શોધખોળ કરો

IPL 2020: પૃથ્વી શૉ આ એક્ટ્રેસને કરી રહ્યો છે ડેટ ? જાણો કોણ છે

પ્રાચી સિંહ પૃથ્વી શૉની લગભગ દરેક પોસ્ટ પર કમેંટ કરે છે અને શૉ પણ તેનો જવાબ આપવાનું નથી ભૂલતો.

નવી દિલ્હીઃ ક્રિકેટ અને ગ્લેમર વર્લ્ડનો વર્ષો જૂનો સંબંધ છે. ક્રિકેટની દુનિયાના અનેક ખેલાડીઓ ફિલ્મ ઈન્ડસ્ટ્રીની હસીનાઓ સામે બોલ્ડ થયા છે. શર્મિલા ટાગોર-નવાબ પટોડીથી લઈ અનુષ્કા શર્મા-વિરાટ કોહલી આવા અનેક ઉદાહરણો આપણી સામે છે. હવે તેમાં વધુ એક નામ જોડાઈ શકે છે. ટીમ ઈન્ડિયાનો ઓપનિંગ બેટ્સમેન પૃથ્વી શૉ એક એક્ટ્રેસને ડેટ કરી રહ્યો હોવાના અહેવાલ છે. શૉના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર આવેલી કમેન્ટ્સથી તે એકટ્રેસ પ્રાચી સિંહને ડેટ કરી રહ્યો હોવાની અટકળો વહેતી થઈ છે. પ્રાચી સિંહ પૃથ્વી શૉની લગભગ દરેક પોસ્ટ પર કમેંટ કરે છે અને શૉ પણ તેનો જવાબ આપવાનું નથી ભૂલતો. બંનેની કમેંટ જોઈને તેમની વચ્ચે મિત્રતાથી કંઈક વધારે હોવાનો લોકો અંદાજ લગાવી રહ્યા છે. જોકે પૃથ્વી અને પ્રાચી તરફથી હજુ સુધી મગનું નામ મરી નથી પાડવામાં આવ્યું. IPL 2020: પૃથ્વી શૉ આ એક્ટ્રેસને કરી રહ્યો છે ડેટ ? જાણો કોણ છે પ્રાચી સિંહ એક ટીવી એક્ટ્રેસ છે. તે કલર્સ ચેનલની લોકપ્રિય ચેનલ 'ઉડાન સપનોં કી'માં નજરે પડી ચુકી છે. જેમાં તે સમીરની બહેનના રોલમાં જોવા મળી હતી. પ્રાચી માત્ર એક્ટ્રેસ જ નથી પરંતુ એક સારી બેલી ડાંસર પણ છે. પ્રાચી સિંહ તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર બેલી ડાંસિંગના વીડિયો પોસ્ટ કરતી રહે છે.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

SRH vs RCB Highlights: હૈદરાબાદે RCB ને 55 રને હરાવ્યું, પોઈન્ટ ટેબલમાં બેંગ્લુરુ હાર બાદ પણ ટોપ પર 

વિરાટ કોહલીએ બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ, ટી20 ક્રિકેટમાં આવું કરનારો દુનિયાનો પ્રથમ બેટ્સમેન 

KKR ને પ્લેઓફમાં પહોંચવાની આશા પહેલા લાગ્યો મોટો ઝટકો,  IPL 2026 માંથી બહાર થયો આ ખેલાડી

ભારતીય સ્ટાર ખેલાડીએ અચાનક નિવૃતિની કરી જાહેરાત, સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરી જાણો શું કહ્યું?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પોલીસ, પોલિટિશિયન અને પ્રોહિબિશન
Hun To Bolish : હું તો બોલીશ : ખેતીના દુશ્મન કોણ?
Hun To Bolish : હું તો બોલીશ : નીતિન પટેલને કોણ બોલ્યુ અપશબ્દ?
Ahmedabad FAKE PSI: અમદાવાદમાં AI ટેક્નોલોજીની મદદથી નકલી PSI બની યુવતીઓને ઠગનાર આરોપી ઝડપાયો
Mansukh Vasava: ગુજરાતમાં દારૂબંધીના દંભનો ભાજપના સાંસદે વધુ એક વખત કર્યો પર્દાફાશ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Weather Update: રાજ્યના આ જિલ્લામાં વાતાવરણમાં પલટો, સાપુતારામાં ઘનઘોર વાદળોથી વિઝિબિટી ઘટી

Petrol Diesel Rate:પેટ્રોલ ડિઝલની કિંમતમાં છેલ્લા નવ દિવસમાં ત્રીજી વખત વધારો, પેટ્રોલ પ્રતિ લિટર 87 પૈસા થયું મોંઘુ

US Green Card Rules: ગ્રીન કાર્ડની પ્રતિક્ષા કરતા ભારતીયોને મોટો ઝટકો, ટ્રમ્પ સરકારે નિયમમાં કર્યાં મોટા ફેરફાર

તુલસી ગબાર્ડે અચાનક આપ્યું, રાજીનામુ , ટ્રમ્પ પ્રશાસનમાં કેબિનેટ છોડનાર ચોથી સદસ્ય, ટ્રમ્પે શું આપ્યું રિએકશન?

US પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની પુત્રી ઇવાન્કાની હત્યાનો પ્રયાસ, ઈરાનની IRGC એ ઘડ્યું હતું કાવતરું

Shani Vakri 2026: 27 જુલાઇથી શનિની વક્રી ચાલ શરૂ, જાણો કઇ રાશિ પર થશે શુભ અસર અને કોના માટે અશુભ

Rajkot Rain: રાજકોટ જિલ્લાના વાતાવરણમાં અચાનક પલટો, ગ્રામ્ય પંથકમાં વરસાદની એન્ટ્રી

Embed widget