શોધખોળ કરો

ટૉપ-2માં પહોંચી RCBએ બગાડ્યો ગુજરાતનો ખેલ, અહીં જાણો પ્લેઓફમાં કઇ ટીમ કોની સામે ટકરાશે?

હવે પંજાબ કિંગ્સ ટીમ 19 પોઈન્ટ સાથે પોઈન્ટ ટેબલમાં ટોચ પર છે. RCB પણ 19 પોઈન્ટ સાથે બીજા સ્થાને છે. પંજાબનો રન રેટ સારો છે. તેથી જ તેઓ પ્રથમ સ્થાને છે

ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL 2025) ની છેલ્લી લીગ મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB) એ લખનઉ સુપર જાયન્ટ્સ (LSG) ને 6 વિકેટથી હરાવીને પોઈન્ટ ટેબલમાં ટોપ-2 માં સ્થાન મેળવ્યું હતું. આ મેચ સાથે પ્લેઓફનું આખું સમીકરણ સ્પષ્ટ થઈ ગયું છે. મુંબઈ, બેંગલુરુ, ગુજરાત અને પંજાબ પ્લેઓફ માટે ક્વોલિફાય થઈ ગયા હતા હવે ચાલો તમને જણાવીએ કે કઈ ટીમ કોની સામે ટકરાશે.

હવે પોઈન્ટ ટેબલની સ્થિતિ જાણો

હવે પંજાબ કિંગ્સ ટીમ 19 પોઈન્ટ સાથે પોઈન્ટ ટેબલમાં ટોચ પર છે. RCB પણ 19 પોઈન્ટ સાથે બીજા સ્થાને છે. પંજાબનો રન રેટ સારો છે. તેથી જ તેઓ પ્રથમ સ્થાને છે. ગુજરાત 18 પોઈન્ટ સાથે ત્રીજા સ્થાને છે અને મુંબઈ 16 પોઈન્ટ સાથે ચોથા સ્થાને છે. IPLમાં ટોપ-2 માં સ્થાન મેળવનાર ટીમને ફાઇનલ રમવા માટે બે તક મળે છે.

જાણો પ્લેઓફમાં કોની સામે કોણ ટકરાશે

આઈપીએલનો પહેલો ક્વોલિફાયર મુકાબલો 29 મેના રોજ રમાશે. આ દિવસે ટેબલની બે ટોચની ટીમો એટલે કે પંજાબ કિંગ્સ અને આરસીબી વચ્ચે ટક્કર થશે. આ મેચ ચંડીગઢમાં રમાશે. જે ટીમ જીતશે તે ફાઇનલમાં પહોંચશે પરંતુ હારનાર ટીમને બીજી તક મળશે.

30 મેના રોજ ત્રીજા અને ચોથા ક્રમાંકિત ટીમો ટકરાશે. જે ટીમ હારશે તેની સફર પૂર્ણ થશે. પરંતુ જીતનાર ટીમ ક્વોલિફાયર-1 ની હારનાર ટીમ સાથે બીજી મેચ રમશે. આ મેચ 1 જૂને અમદાવાદમાં રમાશે. ક્વોલિફાયર-2 ની વિજેતા ટીમ 3 જૂને ફાઇનલ રમશે.

આ મેચમાં આરસીબીએ ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. આ મેચમાં ટિમ ડેવિડ અને જોશ હેઝલવુડ રમી રહ્યા ન હતા. લખનઉની ટીમ પહેલા બેટિંગ કરવા ઉતરી હતી. પંતની તોફાની 118 રનની ઇનિંગ્સના આધારે લખનઉએ RCB સામે 228 રનનો લક્ષ્યાંક રાખ્યો હતો. જવાબમાં RCBએ જીતેશ શર્માની અણનમ 85 રનની ઇનિંગ્સના આધારે 19મી ઓવરમાં મેચ જીતી લીધી હતી.           

