસ્મિતાના અહેવાલની અસર
Hun To Bolish : હું તો બોલીશ : પેપર પર મહિલા અનામત પાર્ટ-2
Hun To Bolish : હું તો બોલીશ : જીવલેણ રેગિંગ
Patan Congress: પાટણ કૉંગ્રેસમાં કકળાટ યથાવત, કિરીટ પટેલના સમર્થનમાં કોંગ્રેસના નેતાઓ મેદાને

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: વરસાદનું જોર વધશે, અમદાવાદથી લઇ પંચમહાલ સુધી ભારે વરસાદ ખાબકવાની અંબાલાલ પટેલની આગાહી
Gujarat Rain: વરસાદનું જોર વધશે, અમદાવાદથી લઇ પંચમહાલ સુધી ભારે વરસાદ ખાબકવાની અંબાલાલ પટેલની આગાહી
Rain Forecast: ગુજરાતમાં આગામી બે દિવસ ભારે વરસાદની આગાહી, 4 સિસ્ટમ સક્રિય થતા રાજ્યભરમાં મેઘમહેર
Rain Forecast: ગુજરાતમાં આગામી બે દિવસ ભારે વરસાદની આગાહી, 4 સિસ્ટમ સક્રિય થતા રાજ્યભરમાં મેઘમહેર
Gujarat Rain: ગુજરાતમાં અત્યાર સુધી સીઝનનો સરેરાશ 70.60 ટકા વરસાદ, દક્ષિણ ગુજરાત ઝોનમાં સૌથી વધુ
Gujarat Rain: ગુજરાતમાં અત્યાર સુધી સીઝનનો સરેરાશ 70.60 ટકા વરસાદ, દક્ષિણ ગુજરાત ઝોનમાં સૌથી વધુ 
LPG: ફક્ત છ દિવસ બાકી.... પછી નહીં મળે LPG ગેસ સિલિન્ડર !, ફટાફટ કરો આ કામ
LPG: ફક્ત છ દિવસ બાકી.... પછી નહીં મળે LPG ગેસ સિલિન્ડર !, ફટાફટ કરો આ કામ
Gandhinagar News: 'અલગ અલગ કામના બહાને રસ્તા ન તોડવા પડે તેવું કરો આયોજન', CMએ આપી સૂચના
Gandhinagar News: 'અલગ અલગ કામના બહાને રસ્તા ન તોડવા પડે તેવું કરો આયોજન', CMએ આપી સૂચના
શું તમે ઉપયોગ કરી રહ્યા છો વર્ષો જૂનું સિમ કાર્ડ? જાણો ક્યારે બદલવું જોઈએ
શું તમે ઉપયોગ કરી રહ્યા છો વર્ષો જૂનું સિમ કાર્ડ? જાણો ક્યારે બદલવું જોઈએ
Ahmedabad Rain: અમદાવાદ અને ગાંધીનગરમાં વહેલી સવારથી વરસાદ, આજ માટે શહેરમાં ઓરેન્જ એલર્ટ
Ahmedabad Rain: અમદાવાદ અને ગાંધીનગરમાં વહેલી સવારથી વરસાદ, આજ માટે શહેરમાં ઓરેન્જ એલર્ટ
Chandipura Virus: ગુજરાતમાં ચાંદીપુરા વાયરસનો કહેર વધ્યો, મહીસાગરમાં 7 વર્ષની બાળકીનું સારવાર દરમિયાન મોત
Chandipura Virus: ગુજરાતમાં ચાંદીપુરા વાયરસનો કહેર વધ્યો, મહીસાગરમાં 7 વર્ષની બાળકીનું સારવાર દરમિયાન મોત
Embed widget