શોધખોળ કરો

IPL 2020 RR vs CSK: ધોનીએ ગત મેચના હીરો અંબાતી રાયડૂને કેમ કર્યો બહાર ? જાણો વિગત

રાયડૂ મુંબઈ ઈન્ડિયન્સ સામેની મેચમાં મેન ઓફ ધ મેચ જાહેર થયો હતો. તેણે 48 બોલાં 71 રનની ઈનિંગ રમી હતી.

IPL 2020 RR vs CSK: ક્રિકેટના મહાકુંભ ગણાતી ઈન્ડિયન પ્રીમિયર લીગ-2020માં આજે ચોથો મુકાબલો રાજસ્થાન રોયલ્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચે રમાઈ રહ્યો છે. મેચમાં ચેન્નાઈના કેપ્ટન ધોનીએ ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગનો નિર્ણય લીધો છે.  રાજસ્થાન રોયલ્સ આઈપીએલમાં પ્રથમ મેચ રમવા મેદાનમાં ઉતર્યુ છે, જ્યારે ચેન્નાઈ મુંબઈ સામેની પ્રથમ મેચ જીતી ચુક્યું છે. રાજસ્થાન સામેની મેચમાં ચેન્નાઈને એક મોટો ફટકો લાગ્યો છે. મુંબઈ ઈન્ડિયન્સ સામેની મેચમાં જીતનો હીરો રહેલો અંબાતી રાયડૂ આ મેચમાં નથી રમી રહ્યો. કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીએ ટોસ વખતે જણાવ્યું કે, રાયડૂ પૂરી રીતે ફિટ નથી.  આ કારણે ટીમમાં સામેલ નથી કરવામાં આવ્યો. રાયડૂ મુંબઈ ઈન્ડિયન્સ સામેની મેચમાં મેન ઓફ ધ મેચ જાહેર થયો હતો. તેણે 48 બોલાં 71 રનની ઈનિંગ રમી હતી. ફાફ ડુ પ્લેસિસ સાથે ભાગીદારીના કારણે ચેન્નાઈએ મુંબઈને પાંચ વિકેટથી હાર આપી હતી. રાયડૂના સ્થાને ઋતુરાજ ગાયકવાડને મોકો આપવામાં આવ્યો છે. ગાયકવાડની આ આઈપીએલ ડેબ્યૂ છે. ચેન્નાઇ સુપર કિંગ્સની પ્લેઇંગ ઇલેવન શેન વૉટસન, મુરલી વિજય, ફાક ડૂ પ્લેસીસ, ઋતુરાજ ગાયકવાડ, કેદાર જાધવ, એમએસ ધોની, રવિન્દ્ર જાડેજા, સેમ કરન, લુંગી એનગિડી, દીપક ચહર, પિયુષ ચાવલા.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Ban vs Aus: બાંગ્લાદેશે ઓસ્ટ્રેલિયાને હરાવી રચ્યો ઇતિહાસ, કાંગારૂઓને ઘરઆંગણે જ ધૂળ ચટાડી
Ban vs Aus: બાંગ્લાદેશે ઓસ્ટ્રેલિયાને હરાવી રચ્યો ઇતિહાસ, કાંગારૂઓને ઘરઆંગણે જ ધૂળ ચટાડી
2027 ODI વર્લ્ડ કપની તારીખ લીક? આફ્રિકામાં રમાનારી ટૂર્નામેન્ટનું ગાંધી કનેક્શન!
2027 ODI વર્લ્ડ કપની તારીખ લીક? આફ્રિકામાં રમાનારી ટૂર્નામેન્ટનું ગાંધી કનેક્શન!
ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો: 77 રને રમતો કેએલ રાહુલ ઈજાગ્રસ્ત, મેદાનની તસવીરોએ વધારી ચિંતા
ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો: 77 રને રમતો કેએલ રાહુલ ઈજાગ્રસ્ત, મેદાનની તસવીરોએ વધારી ચિંતા
Devdutt Padikkal: ગૉલ ટેસ્ટમાં સદી ફટકારી દેવદત્ત પડિક્કલે તોડ્યા 3 મોટા રેકોર્ડ
Devdutt Padikkal: ગૉલ ટેસ્ટમાં સદી ફટકારી દેવદત્ત પડિક્કલે તોડ્યા 3 મોટા રેકોર્ડ

