શોધખોળ કરો

IPL 2024 Playoffs: RCB અને CSK, બંને પ્લેઓફમાં બનાવી શકે છે સ્થાન, આ રીતે સમજો 

સનરાઈઝર્સ હૈદરાબાદ (SRH), ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) વચ્ચે ટોપ-4માં પહોંચવા માટે જંગ ચાલી રહ્યો છે.

IPL 2024 Playoffs Qualification: IPL 2024માં પ્લેઓફ(IPL 2024 Playoffs)ની રેસ ફરી એકવાર જો અને તો પર અટકી ગઈ છે. હાલમાં, સનરાઈઝર્સ હૈદરાબાદ (SRH), ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) વચ્ચે ટોપ-4માં પહોંચવા માટે જંગ ચાલી રહ્યો છે. જોકે દિલ્હી કેપિટલ્સ (DC) અને લખનૌ સુપર જાયન્ટ્સ (LSG) હજુ સુધી બહાર નથી, તેમ છતાં તેમના પ્લેઓફમાં જવાની શક્યતા ઓછી છે. SRHની મજબૂત સ્થિતિને ધ્યાનમાં લેતા એવી અટકળો છે કે ચેન્નાઈ અને બેંગલુરુમાંથી માત્ર એક જ પ્લેઓફમાં જઈ શકે છે. અમે તમને જણાવીએ કે હજુ પણ RCB અને CSK બંને પ્લેઓફમાં જઈ શકે છે. તો ચાલો જાણીએ કે કેવી રીતે ચેન્નાઈ અને બેંગલુરુ બંને ટોપ-4માં સ્થાન મેળવી શકે છે.

RCB અને CSK બંને ક્વોલિફાય થઈ શકે છે

જો આપણે બેંગલુરુ, ચેન્નાઈ અને હૈદરાબાદના નેટ રન-રેટ પર નજર કરીએ, તો વર્તમાન પરિસ્થિતિ અનુસાર CSK શ્રેષ્ઠ છે. RCB અને CSK માટે પ્લેઓફમાં જવા માટેની પહેલી શરત એ છે કે સનરાઈઝર્સ હૈદરાબાદ તેમની આગામી બે મેચ હારી જાય. હૈદરાબાદનો આગામી મુકાબલો ગુજરાત ટાઇટન્સ સામે છે અને ત્યાર બાદ તેનો સામનો પંજાબ કિંગ્સ સાથે થવાનો છે. જો સનરાઈઝર્સ હૈદરાબાદ બંને મેચ હારી જાય તો જ ચેન્નાઈ અને બેંગલુરુ માટે તક ઉભી થઈ શકે છે. 

સનરાઈઝર્સ હૈદરાબાદ બંને મેચ હારી ગયા પછી બીજી અને સૌથી મહત્વની શરત એ હશે કે બેંગલુરુએ ચેન્નાઈ સામે કોઈપણ કિંમતે જીત મેળવવી જોઈએ. પરંતુ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની જીતની સ્થિતિમાં પણ એક પેચ ફસાયેલો છે કારણ કે જો ચેન્નાઈ મોટા માર્જિનથી હારી જશે તો તેનો નેટ રન-રેટ SRH કરતા નબળો હશે. હાલમાં કેટલાક આંકડાઓ બહાર આવી રહ્યા છે કે જો RCB ચેન્નાઈ સામે રન ચેઝ કરતી વખતે 18.1 ઓવરમાં અથવા તે પહેલાં લક્ષ્યાંક હાંસિલ કરે છે અથવા પ્રથમ ઈનિંગ રમતા વખતે 18 રન કે તેથી વધુ રનથી જીતે છે. આવી સ્થિતિમાં ટોપ-4માં RCBનું સ્થાન નિશ્ચિત થઈ જશે. એકંદરે જો SRH બંને મેચ હારી જાય છે તો RCB અને CSK બંનેની ટોપ-4માં આવવાની શક્યતા વધી શકે છે. 

ટોપ સ્ટોરી

Mumbai Indians: ટ્રેડ અફવાઓ વચ્ચે મુંબઈ ઈન્ડિયન્સની હાર્દિક પંડ્યાને લઈ રહસ્યમય પોસ્ટ
Mumbai Indians: ટ્રેડ અફવાઓ વચ્ચે મુંબઈ ઈન્ડિયન્સની હાર્દિક પંડ્યાને લઈ રહસ્યમય પોસ્ટ
IPL 2027: MI નો સાથ છોડીને હાર્દિક પંડ્યા CSK કે KKR કઈ ટીમમાં જોડાશે? જાણો મોટો ખુલાસો
IPL 2027: MI નો સાથ છોડીને હાર્દિક પંડ્યા CSK કે KKR કઈ ટીમમાં જોડાશે? જાણો મોટો ખુલાસો
IPL 2027 પહેલાં આ 3 ખેલાડીઓને રિલીઝ કરી શકે છે RCB:, જાણો કોનું પત્તુ કપાશે
IPL 2027 પહેલાં આ 3 ખેલાડીઓને રિલીઝ કરી શકે છે RCB:, જાણો કોનું પત્તુ કપાશે
IPLની સૌથી અમીર ટીમ બની RCB, ધોનીની CSK ચોથા સ્થાન પર, અહીં જુઓ યાદી 
IPLની સૌથી અમીર ટીમ બની RCB, ધોનીની CSK ચોથા સ્થાન પર, અહીં જુઓ યાદી 

