શોધખોળ કરો

IPL પહેલા જ આ ખેલાડી પર થયો જીવલેણ હુમલો, કાંડા કાપીને કહ્યું- હવે રમીને બતાવ

નવી દિલ્હીઃ ઉત્તર પ્રદેશના ગાજિયાબાદમાં મુંબઈ ઇન્ડિયનની ટીમના સ્ટેન્ડબાય ખેલાડી પ્રશાંત તિવારી પર હોળીની સાંજે 4 કલાકે જીવલેણ હુમલો થયો હતો. આરોપ છે કે હુમલાખરોએ તેના ઘરમાં ઘુસીને તેના ભાઈની સાથે પણ મારપીટ કરી. એટલું જ નહીં હુમલાખોરોએ પ્રશાંતના બન્ને હાથની નસ કાચથી કાપી અને કહ્યું- હવે તું ક્રિકેટ રમીને બતાવ. જાણકારી મળવા પર પોલીસો પ્રશાંતને ગંભીર સ્થિતિમાં હોસ્પિટલમાં દાખલ કરાવ્યો હતો. IPL પહેલા જ આ ખેલાડી પર થયો જીવલેણ હુમલો, કાંડા કાપીને કહ્યું- હવે રમીને બતાવ આ મામલામાં આરોપ પડોશમાં જ રહેતા બે ભાઈ સંદીપ અને મંદીપ પર છે. જેમની સામે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવવામાં આવી છે. પોલીસના સૂત્રો મુજબ પ્રશાંત પોતાના ભાઈ પ્રભાત સાથે ઘરમાં મોટા અવાજથી વાતો કરી રહ્યા હતા. આ વાતને લઈને જ સંદીપ અને મંદીપ સાથે બોલાચાલી શરૂ થઈ ગઈ અને જોત જોતામાં મારપીટ શરૂ થઈ ગઈ. IPL પહેલા જ આ ખેલાડી પર થયો જીવલેણ હુમલો, કાંડા કાપીને કહ્યું- હવે રમીને બતાવ
પ્રશાંતનું હાલમાં સ્ટેન્ડબાય પ્લેયરના રૂપમાં ટીમમાં સિલેક્શન થયું હતું, હોળી બાદ તેને IPL મેચો માટે મુંબઈ જવાનું હતું. જણાવી દઈએ કે આઈપીએલ 2019ની શનિવારથી જ શરૂઆત થઈ રહી છે. આ ટૂર્નામેન્ટ 51 દિવસો સુધી ચાલશે.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

IPL 2026 વચ્ચે દુઃખદ સમાચાર, પૂર્વ ભારતીય ક્રિકેટરનું નિધન, BCCI અક્ષ્યક્ષે આપી શ્રદ્ધાંજલિ

KKR vs LSG Full Highlights: રોમાંચક મુકાબલામાં છેલ્લા બોલ પર લખનૌની જીત, મુકુલ ચૌધરીએ હારેલી મેચ જીતાડી  

KKR vs LSG Highlights: મુકુલ ચૌધરીની શાનદાર અડધી સદી, લખનૌએ કોલકાતાને 3 વિકેટથી હરાવ્યું

IPLમાં અચાનક કેમ થવા લાગી મેચ ફિક્સિંગની ચર્ચા? શું ગુજરાત સામે જાણી જોઈને હારી ગઈ દિલ્હી કેપિટલ્સ?

વિડિઓઝ

Local Body Election : પૂર્વ IPS મનોજ નીનામાને ભાજપે આપી અરવલ્લી જિં.પં.ની ઓડ બેઠકની ટિકિટ
Gujarat Politics : નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને રાજુ કરપડા વચ્ચે મુલાકાત
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપમાં ભરતી મેળો
Surat AAP : AAP મહામંત્રી મનોજ સોરઠિયાની કથિત ઓડિયો ક્લીપ વાયરલ
Hun To Bolish : હું તો બોલીશ : 'આપ'નો આવો ચહેરો?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Weather: રાજ્યમાં ગરમીનો રાઉન્ડ થશે શરૂ, આગામી 5 દિવસ માટે અપાયું યલો એલર્ટ

ઇરાન રાજી હોય કે ન હોય, હોર્મૂઝથી તેલ...... ઇસ્લામાબાદની બેઠક પહેલા ટ્રમ્પનું તહેરાનને અલ્ટીમેટમ

વિધાનસભા ચૂંટણીમાં રેકોર્ડ મતદાન, પુડુચેરી 89.87 ટકા સાથે સૌથી આગળ, આસામ-કેરળમાં પણ ભારે મતદાન  
વિધાનસભા ચૂંટણીમાં રેકોર્ડ મતદાન, પુડુચેરી 89.87 ટકા સાથે સૌથી આગળ, આસામ-કેરળમાં પણ ભારે મતદાન  
KKR vs LSG Full Highlights: રોમાંચક મુકાબલામાં છેલ્લા બોલ પર લખનૌની જીત, મુકુલ ચૌધરીએ હારેલી મેચ જીતાડી  
KKR vs LSG Full Highlights: રોમાંચક મુકાબલામાં છેલ્લા બોલ પર લખનૌની જીત, મુકુલ ચૌધરીએ હારેલી મેચ જીતાડી  
Local Body Election : ભાજપે વડોદરા જિલ્લા પંચાયત, તાલુકા અને નગરપાલિકાના ઉમેદવાર કર્યા જાહેર 

LPG Crisis: હોર્મુઝમાંથી 1 દિવસમાં ફક્ત 15 જહાજોને જ મંજૂરી, ઈરાને કડક શરતો રાખી 

Local Body Election 2026: ભાજપ ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર, જાણો કોને-કોને મળી ટિકિટ

Local Body Election : BJP એ વાવ-થરાદમાં જિલ્લા પંચાયત, તાલુકા અને નગરપાલિકાના ઉમેદવાર કર્યા જાહેર 

Embed widget