શોધખોળ કરો

SRH vs RCB IPL 2020: હૈદરાબાદનો મુકાબલો આજે બેંગ્લૉર સામે, જાણો સંભવિત પ્લેઇંગ ઇલેવન

ગઇકાલે મુંબઇએ દિલ્હી સામે મેચ જીતને ફાઇનલમાં પ્રવેશ મેળવી લીધો છે. હવે આજની મેચ હૈદરાબાદ અને બેંગ્લૉર વચ્ચે છે, જે જીતશે તે ટીમ દિલ્હી સામે રમશે અને ફાઇનલમાં પ્રવશવા માટે કોશિશ કરશે

નવી દિલ્હીઃ સતત ત્રણ મેચ જીતીને પ્લેઓફમાં જગ્યા બનાવનારી સનરાઇઝર્સ હૈદરાબાદનો સામનો આજે આઇપીએલ એલિમિનેટરમાં રૉયલ ચેલેન્જર્સ બેંગ્લૉર સામે થવાનો છે. ટૂર્નામેન્ટમાં ધીમી શરૂઆત કર્યા બાદ હૈદરાબાદની ટીમે પોતાની લય હાંસલ કરી લીધી અને પ્લેઓફમાં પહોંચવામાં સફળ રહી. ગઇકાલે મુંબઇએ દિલ્હી સામે મેચ જીતને ફાઇનલમાં પ્રવેશ મેળવી લીધો છે. હવે આજની મેચ હૈદરાબાદ અને બેંગ્લૉર વચ્ચે છે, જે જીતશે તે ટીમ દિલ્હી સામે રમશે અને ફાઇનલમાં પ્રવશવા માટે કોશિશ કરશે. બન્ને ટીમોની સંભવિત પ્લેઇંગ ઇલેવન રૉયલ ચેલેન્જર્સ બેંગ્લૉરની સંભવિત ટીમ દેવદત્ત પડિક્કલ, જોશુઆ ફિલિપ, વિરાટ કોહલી (કેપ્ટન), એબી ડિવિલિયર્સ (વિકેટકીપર), શિવમ દુબે, ક્રિસ મોરિસ, વૉશિંગટન સુંદર, શાહબાજ અહેમદ, ઇસુરુ ઉદાના, મોહમ્મદ સિરાજ, યુજવેન્દ્ર ચહલ. સનરાઇઝર્સ હૈદરાબાદની સંભવિત ટીમ ડેવિડ વોર્નર (કેપ્ટન), રિદ્ધિમાન સાહા (વિકેટકીપર), મનિષ પાંડે, કેન વિલિયમસન, અબ્દુલ સમદ, પ્રિમય ગર્ગ, જેસન હોલ્ડર, શાહબાજ નદીમ, રાશિદ ખાન, ટી નટરાજન, સંદિપ શર્મા.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

એક સ્થાન માટે 5 ટીમો વચ્ચે રેસ, કેકેઆરની જીતથી રોમાંચક બની સ્પર્ધા, જાણો પ્લેઓફના સમીકરણનું ગણિત

BCCI નો મોટો નિર્ણય, ભારતની આ મોટી ટુર્નામેન્ટ હવે T20 ફોર્મેટમાં રમાશે

વરસાદના કારણે કોલકાતા-મુંબઈ મેચ રદ થાય તો શું હશે પ્લેઓફનું સમીકરણ? શું KKR બહાર થશે 

IPL ઇતિહાસમાં ₹230 કરોડ કમાઈને આ ખેલાડી બન્યો નંબર 1! રોહિત-ધોની પણ પાછળ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : અસરકારક અહેવાલ
Hun To Bolish : હું તો બોલીશ : સોશિયલ મીડિયાના દાનવ!
Hun To Bolish : હું તો બોલીશ : પ્રજાની પાઈ પાઈનો હિસાબ
Gujarat Hit wave : ગુજરાતના લોકોને હજુ નહીં મળે કાળઝાળ ગરમીથી રાહત
Vadodara News : બહારનું ખાતા પહેલા સાવધાન! સમોસામાંથી નીકળી જીવાત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Weather : અમદાવાદ રાજ્યનું હોટેસ્ટ સિટી, 43.7 ડિગ્રી નોંધાયું તાપમાન, આગામી સપ્તાહ કેવું રહેશે હવામાન?

Share Market: શેરબજારમાં હરિયાળી, સેંસેક્સ 75000ને પાર, નિફ્ટીમાં પણ ઉછાળો

અમેરિકા-ઈરાન કરારને અંતિમ સ્વરૂપ આપવાની નજીક, અસીમ મુનીર ટૂંક સમયમાં તેહરાનની લેશે મુલાકાત, ટ્રમ્પનું મોટું નિવેદન

New Aadhaar App: mAadhaar એપ થશે બંધ, જાણો નવા આધાર એપમાં કેવી રીતે કરશો રજિસ્ટ્રેશન
New Aadhaar App: mAadhaar એપ થશે બંધ, જાણો નવા આધાર એપમાં કેવી રીતે કરશો રજિસ્ટ્રેશન
એક સ્થાન માટે 5 ટીમો વચ્ચે રેસ, કેકેઆરની જીતથી રોમાંચક બની સ્પર્ધા, જાણો પ્લેઓફના સમીકરણનું ગણિત
એક સ્થાન માટે 5 ટીમો વચ્ચે રેસ, કેકેઆરની જીતથી રોમાંચક બની સ્પર્ધા, જાણો પ્લેઓફના સમીકરણનું ગણિત
Guru Gochar 2026: ગુરૂનું કર્ક રાશિમાં ગોચર, આ રાશિને અપાવશે રાજ સુખ, તો આ રાશિએ રહેવું સાવધાન

યુપીમાં ભાજપની સ્થિતિ કેવી? 2027ની ચૂંટણીના 9 મહિના પહેલા Axis My India ના પ્રદીપ ગુપ્તાનો મોટો દાવો

10 ગ્રામ સોનું ₹53,000 મોંઘું થશે, વિદેશી બેંકની આગાહીથી બજારમાં ફફડાટ, જાણો તેજીના 5 મોટા કારણ

Embed widget