નાઈલના સ્થાને બેંગલૂરૂમાં કોર એન્ડરસનનો સમાવેશ કરવામાં આવ્યો છે.
2/6
હરેનડ્રોફના સ્થાને મુંબઈમાં મેક્કલેન્થાનનો સમાવેશ કરવામાં આવ્યો છે.
3/6
બોલ ટેમ્પરિંગમાં ફસાયેલા વોર્નરના સ્થાને હૈદરાબાદમાં હેલ્સનો સમાવેશ કરવામાં આવ્યો છે.
4/6
આ ઉપરાંત કોલકતા નાઈટ રાઈડર્સની ટીમમાં ઈજાગ્રસ્ત મિચેલ સ્ટાર્કના સ્થાને ઈંગ્લેડના ઓલ રાઉન્ડર ટોમ કરનને સામેલ કરાયો છે.
5/6
જયપુર: આઈપીએલ-11 માટે રાજસ્થાન રોયલ્સની ટીમમાં ઓસ્ટ્રેલિયાના પ્રતિબંધિત ક્રિકેટર સ્ટિવ સ્મિથના સ્થાને દક્ષિણ આફ્રિકાના હેનરિક ક્લાસેનનો સમાવેશ કરવામાં આવ્યો છે.
6/6
વિકેટકિપર અને બેટ્સમેન હેનરિક ક્લાસેને ભારત સામે સેન્ચ્યુરિયનમાં રમાયેલી બીજી ટી-20માં 30 બોલમાં આક્રમક 69 રન ફટકાર્યા હતા.