શોધખોળ કરો

IPL 2026 Live Streaming: IPL મેચ ક્યારે અને ક્યાં જોઈ શકશો લાઈવ? જાણો ટાઈમિંગ અને સ્ટ્રીમિંગ ડિટેઈલ્સ

IPL 2026 Live Streaming:  ઇન્ડિયન પ્રીમિયર લીગની 19મી સીઝન 28 માર્ચથી શરૂ થઈ રહી છે. BCCI એ 28 માર્ચથી 12 એપ્રિલ સુધીનું શિડ્યૂલ જાહેર કર્યું છે

IPL 2026 Live Streaming:  ઇન્ડિયન પ્રીમિયર લીગની 19મી સીઝન 28 માર્ચથી શરૂ થઈ રહી છે. છેલ્લે રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ દ્વારા ઉઠાવવામાં આવેલી ચમકતી ટ્રોફી ફરી એકવાર દાવ પર લાગશે. મીની-ઓક્શન પછી ઘણી ટીમો બદલાઈ ગઈ છે. હંમેશાની જેમ IPL સીઝન રોમાંચક બનવાની તૈયારીમાં છે. BCCI એ 28 માર્ચથી 12 એપ્રિલ સુધીનું શિડ્યૂલ જાહેર કર્યું છે, જે દરમિયાન કુલ 20 મેચ રમાશે. પરંતુ શું તમને ખબર પડી છે કે મેચ ક્યારે અને કઈ ચેનલ પર લાઈવ પ્રસારિત થશે? IPL 2026 લાઈવ સ્ટ્રીમિંગની સંપૂર્ણ વિગતો અહીં જાણો.

IPL 2026 મેચનું લાઈવ પ્રસારણ ક્યાં જોવું?

IPL 2026 મેચનું લાઈવ સ્ટ્રીમિંગ સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્ક પર કરવામાં આવશે.

મેચનું લાઈવ સ્ટ્રીમિંગ JioHotstar એપ અને વેબસાઇટ પર ઉપલબ્ધ થશે. વધુમાં ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ, મલેશિયા અને અન્ય ઘણા દેશોમાં YuppTV પર લાઈવ સ્ટ્રીમિંગ ઉપલબ્ધ થશે.

ઇન્ડિયન પ્રીમિયર લીગની મેચ ક્યારે જોવી?

IPL 2026 માં બપોરની મેચો ભારતીય સમય મુજબ બપોરે 3:30 વાગ્યે શરૂ થશે. સાંજની મેચો ભારતીય સમય મુજબ સાંજે 7:30 વાગ્યે શરૂ થશે.

