શોધખોળ કરો

RCB vs SRH, IPL 2026: બેંગ્લુરુમાં IPL ની પ્રથમ મેચ દરમિયાન કેવું રહેશે હવામાન, જાણો 

IPL 2026 ની પહેલી મેચમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને સનરાઇઝર્સ હૈદરાબાદ વચ્ચે ટક્કર થશે.

RCB vs SRH : ચાહકો ઈન્ડિયન પ્રીમિયર લીગની 19મી સીઝન શરૂ થવાની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે, જ્યારે તેની શરૂઆત થવામાં 24 કલાકથી પણ ઓછો સમય બાકી છે. IPL 2026 ની પહેલી મેચમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને સનરાઇઝર્સ હૈદરાબાદ વચ્ચે ટક્કર થશે. બંને ટીમો IPL ઇતિહાસમાં પ્રભાવશાળી રેકોર્ડ ધરાવે છે, તેથી ચાહકો આ મેચની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.  જો કે, આ મેચ બેંગ્લોરના એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમાશે, જ્યાં વરસાદને કારણે ઘણી IPL મેચ રદ કરવામાં આવી છે. પરિણામે, બધાની નજર હવામાન પર છે.

સ્વચ્છ હવામાનની અપેક્ષા

28 માર્ચે બેંગ્લોરમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને સનરાઇઝર્સ હૈદરાબાદ વચ્ચે IPL 2026 સીઝનની પહેલી મેચ માટે હવામાનની આગાહી સંપૂર્ણપણે સ્વચ્છ રહેવાની ધારણા છે. AccuWeather મુજબ, 28 માર્ચ, શનિવારના રોજ બેંગ્લોરમાં દિવસનું તાપમાન 32 થી 34 ડિગ્રી સેલ્સિયસની વચ્ચે રહેવાની ધારણા છે, અને મેચ શરૂ થાય ત્યાં સુધીમાં તાપમાન લગભગ 18 થી 20 ડિગ્રી સેલ્સિયસ સુધી ઘટી જવાની ધારણા છે. વરસાદની અપેક્ષા નથી, જેના કારણે ચાહકો IPL 2026 ની શરૂઆતની મેચનો સંપૂર્ણ આનંદ માણી શકશે.

SRH અત્યાર સુધી ઉપર 

જ્યારે IPL ઇતિહાસમાં RCB અને સનરાઇઝર્સ હૈદરાબાદ વચ્ચેના હેડ-ટુ-હેડ રેકોર્ડની વાત આવે છે, ત્યારે SRH ઉપર છે. IPLમાં બંને ટીમો વચ્ચે અત્યાર સુધીમાં કુલ 25 મેચ રમાઈ છે, જેમાંથી સનરાઇઝર્સ હૈદરાબાદ 14 જીતી છે, જ્યારે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે 11 જીતી છે. વધુમાં, એક મેચ રદ કરવામાં આવી છે. બેંગલુરુના એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં બંને ટીમો વચ્ચે કુલ 8 મેચ રમાઈ છે, જેમાંથી RCB ટીમ 5 મેચ જીતવામાં સફળ રહી છે જ્યારે સનરાઇઝર્સ હૈદરાબાદ ત્રણ મેચ જીતી છે.  RCB વર્તમાન IPL ચેમ્પિયન છે. લગભગ 17 વર્ષની લાંબી રાહ જોયા પછી તેઓએ ગયા વર્ષે ટ્રોફી જીતી હતી.     

SRH  સંભવિત પ્લેઈંગ ઈલેવન: ટ્રેવિસ હેડ, અભિષેક શર્મા, ઈશાન કિશન (કેપ્ટન), હેનરિક ક્લાસેન, લિયામ લિવિંગસ્ટોન, નીતિશ કુમાર રેડ્ડી, કામેન્દુ મેન્ડિસ, હર્ષલ પટેલ, શિવમ માવી, જયદેવ ઉનડકટ, જીશાન અંસારી.

RCB સંભવિત પ્લેઇંગ ઇલેવન: વિરાટ કોહલી, ફિલ સોલ્ટ, દેવદત્ત પડિકલ, રજત પાટીદાર, વેંકટેશ ઐયર, કૃણાલ પંડ્યા, જીતેશ શર્મા, ટિમ ડેવિડ, ભુવનેશ્વર કુમાર, જોશ હેઝલવુડ, જેકબ ડફી.        

