શોધખોળ કરો

MI vs LSG: લખનઉ વિરુદ્ધ સદી ચૂક્યો રોહિત શર્મા, બનાવ્યા આ ત્રણ મોટા રેકોર્ડ

Rohit Sharma Records MI vs LSG: લખનઉ સુપર જાયન્ટ્સ સામેની મેચમાં તેણે 44 બોલમાં 84 રનની મેચવિનિંગ ઇનિંગ રમી. રોહિત તેની IPL કારકિર્દીની ત્રીજી સદી ફટકારવામાં ચૂકી ગયો

Rohit Sharma Records MI vs LSG:  રોહિત શર્મા 22 દિવસ પછી મેદાનમાં પાછો ફર્યો. તેણે મુંબઈ ઇન્ડિયન્સની પાંચ મેચ ગુમાવી હતી, પરંતુ શાનદાર વાપસી કરતી મોટી ઈનિંગ રમી હતી. સોમવારે લખનઉ સુપર જાયન્ટ્સ સામેની મેચમાં તેણે 44 બોલમાં 84 રનની મેચવિનિંગ ઇનિંગ રમી. રોહિત તેની IPL કારકિર્દીની ત્રીજી સદી ફટકારવામાં ચૂકી ગયો, પરંતુ લખનઉ સુપર જાયન્ટ્સ સામેની આ મેચમાં તેણે ત્રણ મોટા રેકોર્ડ બનાવ્યા હતા. 

રોહિતે 3 મોટા રેકોર્ડ બનાવ્યા

સૌથી ઝડપી ફિફ્ટી રેકોર્ડ - રોહિત શર્માએ તેની IPL કારકિર્દીની ચોથી સૌથી ઝડપી ફિફ્ટી ફટકારી. તેણે લખનઉ સુપર જાયન્ટ્સ સામેની આ મેચમાં 27 બોલમાં પોતાની અડધી સદી પૂરી કરી. IPLમાં લખનઉ સામે આ રોહિતની સૌથી ઝડપી ફિફ્ટી પણ છે. જોકે, IPLમાં રોહિતની સૌથી ઝડપી ફિફ્ટી 23 બોલમાં આવી હતી, જે તેણે કોલકાતા નાઈટ રાઇડર્સ સામેની મેચમાં ફટકારી હતી.

LSG સામે સૌથી વધુ વ્યક્તિગત સ્કોર - રોહિત શર્માએ તેના IPL કારકિર્દીમાં લખનઉ સુપર જાયન્ટ્સ સામે તેનો સૌથી મોટો વ્યક્તિગત સ્કોર બનાવ્યો છે. અગાઉ LSG સામે રોહિતનો સૌથી મોટો વ્યક્તિગત સ્કોર 68 રન હતો, જે તેણે 2024 સીઝનમાં બનાવ્યો હતો. હવે તેણે IPL 2026 મેચમાં 84 રન બનાવ્યા છે.

મુંબઈ માટે ચોથી સૌથી વધુ ભાગીદારી - રોહિત શર્મા અને રિયાન રિકલ્ટને આ મેચમાં પ્રથમ વિકેટ માટે 143 રનની ભાગીદારી કરી. IPLમાં મુંબઈ ઇન્ડિયન્સના બેટ્સમેન દ્વારા કોઈપણ વિકેટ માટે આ ચોથી સૌથી મોટી ભાગીદારી છે. સૂર્યકુમાર યાદવ અને તિલક વર્માએ MI માટે 143 રનની ભાગીદારી પણ કરી છે.

167 રન - રોહિત શર્મા અને હર્શેલ ગિબ્સ
163 રન - સચિન તેંડુલકર અને ડ્વેન સ્મિથ
148 રન - રોહિત શર્મા અને રિયાન રિકેલ્ટન
143 રન - સૂર્યકુમાર યાદવ અને તિલક વર્મા
143 રન - રોહિત શર્મા અને રિયાન રિકેલ્ટન

મુંબઈ ઈન્ડિયન્સના રોહિત શર્મા અને રિકેલ્ટનની ધમાકેદાર ઇનિંગ્સ સામે  લખનઉ સુપર જાયન્ટ્સનો 228 રનનો ટાર્ગેટ પણ નાનો પડ્યો હતો.  IPL 2026 ની 47મી મેચમાં મુંબઈએ લખનઉને 6 વિકેટથી હરાવ્યું. MI માટે હિટમેન શર્માએ 44 બોલમાં 6 ચોગ્ગા અને 7 છગ્ગા સાથે 84 રન બનાવ્યા. તેનો સ્ટ્રાઇક રેટ 190.91 હતો. રિકેલ્ટને 32 બોલમાં 6 ચોગ્ગા અને 8 છગ્ગા સાથે 83 રન બનાવ્યા. તેનો સ્ટ્રાઇક રેટ 259.38 હતો. રોહિત અને રિકેલ્ટને 65 બોલમાં 143 રનની ઓપનિંગ ભાગીદારી કરી હતી.  આ ભાગીદારીએ મુંબઈ માટે મેચ એકતરફી બનાવી દીધી. આ જીત મુંબઈએ પ્લેઓફમાં પહોંચવાની બાકી રહેલી આશાઓ જાળવી રાખી છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