ટોપ સ્ટોરી

Rajasthan: રાજસ્થાનના કોટામાં ભીષણ અકસ્માત, ખાટુશ્યામના દર્શન કરી પરત ફરતા 9 શ્રદ્ધાળુઓના મોત

PM મોદીના કેનેડા પ્રવાસ અગાઉ ટ્રેડ ડીલની તૈયારી, ભારત-કેનેડા વચ્ચે થઈ સહમતિ

'ચૂંટણી લડીશ નહીં, લડાવીશ' -2027માં વિધાનસભા ચૂંટણી માટે પરેશ ધાનાણીનો મોટો સંકલ્પ

Idar: ઈડરની PTC કૉલેજમાં ઘોર બેદરકારી, પાણીની ટાંકીમાં મૃત શ્વાન મળતા ખળભળાટ, 30થી વધુ વિદ્યાર્થિનીઓ હૉસ્પિટલ ખસેડાઈ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પોલીસે શરૂ કર્યા ભડાકા
Paresh Dhanani Statement : પરેશ ધાનાણીનો મોટો નિર્ણય! 2027ની ચૂંટણી નહીં લડવાનો કર્યો સંકલ્પ
Prashant Korat: કોળી સમાજની CM પદની માગ પર ભાજપની પ્રથમ પ્રતિક્રિયા, પ્રશાંત કોરાટે શું કહ્યું?
Paresh Dhanani: કોંગ્રેસમાં પાટીદારોના સ્થાનને લઈ પૂર્વ નેતા વિપક્ષ ધાનાણીનો ઘટસ્ફોટ
Hun To Bolish : હું તો બોલીશ : બસ આટલું જ બાકી હતું

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rajasthan: રાજસ્થાનના કોટામાં ભીષણ અકસ્માત, ખાટુશ્યામના દર્શન કરી પરત ફરતા 9 શ્રદ્ધાળુઓના મોત
Rajasthan: રાજસ્થાનના કોટામાં ભીષણ અકસ્માત, ખાટુશ્યામના દર્શન કરી પરત ફરતા 9 શ્રદ્ધાળુઓના મોત
PM મોદીના કેનેડા પ્રવાસ અગાઉ ટ્રેડ ડીલની તૈયારી, ભારત-કેનેડા વચ્ચે થઈ સહમતિ
PM મોદીના કેનેડા પ્રવાસ અગાઉ ટ્રેડ ડીલની તૈયારી, ભારત-કેનેડા વચ્ચે થઈ સહમતિ
'ચૂંટણી લડીશ નહીં, લડાવીશ' -2027માં વિધાનસભા ચૂંટણી માટે પરેશ ધાનાણીનો મોટો સંકલ્પ
'ચૂંટણી લડીશ નહીં, લડાવીશ' -2027માં વિધાનસભા ચૂંટણી માટે પરેશ ધાનાણીનો મોટો સંકલ્પ
Idar: ઈડરની PTC કૉલેજમાં ઘોર બેદરકારી, પાણીની ટાંકીમાં મૃત શ્વાન મળતા ખળભળાટ, 30થી વધુ વિદ્યાર્થિનીઓ હૉસ્પિટલ ખસેડાઈ
Idar: ઈડરની PTC કૉલેજમાં ઘોર બેદરકારી, પાણીની ટાંકીમાં મૃત શ્વાન મળતા ખળભળાટ, 30થી વધુ વિદ્યાર્થિનીઓ હૉસ્પિટલ ખસેડાઈ
Dwarka Mandir: દ્વારકા જગત મંદિરમાં મંજૂરી વિના ફોટોગ્રાફી પર રોક, ભોગ-મનોરથ-ધજાજી ઉત્સવની ફોટોગ્રાફી માટે 2500 ફી

બે પાન કાર્ડ રાખવા પર ફસાયો ગુજરાતી વ્યાપારી, ઈન્કમટેક્સે મોકલી લાખોની નોટિસ

Cold Wave: રાજ્યમાં ઠંડીનો ચમકારો, 11.4 ડિગ્રી સાથે અમરેલી સૌથી ઠંડુ, નલિયામાં 11.8 ડિગ્રી તાપમાન

Surat: સુરતમાં 6 કિમી ખાડી પહોળી કરવાનું અભિયાન શરૂ, 2.45 લાખ ઘનમીટર માટી બહાર કઢાઈ

Embed widget