વિડિઓઝ

રાષ્ટ્રપતિ ટ્રમ્પની મોટી જાહેરાત, ઈરાનને મદદ કરનારા દેશોને ભોગવવા પડશે ગંભીર પરિણામ
Surat | સુરતમાં ફરી એકવાર દારૂબંધીના ઉડ્યા ધજાગરા, સરકારી શાળામાં દારૂની મહેફિલનો વીડિયો વાયરલ
ભાવનગરમાં ઝેરીલા દારૂએ મચાવ્યો હાહાકાર, ડુપ્લીકેટ દારૂની ફોર્મ્યુલા આપનારા તબીબ સહિત પાંચના મોત
Hun To Bolish : હું તો બોલીશ : રેસ્ટોરન્ટના ભોજનમાં ઝેર
Hun To Bolish : હું તો બોલીશ : નકલી દારૂની રેલમછેલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભાવનગર લઠ્ઠાકાંડ: 7 લોકોના મોત, શિક્ષક હિતેશ પરમાર બાદ વધુ એક વ્યક્તિનું શંકાસ્પદ મોત,મૃત્યુઆંક વધવાની આશંકા
ભાવનગર લઠ્ઠાકાંડ: 7 લોકોના મોત, શિક્ષક હિતેશ પરમાર બાદ વધુ એક વ્યક્તિનું શંકાસ્પદ મોત,મૃત્યુઆંક વધવાની આશંકા
The Bonus Market Update: શેરબજારમાં ફરી એકવાર હરિયાળી, સેન્સેક્સ 512 પોઈન્ટ ઉછળ્યો, નિફ્ટીમાં પણ વધારો
The Bonus Market Update: શેરબજારમાં ફરી એકવાર હરિયાળી, સેન્સેક્સ 512 પોઈન્ટ ઉછળ્યો, નિફ્ટીમાં પણ વધારો
Gold Silver Price Today: સોના અને ચાંદીની કિંમતમાં ધરખમ ઘટાડો, જાણો લેેટેસ્ટ પ્રાઇસ
Gold Silver Price Today: સોના અને ચાંદીની કિંમતમાં ધરખમ ઘટાડો, જાણો લેેટેસ્ટ પ્રાઇસ
8th Pay Commission: 2.0- 2.57 ફિટમેન્ટ ફેક્ટર પર કેટલો વધી શકે છે પગાર?
8th Pay Commission: 2.0- 2.57 ફિટમેન્ટ ફેક્ટર પર કેટલો વધી શકે છે પગાર?
હાર બાદ શ્રીલંકાને 'ટ્રિપલ' ઝટકો, ભારત વિરુદ્ધ બીજી ટેસ્ટમાંથી ત્રણ ખેલાડી બહાર
હાર બાદ શ્રીલંકાને 'ટ્રિપલ' ઝટકો, ભારત વિરુદ્ધ બીજી ટેસ્ટમાંથી ત્રણ ખેલાડી બહાર
ભાવનગર ડુપ્લિકેટ દારૂ કેસ: જેણે ઝેરી દારૂ બનાવ્યો તેનું જ મોત, 21 સામે ગુનો, વધુ 2 કિસ્સા
ભાવનગર ડુપ્લિકેટ દારૂ કેસ: જેણે ઝેરી દારૂ બનાવ્યો તેનું જ મોત, 21 સામે ગુનો, વધુ 2 કિસ્સા
શું તમારા નામ પર 9 સિમ કાર્ડ છે? તો 24 ઓગસ્ટથી નહીં મળે કોઈ નવું કનેક્શન
શું તમારા નામ પર 9 સિમ કાર્ડ છે? તો 24 ઓગસ્ટથી નહીં મળે કોઈ નવું કનેક્શન
હોકી વર્લ્ડ કપ 2026: 16 વર્ષ બાદ ભારતનો દબદબો, પાકિસ્તાનને 5-3 થી આપી કારમી હાર
હોકી વર્લ્ડ કપ 2026: 16 વર્ષ બાદ ભારતનો દબદબો, પાકિસ્તાનને 5-3 થી આપી કારમી હાર
Embed widget