શોધખોળ કરો

ભુવનેશ્વર કુમાર બનાવશે આ મોટો રેકોર્ડ, IPL ઈતિહાસમાં પ્રથમ વખત થશે આ કમાલ 

રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુના ફાસ્ટ બોલર ભુવનેશ્વર કુમારે આ સિઝનમાં સૌથી વધુ વિકેટો લીધી છે, પરંતુ હવે તે એક મોટો સીમાચિહ્ન હાંસલ કરવા જઈ રહ્યો છે.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • ભુવનેશ્વર કુમાર IPLમાં 200 મેચ રમવાનો સીમાચિહ્ન હાંસલ કરશે.
  • વિરાટ કોહલીએ ભુવનેશ્વરને IPLના શ્રેષ્ઠ બોલરોમાંનો એક ગણાવ્યો.
  • ભુવનેશ્વર IPLમાં 200 વિકેટ લેનાર પ્રથમ ફાસ્ટ બોલર.

Bhuvneshwar Kumar 200 Matches : રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુના ફાસ્ટ બોલર ભુવનેશ્વર કુમારે આ સિઝનમાં સૌથી વધુ વિકેટો લીધી છે, પરંતુ હવે તે એક મોટો સીમાચિહ્ન હાંસલ કરવા જઈ રહ્યો છે. ભુવનેશ્વર કુમાર લખનૌ સુપરજાયન્ટ્સ સામે મેદાનમાં ઉતરતાની સાથે જ IPL મેચોમાં બેવડી સદી ફટકારશે. આનો અર્થ એ થયો કે તે IPLમાં 200 મેચ પૂર્ણ કરશે અને આ સિદ્ધિ મેળવનાર પ્રથમ ફાસ્ટ બોલર બનશે. કોઈપણ ફાસ્ટ બોલરે IPLમાં ક્યારેય 200 મેચ રમી નથી અને હવે ભુવનેશ્વર કુમાર આ સિદ્ધિ હાંસલ કરવા જઈ રહ્યો છે.

RCB એ તક આપ્યા વગર રિલીઝ કર્યો હતો

ભુવનેશ્વર કુમારને વર્ષ 2010 માં પહેલી વખત IPL હરાજીમાં વેચાયો  હતો. ભુવીને  ₹6 લાખમાં ખરીદવામાં આવ્યો હતો પરંતુ ક્યારેય એક પણ મેચ રમ્યો નહીં. RCB એ તેને એક પણ મેચ રમ્યા વગર રિલીઝ કર્યો અને ત્યારબાદ તેને પુણે વોરિયર્સ ઈન્ડિયા દ્વારા ₹20 લાખમાં હસ્તગત કરવામાં આવ્યો. તે 2011 થી 2013 દરમિયાન પુણે વોરિયર્સ માટે રમ્યો. ભુવનેશ્વરે તેની ડેબ્યૂ સિઝનમાં 3 વિકેટ લીધી. પછીની સિઝનમાં તે 8 વિકેટ લેવામાં સફળ રહ્યો અને 2013 માં તેણે 13 વિકેટ લીધી. જોકે, તે દરેક સિઝનમાં ખૂબ જ શાનદાર બોલર સાબિત થયો. 2014 માં ભુવીનું નસીબ બદલાયું જ્યારે સનરાઇઝર્સ હૈદરાબાદે તેને ₹4.25 કરોડમાં ખરીદ્યો. 2018 માં, તેનો પગાર વધીને ₹8.50 કરોડ થયો. 2025 માં ભુવી ફરીથી RCB માં જોડાયો અને હવે તે ₹10.75 કરોડ કમાય છે.

ભુવનેશ્વર કુમારની 200મી IPL મેચ પહેલા વિરાટ કોહલીએ તેની ખૂબ પ્રશંસા કરી. તેણે તેને IPL માં સર્વકાલીન ટોચના ત્રણ બોલરોમાંનો એક ગણાવ્યો. વિરાટે કહ્યું, "200 IPL મેચ રમવી એ બોલર માટે એક મોટી સિદ્ધિ છે. તે તેની લાંબી ઇનિંગ્સ અને સતત મહેનત વિશે ઘણું બધું કહે છે. ભુવીએ બધા ફોર્મેટ રમ્યા છે અને હંમેશા સફળ રહ્યો છે. 

આ પણ વાંચો- આજે LSG અને RCB વચ્ચે મુકાબલો, જાણો બંને ટીમની પ્લેઈંગ ઈલેવન, પિચ રિપોર્ટ અને મેચ પ્રિડિક્શન 

ભુવનેશ્વર કુમારનું IPL કરિયર

ભુવનેશ્વર કુમારે અત્યાર સુધી 199 મેચોમાં 215 વિકેટ લીધી છે. તે IPLમાં 200 વિકેટ લેનાર પ્રથમ ઝડપી બોલર પણ છે. આ સિઝનમાં, ભુવીએ 9 મેચોમાં 17 વિકેટ લીધી છે, અને એવું લાગે છે કે તે આ વખતે પર્પલ કેપ જીતશે. યોગાનુયોગ, ભુવી પહેલાથી જ બે વાર પર્પલ કેપ જીતી ચૂક્યો છે. 

