શોધખોળ કરો

IPLને ખતમ કરવા ઓસ્ટ્રેલિયાના ક્રિકેટ બોર્ડે શરૂ કરી કેવી ગંદી રમત જાણીને ચોંકી જશો

1/6
પરંતુ IPLમાં આગામી ત્રણ વર્ષમાં તે એક કરોડ ડોલર કમાઈ શકે છે. એવી સ્થિતિમાં ક્રિકેટ ઓસ્ટ્રેલિયાને પોતાના આ પ્લેયર્સને મોટું પેમેન્ટ કરવું પડશે.

2/6
સ્પષ્ટ રીતે લાગું રહ્યું છે કે આ પ્રક્રિયા નેશનલ ટીમના હિત માટે કરવામાં આવી રહ્યું છે. જોકે પ્લેયર્સ આ ઓફરને લઈને ઉત્સાહિત નથી લાગી રહ્યા. સ્મિથ અને વોર્નર જેવા પ્લેયર્સ IPL દ્વારા વર્ષે 10 લાખ ડોલરથી વધુ કમાય છે. વોર્નર ક્રિકેટ ઓસ્ટ્રેલિયાની રિટેનર ફી 20 લાખ ડોલર છે.

3/6
CAનું કહેવું છેકે તેમના પ્લેયર્સને ઈજાથી બચે અને તેમના પ્લેયર્સને વધુ આરામ ન આપવો પડે. સ્મિથને શ્રીલંકામાં અને હેજલવુડને દક્ષિણ આફ્રિકાના પ્રવાસ દરમિયાન આરામ આપવામાં આવ્યો હતો.

4/6
 2019ના ઈન્ટરનેશનલ કાર્યક્રમને ધ્યાનમાં રાખતા જેમાં એશિઝ સિરિઝ અને વર્લ્ડ કપ પણ સામેલ છે, ઓસ્ટ્રેલિયા એ સુનિશ્ચિત કરવા માંગે છે કે તેના પ્લેયર્સ ફિટ રહે જેથી ઈન્ટરનેશનલ લેવલે રમી શકે.

5/6
IPL-10માં પોતાની દમદાર બેટિંગથી ધમાલ મચાવનારા ડેવિડ વોર્નર હાલ સૌથી વધુ રન કરીને ઓરેન્જ કેપ હોલ્ડર છે. પરંતુ વોર્નરના ચાહકોને એ જાણીને આંચકો લાગી શકે છે કે માત્ર વોર્નર નહીં પરંતુ સ્ટીવ સ્મિથ તથા પેટ કમિન્સ પણ આવતા વર્ષની IPLમાં નહીં દેખાય. રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે ક્રિકેટ ઓસ્ટ્રેલિયાના કાર્યકારી મહાપ્રબંધક પૈટ હાવર્ડે એવા પ્રકારની ઓફર આપી છે જેથી તેમના પ્લેયર્સ રજાઓના દિવસો એટલે કે એપ્રિલ અને મે મહિનામાં પોતાનો થાક દૂર કરી શકે.

6/6
નવી દિલ્હીઃ ક્રિકેટ ઓસ્ટ્રેલિયાના કેપ્ટન સ્ટીવન સ્મિથ, ડેવિડ વોર્નર સહિત પોતાના દેશના ટોચના ખેલાડીઓને ઇન્ડિયન પ્રિમિયર લીગ (આઈપીએલ)માં ન રમવા બદલ તર્ણ સુધીના કર્ર કરવાની લાલચ આપી છે. અંગ્રેજી અખબાર સિડની મોર્નિંગ હેરાલ્ડના સમાચાર અહેવાલ અનુસાર ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ સ્મિથ, વોર્નર, મિશેલ સ્ટાર્ક, પેટ કમિંસ, જોસ હાજલેવુડને મૌખિક રીતે પરંપરાગત એક વર્ષના કરારના બદલે ત્રણ વર્ષના કરાર કરવાની વાત કહી છે, પરંતુ તેના માટે આઈપીએલમાં ન રમવાની શરત રાખવામાં આવી છે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

12 છગ્ગા, 281ની સ્ટ્રાઇક રેટ, દાસુન શનાકાએ સૌથી ફાસ્ટ સેન્ચૂરી ફટકારી રચ્યો ઇતિહાસ

Women’s Asia Cup 2026: સ્મૃતિ મંધાના તોફાનમાં ઉડ્યું હોંગકોંગ, એશિયા કપની સેમિફાઈનલમાં પહોંચ્યું ભારત

Smriti Mandhana: મંધાના મહિલા આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી વધુ રન બનાવનાર ખેલાડી બની, મિતાલી રાજનો રેકોર્ડ તોડ્યો

BCCI રિવ્યૂ મીટિંગ ખતમ, લક્ષ્મણ નહીં બને ડિરેક્ટર, રોહિત શર્માની નિવૃત્તિથી લઈને સામે આવ્યા 5 મોટા અપડેટ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : મેળામાં સાવધાન !
Hun To Bolish : હું તો બોલીશ : માણસ કે મડદા ?
Sagbara Forest Land Dispute : સાગબારામાં જંગલની જમીનનો ફરી વિવાદ! વનવિભાગે રોપા વાવતા ખેડૂતોમાં રોષ
Ambalal Patel Rain Forecast: ગુજરાતમાં વરસાદને લઈને અંબાલાલ પટેલની આગાહી, ક્યાં પડશે ભારે વરસાદ?
Bhavnagar Murder Case: લિવ ઈન રિલેશનશીપમાં યુવતીની થઈ જાહેરમાં હત્યા, લોકો તમાશો જોતા રહ્યા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Weather: બંગાળની ખાડીમાં આકાર લઇ રહી છે સિસ્ટમ, 17 સપ્ટેમ્બરથી ગુજરાતમાં આવશે વરસાદ?

janmashtami 2026: નંદ ઘેર આનંદ ભયોના નાદ સાથે ગુંજી ઉઠ્યા મંદિરો, કૃષ્ણ જન્મોત્સવની ધામધૂમપૂર્વક ઉજવણી

ગાંજો પીને ફ્લાઈટ ઉડાડનારા પાઈલટ સામે એક્શન, એર ઈન્ડિયાએ નોકરીમાંથી કાઢી મુક્યા

Delhi News: સ્વતંત્ર ભારદ્વાજ સામે દિલ્હી પોલીસ એક્શનમાં, બુલંદશહરથી કરી અટકાયત

'હરે કૃષ્ણ...', 9 દિવસ સુધી કાટમાળમાં કરતા રહ્યા જાપ, જીવતા બચેલા વ્યક્તિએ વર્ણવી આપવીતી

Valsad: ધરમપુરમાં અજાણ્યા બુકાનીધારીઓએ હોસ્ટેલમાં ઘૂસી વિદ્યાર્થીઓ પર કર્યો હુમલો, પોલીસ સ્ટેશને લોકોના ટોળેટોળા ઉમટ્યા

SIP Calculation: માત્ર 3000ની SIPથી તૈયાર થઈ શકે 2 કરોડનું રિટાયરમેન્ટ ફંડ! જાણો કઈ ઉંમરે કરવું પડશે રોકાણ

લિવ ઇન રિલેશનશિપમાં ખેલાયો ખૂની ખેલ, ભાવનગર એસટી ડેપોમાં મહિલાની જાહેરમાં હત્યા, લોકો બન્યા મૂકદર્શક

Embed widget