શોધખોળ કરો

IPL Auction 2020: 338 માંથી માત્ર 62 ખેલાડીઓ વેચાયા, આ ત્રણ ખેલાડીઓ રહ્યાં મોંઘા

ઑસ્ટ્રેલિયાનો ફાસ્ટ બોલર પેટ કમિંસ આઈપીએલ-13ના ઓક્શનમાં સૌથી મોંઘો વેચાનાર વિદેશી ખેલાડી બની ગયો છે. કોલકત્તાએ તેને 15.50 કરોડ રૂપિયામાં ખરીદ્યો છે.

કોલકત્તા: આઈપીએલ 2020 સીઝન માટે કોલકત્તામાં થયેલી હારજીની શરૂઆતમાં 338 ખેલાડીઓ સામેલ હતા પરંતુ અંત સુધીમાં માત્ર 62 ખેલાડી જ વેચાયા હતા. જેમાં ઑસ્ટ્રેલિયાનો ફાસ્ટ બોલર પેટ કમિંસ આઈપીએલ-13ના ઓક્શનમાં સૌથી મોંઘો વેચાનાર વિદેશી ખેલાડી બની ગયો છે. 62 ખેલાડીઓમાંથી 29 ખેલાડીઓ વિદેશી છે. તમામ 8 ફેન્ચાઈઝીએ કુલ 140 કરોડ રૂપિયા આ ખેલાડી પર ખર્ચ્યા છે.  કોલકત્તાએ પેટ કમિંસને 15.50 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. જ્યારે કિંગ્સ ઇલેવન પંજાબે ગ્લને મેક્સવેલને 10.75 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. ટૉપ ત્રણ સૌથી વધુ રકમ મેળવનાર ખેલાડીઓમાં બોલિર ક્રિસ મૉરિસ સામેલ છે. જેને 10 કરોડ રૂપિયામાં રૉયલ ચેલેન્જર્સ બેંગ્લોરે ખરીદ્યો છે. ભારતના સોથી મોંઘો ખેલાડી પીયુષ ચાવલા રહ્યો છે. જેને 6.75 કરોડ રૂપિયામાં ચેન્નઈ સુપર કિંગ્સે ખરીદ્યો હતો. આ સિવાય સેમ કરનને ચેન્નઈએ 5.50 કરોડમાં ખરીદ્યો હતો. ઇયોન મોર્ગનને કેકેઆરએ 5.25 કરોડમાં અને એરોન ફિંચને આરસીબીએ 4.40 કરોડમાં ખરીદ્યો હતો.

ટોપ સ્ટોરી

કગિસો રબાડાએ ડેલ સ્ટેનને પાછળ છોડી રચ્યો ઈતિહાસ, હોમ ગ્રાઉન્ડ પર પૂરી કરી 200 વિકેટ
કગિસો રબાડાએ ડેલ સ્ટેનને પાછળ છોડી રચ્યો ઈતિહાસ, હોમ ગ્રાઉન્ડ પર પૂરી કરી 200 વિકેટ
ગાંગુલી-યુવરાજ બાદ અમિત મિશ્રા દિલ્હી કેપિટલ્સમાં સામેલ, IPL 2027 માટે મળી મોટી જવાબદારી
ગાંગુલી-યુવરાજ બાદ અમિત મિશ્રા દિલ્હી કેપિટલ્સમાં સામેલ, IPL 2027 માટે મળી મોટી જવાબદારી
ICC એ 2027 ટી20 વર્લ્ડ કપના શેડ્યૂલનું કર્યું એલાન, જાણો કયા ગ્રુપમાં છે ભારત-પાકિસ્તાન
ICC એ 2027 ટી20 વર્લ્ડ કપના શેડ્યૂલનું કર્યું એલાન, જાણો કયા ગ્રુપમાં છે ભારત-પાકિસ્તાન
એશિયન પેરા ગેમ્સમાં આયુષ વર્માએ ભારતને અપાવ્યો 10મો ગોલ્ડ મેડલ, શોટપુટની F53 સ્પર્ધામાં મેળવ્યું પ્રથમ સ્થાન
એશિયન પેરા ગેમ્સમાં આયુષ વર્માએ ભારતને અપાવ્યો 10મો ગોલ્ડ મેડલ, શોટપુટની F53 સ્પર્ધામાં મેળવ્યું પ્રથમ સ્થાન