અત્યાર સુધીનો ઈન્ડિયન પ્રીમિયર લીગનો કાર્યક્રમ 

28 માર્ચ - આરસીબી વિરુદ્ધ એસઆરએચ - બેંગલુરુ - સાંજે 7:30

29 માર્ચ - એમઆઈ વિરુદ્ધ કેકેઆર - મુંબઈ - સાંજે 7:30

30 માર્ચ - આરઆર વિરુદ્ધ સીએસકે - ગુવાહાટી - સાંજે 7:30

31 માર્ચ - પીબીકેએસ વિરુદ્ધ જીટી - ન્યૂ ચંડીગઢ - સાંજે 7:30

1 એપ્રિલ - એલએસજી વિરુદ્ધ ડીસી - લખનઉ - સાંજે 7:30

2 એપ્રિલ - કેકેઆર વિરુદ્ધ એસઆરએચ - કોલકાતા - સાંજે 7:30

3 એપ્રિલ - સીએસકે વિરુદ્ધ પીબીકેએસ - ચેન્નઈ - સાંજે 7:30

4 એપ્રિલ - ડીસી વિરુદ્ધ એમઆઈ - દિલ્હી - સાંજે 3:30

4 એપ્રિલ - જીટી વિરુદ્ધ આરઆર - અમદાવાદ - સાંજે 7:30

5 એપ્રિલ - એસઆરએચ વિરુદ્ધ એલએસજી - હૈદરાબાદ - સાંજે 3:30

5 એપ્રિલ - આરસીબી વિરુદ્ધ સીએસકે - બેંગલુરુ - સાંજે 7:30

6 એપ્રિલ - કેકેઆર વિરુદ્ધ પીબીકેએસ- કોલકાતા - સાંજે 7:30

7 એપ્રિલ - આરઆર વિરુદ્ધ એમઆઈ - ગુવાહાટી - સાંજે 7:30

8 એપ્રિલ - ડીસી વિરુદ્ધ જીટી - દિલ્હી - સાંજે 7:30

9 એપ્રિલ - કેકેઆર વિરુદ્ધ એલએસજી - કોલકાતા - સાંજે 7:30

10 એપ્રિલ - આરઆર વિરુદ્ધ આરસીબી - ગુવાહાટી - સાંજે 7:30

11 એપ્રિલ - પીબીકેએસ વિરુદ્ધ એસઆરએચ - ન્યૂ ચંડીગઢ - સાંજે 3:30

11 એપ્રિલ - સીએસકે વિરુદ્ધ ડીસી - ચેન્નઈ - સાંજે 7:30

12 એપ્રિલ - એલએસજી વિરુદ્ધ જીટી - લખનઉ - સાંજે 3:30

12 એપ્રિલ - એમઆઈ વિરુદ્ધ આરસીબી - મુંબઈ - સાંજે 7:30                                                                   

ટોપ સ્ટોરી

‘મનુસ્મૃતિમાં એ શરમજનક છે કે, મહિલાઓને પિતા, પતિ અને...’, પુણેમાં રાહુલ ગાંધીનો પ્રહાર
‘મનુસ્મૃતિમાં એ શરમજનક છે કે, મહિલાઓને પિતા, પતિ અને...’, પુણેમાં રાહુલ ગાંધીનો પ્રહાર
કચ્છના નખત્રાણામાં મોટો ધડાકો: ભંગારના વાડામાં બ્લાસ્ટથી 2 સગા ભાઈ અને 2 માસૂમના મોત
કચ્છના નખત્રાણામાં મોટો ધડાકો: ભંગારના વાડામાં બ્લાસ્ટથી 2 સગા ભાઈ અને 2 માસૂમના મોત
IMD Alert: આવતીકાલે 25 રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી, 80kmph ઝડપે પવન ફૂંકાશે
IMD Alert: આવતીકાલે 25 રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી, 80kmph ઝડપે પવન ફૂંકાશે
ભાવનગર લઠ્ઠાકાંડ: આજે વધુ 3 દર્દીના મોતથી મૃત્યુઆંક 11 પર પહોંચ્યો; મુખ્ય આરોપીની કુંડળી ખુલી
ભાવનગર લઠ્ઠાકાંડ: આજે વધુ 3 દર્દીના મોતથી મૃત્યુઆંક 11 પર પહોંચ્યો; મુખ્ય આરોપીની કુંડળી ખુલી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કેમ ઉતરી જાય છે ગુજરાતી ફિલ્મના પાટીયા ?
Hun To Bolish : હું તો બોલીશ : હવે ક્યારે વરસાવશે મેઘરાજા હેત ?
Kutch Scrap Godown Blast: નખત્રાણાના ભંગાર ગોડાઉનમાં ભયાનક બ્લાસ્ટ! એક જ પરિવારના 4 લોકોના મોત
Gujarat Rain Forecast : ગુજરાતમાં હજુ 7 દિવસ વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે વરસાદ?
Bhavnagar Lattha kand: ભાવનગર લઠ્ઠાકાંડ પર અત્યારના મોટા સમાચાર, મૃત્યુઆંક 11 પર પહોંચ્યો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
‘મનુસ્મૃતિમાં એ શરમજનક છે કે, મહિલાઓને પિતા, પતિ અને...’, પુણેમાં રાહુલ ગાંધીનો પ્રહાર
‘મનુસ્મૃતિમાં એ શરમજનક છે કે, મહિલાઓને પિતા, પતિ અને...’, પુણેમાં રાહુલ ગાંધીનો પ્રહાર
કચ્છના નખત્રાણામાં મોટો ધડાકો: ભંગારના વાડામાં બ્લાસ્ટથી 2 સગા ભાઈ અને 2 માસૂમના મોત
કચ્છના નખત્રાણામાં મોટો ધડાકો: ભંગારના વાડામાં બ્લાસ્ટથી 2 સગા ભાઈ અને 2 માસૂમના મોત
IMD Alert: આવતીકાલે 25 રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી, 80kmph ઝડપે પવન ફૂંકાશે
IMD Alert: આવતીકાલે 25 રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી, 80kmph ઝડપે પવન ફૂંકાશે
ભાવનગર લઠ્ઠાકાંડ: આજે વધુ 3 દર્દીના મોતથી મૃત્યુઆંક 11 પર પહોંચ્યો; મુખ્ય આરોપીની કુંડળી ખુલી
ભાવનગર લઠ્ઠાકાંડ: આજે વધુ 3 દર્દીના મોતથી મૃત્યુઆંક 11 પર પહોંચ્યો; મુખ્ય આરોપીની કુંડળી ખુલી
ગુજરાત પોલીસમાં ઐતિહાસિક નિર્ણય: પતિ-પત્નીના કિસ્સામાં 415 પોલીસકર્મીઓની એકસાથે બદલી
ગુજરાત પોલીસમાં ઐતિહાસિક નિર્ણય: પતિ-પત્નીના કિસ્સામાં 415 પોલીસકર્મીઓની એકસાથે બદલી
અમદાવાદ સહિત રાજ્યમાં 7 દિવસ વરસાદની આગાહી: પવન સાથે વરસશે ઝાપટાં, જુઓ વેધર રિપોર્ટ
અમદાવાદ સહિત રાજ્યમાં 7 દિવસ વરસાદની આગાહી: પવન સાથે વરસશે ઝાપટાં, જુઓ વેધર રિપોર્ટ
મોંઘવારીનો માર: અઠવાડિયામાં ડુંગળી 40% મોંઘી થઈ, જાણો તમારા શહેરમાં શું છે ભાવ
મોંઘવારીનો માર: અઠવાડિયામાં ડુંગળી 40% મોંઘી થઈ, જાણો તમારા શહેરમાં શું છે ભાવ
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને મોટી જવાબદારી, Gen Z સાથે સંવાદ સેતુ માટેની કમિટીમાં મળ્યું સ્થાન
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને મોટી જવાબદારી, Gen Z સાથે સંવાદ સેતુ માટેની કમિટીમાં મળ્યું સ્થાન
Embed widget