વિડિઓઝ

Kheda Bridge Collapse : ગુજરાતમાં વધુ એક બ્રિજ ધરાશાયી, બે ગામ વચ્ચેનો સંપર્ક કપાયો
Gujarat Rain Breaking News : આજે ગુજરાતમાં ક્યાં ક્યાં પડ્યો વરસાદ?
West Bengal : બંગાળના પૂર્વ ડેપ્યુટી સ્પીકર આશિષ બેનર્જીની આત્મહત્યા
CM Bhupendra Patel US Visit : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અમેરિકા-કેનેડાના પ્રવાસે રવાના
Gujarat Rain Forecast : ચાર જિલ્લામાં વરસાદનું એલર્ટ, જુઓ હવામાન વિભાગની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Weather Update: આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ 6 જિલ્લામાં ભારે એલર્ટ
Gujarat Weather Update: આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ 6 જિલ્લામાં ભારે એલર્ટ
આવતીકાલથી ગેસના બાટાલના વધુ રૂપિયા ચૂકવવા પડશે? આજે જ આ કામ પતાવી લો
આવતીકાલથી ગેસના બાટાલના વધુ રૂપિયા ચૂકવવા પડશે? આજે જ આ કામ પતાવી લો
Gujarat Weather: ગુજરાતમાં આગામી દિવસોમાં કેવું રહેશે હવામાન, જાણો ક્યાં જિલ્લામાં વરસશે વરસાદ
Gujarat Weather: ગુજરાતમાં આગામી દિવસોમાં કેવું રહેશે હવામાન, જાણો ક્યાં જિલ્લામાં વરસશે વરસાદ
Surat Ragging Case: મૃતકના પિતાએ 4 સિનીયર તબીબ વિરૂદ્ધ નોંધાવી ફરિયાદ, ગમે ત્યારે થઈ શકે છે ધરપકડ
Surat Ragging Case: મૃતકના પિતાએ 4 સિનીયર તબીબ વિરૂદ્ધ નોંધાવી ફરિયાદ, ગમે ત્યારે થઈ શકે છે ધરપકડ
Gujarat Weather: ગુજરાતમાં 2 દિવસ ભારે વરસાદની આગાહી: તાપી, નવસારી, વલસાડ અને ડાંગમાં યલો એલર્ટ
Gujarat Weather: ગુજરાતમાં 2 દિવસ ભારે વરસાદની આગાહી: તાપી, નવસારી, વલસાડ અને ડાંગમાં યલો એલર્ટ
સોનિયા ગાંધી સામે ફરિયાદ દાખલ, 'વંદે માતરમ્' ના કથિત અપમાનનો આક્ષેપ
સોનિયા ગાંધી સામે ફરિયાદ દાખલ, 'વંદે માતરમ્' ના કથિત અપમાનનો આક્ષેપ
Maharashtra News: અજય દેવગન અને શાહરૂખ ખાનની મુશ્કેલી વધી, FDA એ ફટકારી નોટિસ
Maharashtra News: અજય દેવગન અને શાહરૂખ ખાનની મુશ્કેલી વધી, FDA એ ફટકારી નોટિસ
Vadodara: ફૂટબોલ રમતા 15 વર્ષીય વિદ્યાર્થીનું વીજ કરંટ લાગતા મોત,પોલીસે શરુ કરી તપાસ
Vadodara: ફૂટબોલ રમતા 15 વર્ષીય વિદ્યાર્થીનું વીજ કરંટ લાગતા મોત,પોલીસે શરુ કરી તપાસ
Embed widget