વિડિઓઝ

Electricity Crisis: રાજ્યમાં વીજ સંકટ પર સરકારે તોડ્યું મૌન?
Nitin Bhajiyawala Allegation: સુરત ભાજપ નેતાના જ પ્રશાસન સામે ગંભીર આરોપ
Yusuf Pathan : TMC છોડનાર સાંસદ યુસુફ પઠાણ પર વડોદરા મનપા મહેરબાન
Hun To Bolish : હું તો બોલીશ : એકતા અને આસ્થાની પલ્લી
Hun To Bolish : હું તો બોલીશ : ભેળસેળનું દહન ક્યારે?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
CJP Protest સૌરવ દાસ અને આશુતોષ રાંકાને મોટી રાહત; કોર્ટે જામીન કર્યા મંજૂર
CJP Protest સૌરવ દાસ અને આશુતોષ રાંકાને મોટી રાહત; કોર્ટે જામીન કર્યા મંજૂર
Weather: ઓક્ટોબરમાં ગરમીએ તોડ્યો 25 વર્ષનો રેકોર્ડ, હજુ પણ કાળઝાળ ગરમીની આગાહી
Weather: ઓક્ટોબરમાં ગરમીએ તોડ્યો 25 વર્ષનો રેકોર્ડ, હજુ પણ કાળઝાળ ગરમીની આગાહી
ટાઇગર શ્રોફ ફાયરિંગ કેસ: કોર્ટ પહોંચેલી પોલીસે કર્યા મોટા ખુલાસા, 14 દિવસની માંગી કસ્ટડી
ટાઇગર શ્રોફ ફાયરિંગ કેસ: કોર્ટ પહોંચેલી પોલીસે કર્યા મોટા ખુલાસા, 14 દિવસની માંગી કસ્ટડી
ચૂપચાપ તમારું બેંક એકાઉન્ટ ખાલી કરી રહ્યા છે ફ્રી મોબાઈલ ગેમ્સ, શું તમે પણ રમો છો?
ચૂપચાપ તમારું બેંક એકાઉન્ટ ખાલી કરી રહ્યા છે ફ્રી મોબાઈલ ગેમ્સ, શું તમે પણ રમો છો?
રોલ્સ-રોયસ ખરીદવા માટે કેટલું ભરવું પડશે ડાઉન પેમેન્ટ, મહિને કેટલી આવશે EMI
રોલ્સ-રોયસ ખરીદવા માટે કેટલું ભરવું પડશે ડાઉન પેમેન્ટ, મહિને કેટલી આવશે EMI
BMW નું આ ધાંસુ સ્કૂટર બદલી નાખશે ટૂ વ્હિલર ઈન્ડસ્ટ્રીની પરિભાષા, મળે છે દમદાર ફીચર્સ
BMW નું આ ધાંસુ સ્કૂટર બદલી નાખશે ટૂ વ્હિલર ઈન્ડસ્ટ્રીની પરિભાષા, મળે છે દમદાર ફીચર્સ
ચાલતી ટ્રેનમાં ઓર્ડર કરો ચાર્જર, દવાઓ અને જરૂરી સામાન, Blinkit કરશે ડિલિવરી
ચાલતી ટ્રેનમાં ઓર્ડર કરો ચાર્જર, દવાઓ અને જરૂરી સામાન, Blinkit કરશે ડિલિવરી
ભગવંત માનને 3 કલાક સુધી એરપોર્ટ પર રોક્યા, 50 હજારનો લગાવ્યો દંડ
ભગવંત માનને 3 કલાક સુધી એરપોર્ટ પર રોક્યા, 50 હજારનો લગાવ્યો દંડ
Embed widget