શોધખોળ કરો

IPL 2022: મારા 'બીજો પતિ' છે જોસ બટલર, સાઉથ આફ્રિકાના બેટ્સમેનની પત્નીએ કેમ આવું કહ્યુ?

IPL 2022ની બીજી ક્વોલિફાયર મેચમાં રોયલ ચેલેન્જર્સ બેગ્લોરને હરાવીને રાજસ્થાન રોયલ્સ ફાઇનલમાં પહોંચી ગઇ છે

IPL 2022: મારા બીજી પતિ છે જોસ બટલર, સાઉથ આફ્રિકાના બેટ્સમેનની પત્નીએ કેમ આવું કહ્યુ?

IPL 2022ની બીજી ક્વોલિફાયર મેચમાં રોયલ ચેલેન્જર્સ બેગ્લોરને હરાવીને રાજસ્થાન રોયલ્સ ફાઇનલમાં પહોંચી ગઇ છે. ફાઇનલમાં રાજસ્થાનનો મુકાબલો ગુજરાત ટાઇટન્સ સામે થશે. રાજસ્થાન રોયલ્સના બેટ્સમેન રસી વાન ડેર ડુસેનની પત્ની લારાએ એક રસપ્રદ નિવેદન આપ્યું છે. લારાએ ઈંગ્લેન્ડના ક્રિકેટર જોસ બટલરને પોતાનો 'બીજો પતિ' ગણાવ્યો છે.

આનું કારણ એ છે કે જ્યારે બટલર બેટિંગ કરી રહ્યો છે, ત્યારે ટીવી સ્ક્રીન પર લારા વાન ડેર ડુસેન ચિયર્સ કરતી જોવા મળી રહી છે.  આવી સ્થિતિમાં ઘણા ચાહકોએ વાન ડેર ડ્યુસેનની પત્ની લારાને બટલરની પત્ની સમજવાની ગેરસમજ કરી છે. આ કારણે લારાએ મજાકમાં જોસ બટલરને તેનો 'બીજો પતિ' ગણાવ્યો હતો.

રાજસ્થાન રોયલ્સ પોડકાસ્ટ પર બોલતા લારાએ કહ્યું, 'મને લાગે છે કે મેં હવે જોસને મારા બીજા પતિ તરીકે ગણી લીધો છે. મને લુઈસ (બટલરની પત્ની) તરીકે ઓળખવામાં આવી રહી છે. મને લાગે છે કે જોસ બટલરની પત્નીનું નામ આ છે. હું તેને પહેલા ક્યારેય મળી નથી.

તે ખૂબ જ રસપ્રદ છે: લારા

લારાએ વધુમાં કહ્યું, 'લોકો સમજે છે કે હું જોસની પત્ની છું. આ એટલા માટે છે કારણ કે હું ઘણીવાર કેમેરામાં કેદ થઇ છું. હું અને ધનશ્રી રાજસ્થાન રોયલ્સને ગ્રાઉન્ડ પર ચીયર કરતા રોકી શકતા નથી. કદાચ આ ઉત્સાહથી લોકો એવું વિચારે છે. લારાએ કહ્યું, 'રોસીને આઇપીએલમાં એટલી મેચ રમવા મળી નથી જેથી હું  તેને ચિયર્સ કરી શકી નથી. તેથી જ હું જોસ બટલરને ચિયર્સ કરીને મેચનો આનંદ માણી રહ્યો છું.

રસી વાન ડેર ડુસેનને વર્તમાન સિઝનમાં રાજસ્થાન રોયલ્સ તરફથી વધુ મેચ રમવા મળી નથી. આરસીબી સામેની ક્વોલિફાયર મેચમાં પણ તેને તક મળી નહોતી.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

બેંગકોંકમાં પબમાં ભીષણ અગ્નિકાંડ, 27 લોકોના મોત, 63 ઈજાગ્રસ્ત

વિમ્બલ્ડન ચેમ્પિયન બન્યો યાનિક સિનર , ઝ્વેરેવને હરાવીને કરિયરનું પાંચમું ગ્રાન્ડ સ્લેમ ટાઈટલ જીત્યું

IMD Rain Alert: આગામી 2-3 દિવસ યુપી, બિહાર અને બંગાળમાં અતિ ભારે વરસાદની આગાહી

અમદાવાદ: ચાંદખેડાની હોટલમાં પ્રેમી પંખીડાનો ગળેફાંસો ખાઈ આપઘાત, પ્રેમપ્રકરણ કારણભૂત હોવાની ચર્ચા

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વ્યાજના લોભમાં ન આવશો
Hun To Bolish : હું તો બોલીશ : સુરતમાં સ્ટીલના કીડા, રાજકોટમાં દાદીના રોલા
Hun To Bolish : હું તો બોલીશ : સિંહને ન પજવવા
Ambaji Temple Donation Theft: અયોધ્યાની જેમ અંબાજી મંદિરમાં દાનચોરી, ભંડારામાં ચોરીની CCTV સામે આવ્યા
Mahesh Kaka Video: સુરતના યશપ્લાઝાના વેપારીનો વધુ એક વીડિયો, મહેશ ગઢીયાએ ફરી ડે.સીએમને કર્યા સવાલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બેંગકોંકમાં પબમાં ભીષણ અગ્નિકાંડ, 27 લોકોના મોત, 63 ઈજાગ્રસ્ત
બેંગકોંકમાં પબમાં ભીષણ અગ્નિકાંડ, 27 લોકોના મોત, 63 ઈજાગ્રસ્ત
વિમ્બલ્ડન ચેમ્પિયન બન્યો યાનિક સિનર , ઝ્વેરેવને હરાવીને કરિયરનું પાંચમું ગ્રાન્ડ સ્લેમ ટાઈટલ જીત્યું
વિમ્બલ્ડન ચેમ્પિયન બન્યો યાનિક સિનર , ઝ્વેરેવને હરાવીને કરિયરનું પાંચમું ગ્રાન્ડ સ્લેમ ટાઈટલ જીત્યું
IMD Rain Alert: આગામી 2-3 દિવસ યુપી, બિહાર અને બંગાળમાં અતિ ભારે વરસાદની આગાહી
IMD Rain Alert: આગામી 2-3 દિવસ યુપી, બિહાર અને બંગાળમાં અતિ ભારે વરસાદની આગાહી
અમદાવાદ: ચાંદખેડાની હોટલમાં પ્રેમી પંખીડાનો ગળેફાંસો ખાઈ આપઘાત, પ્રેમપ્રકરણ કારણભૂત હોવાની ચર્ચા
અમદાવાદ: ચાંદખેડાની હોટલમાં પ્રેમી પંખીડાનો ગળેફાંસો ખાઈ આપઘાત, પ્રેમપ્રકરણ કારણભૂત હોવાની ચર્ચા
13 જુલાઈએ દેશના 17 રાજ્યોમાં મુશળધાર વરસાદની આગાહી: 85 kmph ઝડપે પવન ફૂંકાશે, IMD એલર્ટ

માંજલપુર વિધાનસભા પેટાચૂંટણી: ભાજપના સતીષ પટેલ સામે કોંગ્રેસના ભીખાભાઈ રબારી મેદાનમાં

અયોધ્યા જેવી જ ચોરી અંબાજી મંદિરમાં! પગ નીચે નોટોનું બંડલ દબાવી કર્મચારીએ કરી ચોરી, CCTVમાં કેદ

Virat Kohli: ઈંગ્લેન્ડ સામે વિરાટ કોહલી તોડી શકે છે સચિન તેંડુલકરનો આ મહાન વર્લ્ડ રેકોર્ડ

Embed widget