શોધખોળ કરો
સંજૂ સેમસન છોડશે રાજસ્થાન રૉયલ્સનો સાથ? ચેન્નઈમાં થશે સામેલ, જાણો કઈ રીતે થઈ રહી છે ડીલ
તાજેતરમાં સંજૂ સેમસન વિશે સમાચાર આવ્યા હતા કે તે રાજસ્થાન રોયલ્સ છોડીને ચેન્નઈ સુપર કિંગ્સમાં જોડાઈ શકે છે. અહીં જાણો કે હરાજી વિના ડીલ કેવી રીતે થાય છે.
સંજૂ સેમસન
1/6

તાજેતરમાં સંજૂ સેમસન વિશે સમાચાર આવ્યા હતા કે તે રાજસ્થાન રોયલ્સ છોડીને ચેન્નઈ સુપર કિંગ્સમાં જોડાઈ શકે છે. અહીં જાણો કે હરાજી વિના ડીલ કેવી રીતે થાય છે.
2/6

IPLમાં કોઈપણ ખેલાડી એક સીઝનના અંત પછી અને આગામી સીઝનની શરૂઆત પહેલાં ટીમ બદલી શકે છે. આ ટ્રેડ દ્વારા થાય છે, જ્યાં કોઈ એક ચીમ ઓલ કેશના રૂપમાં બીજા ખેલાડીને ટીમમાં સામેલ કરે છે અથવા તો તે તેના કેટલાક ખેલાડીઓને તે ટીમને આપે છે.
Published at : 14 Jul 2025 12:22 PM (IST)
આગળ જુઓ