IPL 2027 પહેલાં આ 3 ખેલાડીઓને રિલીઝ કરી શકે છે RCB:, જાણો કોનું પત્તુ કપાશે
IPL 2027 પહેલાં આ 3 ખેલાડીઓને રિલીઝ કરી શકે છે RCB:, જાણો કોનું પત્તુ કપાશે
IPLની સૌથી અમીર ટીમ બની RCB, ધોનીની CSK ચોથા સ્થાન પર, અહીં જુઓ યાદી 
IPLની સૌથી અમીર ટીમ બની RCB, ધોનીની CSK ચોથા સ્થાન પર, અહીં જુઓ યાદી 
2 ખેલાડી અને 10 કરોડ રોકડા! હાર્દિક પંડ્યાને લેવા આ ટીમે મુંબઈ ઈન્ડિયન્સને આપી ઓફર
2 ખેલાડી અને 10 કરોડ રોકડા! હાર્દિક પંડ્યાને લેવા આ ટીમે મુંબઈ ઈન્ડિયન્સને આપી ઓફર
CSK માં મોટા ફેરફારના એંધાણ: કોચ ફ્લેમિંગના ગયા પછી આ 5 સ્ટાર ખેલાડીઓ થશે બહાર! જુઓ યાદી
CSK માં મોટા ફેરફારના એંધાણ: કોચ ફ્લેમિંગના ગયા પછી આ 5 સ્ટાર ખેલાડીઓ થશે બહાર! જુઓ યાદી

વિડિઓઝ

Praful Pansheriya : પાલીતાણાની સરકારી હોસ્પિટલની ઓચિંતિ મુલાકાતે પહોંચ્યા આરોગ્ય મંત્રી પાનસેરિયા
Prashant Korat : ભાજપ મહામંત્રી મીડિયાના સવાલોથી ભાગ્યા!
Gujarat Weather : ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ
Hun To Bolish : હું તો બોલીશ : બાપાના નામે AIનો ખેલ
Hun To Bolish : હું તો બોલીશ : હવે ઓઈલવાળુ નહીં દૂધવાળુ પનીર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Weather Forecast: રાજ્યમાં આ જિલ્લામાં 8 ઓગસ્ટથી વરસશે વરસાદ, હવામાન વિભાગની આગાહી 
Gujarat Weather Forecast: રાજ્યમાં આ જિલ્લામાં 8 ઓગસ્ટથી વરસશે વરસાદ, હવામાન વિભાગની આગાહી 
અભિજીત દીપકેની પીએમ મોદી સમક્ષ મોટી ડિમાન્ડ, કહ્યું – 'આ વખતે Gen Z માટે.....'
અભિજીત દીપકેની પીએમ મોદી સમક્ષ મોટી ડિમાન્ડ, કહ્યું – 'આ વખતે Gen Z માટે.....'
NEET-UG 2026: 'NTAના નિષ્ણાતોએ જ NEET-UGનો પ્રશ્નપત્ર લીક કર્યું', CBIનો મોટો ખુલાસો
NEET-UG 2026: 'NTAના નિષ્ણાતોએ જ NEET-UGનો પ્રશ્નપત્ર લીક કર્યું', CBIનો મોટો ખુલાસો
સોના-ચાંદીના ભાવમાં ઉછાળો: 24 કેરેટ સોનું 1.50 લાખ નજીક, ચાંદીમાં પણ ઉછાળો! જાણો આજના ભાવ
સોના-ચાંદીના ભાવમાં ઉછાળો: 24 કેરેટ સોનું 1.50 લાખ નજીક, ચાંદીમાં પણ ઉછાળો! જાણો આજના ભાવ
Gujarat Rain: ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ, 4 દિવસ ભારે વરસાદની આગાહી
Gujarat Rain: ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ, 4 દિવસ ભારે વરસાદની આગાહી
Banaskantha: ડીસામાં દૂધ મંડળીમાં દૂધ ભરાવવા બાબતે બબાલ, પશુપાલક મહિલાએ મંત્રીના માથામાં મારી બરણી
Banaskantha: ડીસામાં દૂધ મંડળીમાં દૂધ ભરાવવા બાબતે બબાલ, પશુપાલક મહિલાએ મંત્રીના માથામાં મારી બરણી
PGVCL Checking: ગીર સોમનાથમાં PGVCLનું મેગા સર્ચ ઓપરેશન, સતત બીજા દિવસે વીજચોરો પર 54 ટીમો ત્રાટકી
PGVCL Checking: ગીર સોમનાથમાં PGVCLનું મેગા સર્ચ ઓપરેશન, સતત બીજા દિવસે વીજચોરો પર 54 ટીમો ત્રાટકી
2 લાખ રૂપિયા ડાઉન પેમેન્ટ આપીને ખરીદશો Tata Nexon, તો દર મહિને કેટલી ભરવી પડશે EMI?
2 લાખ રૂપિયા ડાઉન પેમેન્ટ આપીને ખરીદશો Tata Nexon, તો દર મહિને કેટલી ભરવી પડશે EMI?
Embed widget