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

દિલ્હી જલ બોર્ડ કૌભાંડમાં AAP નેતા સત્યેન્દ્ર જૈન સહિત 6 ની ધરપકડ, ACB ની મોટી કાર્યવાહી
દિલ્હી જલ બોર્ડ કૌભાંડમાં AAP નેતા સત્યેન્દ્ર જૈન સહિત 6 ની ધરપકડ, ACB ની મોટી કાર્યવાહી
સુરતના વરાછામાં ફૂડ પોઈઝનિંગથી 5 વર્ષની બાળકીનું મોત, 4 ગંભીર; શીતલ રેસ્ટોરન્ટ કરાઈ સીલ
સુરતના વરાછામાં ફૂડ પોઈઝનિંગથી 5 વર્ષની બાળકીનું મોત, 4 ગંભીર; શીતલ રેસ્ટોરન્ટ કરાઈ સીલ
નંબર પ્લેટ નહીં હોય તો વાહનમાં પેટ્રોલ નહીં પુરાય, રાજકોટ પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું
નંબર પ્લેટ નહીં હોય તો વાહનમાં પેટ્રોલ નહીં પુરાય, રાજકોટ પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું
100 વર્ષમાં પહેલી વાર ટાટા સન્સની AGM રદ: જાણો અચાનક કેમ લેવાયો આ મોટો નિર્ણય?
100 વર્ષમાં પહેલી વાર ટાટા સન્સની AGM રદ: જાણો અચાનક કેમ લેવાયો આ મોટો નિર્ણય?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : મંડળીઓમાં સભાસદોને કેટલો સહકાર ?
Hun To Bolish : હું તો બોલીશ : શ્રાવણીયો જુગાર કેટલો અયોગ્ય ?
Hun To Bolish : હું તો બોલીશ : અધિકારી માટે અદભુત પ્રેમ
Surat food poisoning : સુરતમાં પરિવારના પાંચ સભ્યોને ફુડ પોઈઝનિંગ, પાંચ વર્ષની બાળકીનું મોત
Bardoli Sugar Election: બારડોલી સુગર મિલની ચૂંટણીમાં ઉલટફેર , કિસાન પરિવર્તન પેનલની ભવ્ય જીત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દિલ્હી જલ બોર્ડ કૌભાંડમાં AAP નેતા સત્યેન્દ્ર જૈન સહિત 6 ની ધરપકડ, ACB ની મોટી કાર્યવાહી
દિલ્હી જલ બોર્ડ કૌભાંડમાં AAP નેતા સત્યેન્દ્ર જૈન સહિત 6 ની ધરપકડ, ACB ની મોટી કાર્યવાહી
સુરતના વરાછામાં ફૂડ પોઈઝનિંગથી 5 વર્ષની બાળકીનું મોત, 4 ગંભીર; શીતલ રેસ્ટોરન્ટ કરાઈ સીલ
સુરતના વરાછામાં ફૂડ પોઈઝનિંગથી 5 વર્ષની બાળકીનું મોત, 4 ગંભીર; શીતલ રેસ્ટોરન્ટ કરાઈ સીલ
નંબર પ્લેટ નહીં હોય તો વાહનમાં પેટ્રોલ નહીં પુરાય, રાજકોટ પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું
નંબર પ્લેટ નહીં હોય તો વાહનમાં પેટ્રોલ નહીં પુરાય, રાજકોટ પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું
100 વર્ષમાં પહેલી વાર ટાટા સન્સની AGM રદ: જાણો અચાનક કેમ લેવાયો આ મોટો નિર્ણય?
100 વર્ષમાં પહેલી વાર ટાટા સન્સની AGM રદ: જાણો અચાનક કેમ લેવાયો આ મોટો નિર્ણય?
Rain Alert: ગુજરાત સહિત દેશના 14 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ 
Rain Alert: ગુજરાત સહિત દેશના 14 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ 
Jio Prime Return: 20 ઓગસ્ટથી જિયો પ્રાઇમ શરૂ, જાણો આ મેમ્બરશિપમાં શું ફાયદા મળશે?
Jio Prime Return: 20 ઓગસ્ટથી જિયો પ્રાઇમ શરૂ, જાણો આ મેમ્બરશિપમાં શું ફાયદા મળશે?
8th Pay : 8માં પગાર પંચમાં થશે બમ્પર વધારો! 45,000 રુપિયા થઈ શકે છે મિનિમમ પેન્શન? 
8th Pay : 8માં પગાર પંચમાં થશે બમ્પર વધારો! 45,000 રુપિયા થઈ શકે છે મિનિમમ પેન્શન? 
બારડોલી સુગર મિલ ચૂંટણીમાં ચોંકાવનારુ પરિણામ, ભાજપના આ પૂર્વ મંત્રીની હાર
બારડોલી સુગર મિલ ચૂંટણીમાં ચોંકાવનારુ પરિણામ, ભાજપના આ પૂર્વ મંત્રીની હાર
Embed widget