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

Rain Update: છેલ્લા 24 કલાકમાં રાજ્યના 257 તાલુકામાં વરસાદ, મોરબીમાં સૌથી વધુ 8.78 ઈંચ વરસતા જળબંબાકાર
Rain Update: છેલ્લા 24 કલાકમાં રાજ્યના 257 તાલુકામાં વરસાદ, મોરબીમાં સૌથી વધુ 8.78 ઈંચ વરસતા જળબંબાકાર
રવિવારે કચ્છ અને ઉત્તર ગુજરાત સાવધાન! 8 જિલ્લામાં તૂટી પડશે ભારે વરસાદ, IMD ની આગાહી
રવિવારે કચ્છ અને ઉત્તર ગુજરાત સાવધાન! 8 જિલ્લામાં તૂટી પડશે ભારે વરસાદ, IMD ની આગાહી
CWG 2026: બોક્સર સાક્ષી ચૌધરીએ ઈંગ્લેન્ડને ધૂળ ચટાડી, ભારતને અપાવ્યો 9મો ગોલ્ડ મેડલ
CWG 2026: બોક્સર સાક્ષી ચૌધરીએ ઈંગ્લેન્ડને ધૂળ ચટાડી, ભારતને અપાવ્યો 9મો ગોલ્ડ મેડલ
અંબાલાલ પટેલની મોટી આગાહી: આગામી 24 કલાકમાં આ વિસ્તારોમાં તૂટી પડશે ભારે વરસાદ!
અંબાલાલ પટેલની મોટી આગાહી: આગામી 24 કલાકમાં આ વિસ્તારોમાં તૂટી પડશે ભારે વરસાદ!
Advertisement

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વરસાદની બદલાઈ પેટર્ન ?
Hun To Bolish : હું તો બોલીશ : વરસાદનું ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટિંગ
Surendranagar Flood: સાર્વત્રિક ધોધમાર વરસાદથી સુરેન્દ્રનગર જિલ્લામાં જળબંબાકાર
Ambalal Patel Rain Forecast : આગામી 24 કલાક ભારે વરસાદનું એલર્ટ, અંબાલાલ પટેલની મોટી આગાહી
Gujarat Rain Forecast: ગુજરાતમાં ભારે વરસાદની આગાહી, 6 જિલ્લામાં અતિભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rain Update: છેલ્લા 24 કલાકમાં રાજ્યના 257 તાલુકામાં વરસાદ, મોરબીમાં સૌથી વધુ 8.78 ઈંચ વરસતા જળબંબાકાર
Rain Update: છેલ્લા 24 કલાકમાં રાજ્યના 257 તાલુકામાં વરસાદ, મોરબીમાં સૌથી વધુ 8.78 ઈંચ વરસતા જળબંબાકાર
રવિવારે કચ્છ અને ઉત્તર ગુજરાત સાવધાન! 8 જિલ્લામાં તૂટી પડશે ભારે વરસાદ, IMD ની આગાહી
રવિવારે કચ્છ અને ઉત્તર ગુજરાત સાવધાન! 8 જિલ્લામાં તૂટી પડશે ભારે વરસાદ, IMD ની આગાહી
CWG 2026: બોક્સર સાક્ષી ચૌધરીએ ઈંગ્લેન્ડને ધૂળ ચટાડી, ભારતને અપાવ્યો 9મો ગોલ્ડ મેડલ
CWG 2026: બોક્સર સાક્ષી ચૌધરીએ ઈંગ્લેન્ડને ધૂળ ચટાડી, ભારતને અપાવ્યો 9મો ગોલ્ડ મેડલ
અંબાલાલ પટેલની મોટી આગાહી: આગામી 24 કલાકમાં આ વિસ્તારોમાં તૂટી પડશે ભારે વરસાદ!
અંબાલાલ પટેલની મોટી આગાહી: આગામી 24 કલાકમાં આ વિસ્તારોમાં તૂટી પડશે ભારે વરસાદ!
અમેરિકાનું એલર્ટ: 'મધ્ય પૂર્વ તાત્કાલિક ખાલી કરો', શું ઈરાન સાથે મોટું યુદ્ધ થવાની તૈયારી છે?
અમેરિકાનું એલર્ટ: 'મધ્ય પૂર્વ તાત્કાલિક ખાલી કરો', શું ઈરાન સાથે મોટું યુદ્ધ થવાની તૈયારી છે?
આવતીકાલનું હવામાનઃ 2 ઓગસ્ટે ચોમાસું લેશે રૌદ્ર સ્વરૂપ, ગુજરાત સહિત 13 રાજ્યોમાં ભયંકર વરસાદ તૂટી પડશે
આવતીકાલનું હવામાનઃ 2 ઓગસ્ટે ચોમાસું લેશે રૌદ્ર સ્વરૂપ, ગુજરાત સહિત 13 રાજ્યોમાં ભયંકર વરસાદ તૂટી પડશે
ગુજરાત સરકારનો ઐતિહાસિક નિર્ણય, આ કર્મચારીઓને મળશે જૂની પેન્શન યોજાનો લાભ, 3 મહિનામાં કરો અરજી!
ગુજરાત સરકારનો ઐતિહાસિક નિર્ણય, આ કર્મચારીઓને મળશે જૂની પેન્શન યોજાનો લાભ, 3 મહિનામાં કરો અરજી!
ગુજરાતમાં આજથી વરસાદનું જોર ઘટશે, આ જિલ્લામાં આજે વરસશે વરસાદ, 8 જિલ્લામાં યલો એલર્ટ જાહેર
ગુજરાતમાં આજથી વરસાદનું જોર ઘટશે, આ જિલ્લામાં આજે વરસશે વરસાદ, 8 જિલ્લામાં યલો એલર્ટ જાહેર
Embed widget