શોધખોળ કરો

ઈશાંત શર્મા ટીમ ઈન્ડિયાના આ સ્ટાર ખેલાડી પાસેથી શૂઝ માંગીને રમ્યો હતો પ્રથમ વન ડે, દ્રવિડે લગાવી હતી ફટકાર

ઈશાંતે કહ્યું, બધા પ્રેક્ટિસ કરતા હતા અને હું ત્યાં ઉભો હતો. જે બાદ રાહુલ દ્રવિડ મારી પાસે આવ્યા અને પૂછ્યું તું પ્રેક્ટિસ કેમ નથી કરતો.

નવી દિલ્હીઃ ટીમ ઈન્ડિયાના ફાસ્ટ બોલર ઈશાંત શર્મા સાથે જોડાયેલો એક રસપ્રદ કિસ્સો સામે આવ્યો છે. બીસીસીઆઈ વીજિયો પર મયંક અગ્રવાલે ઈશાંત શર્મા સાથે વાત કરી હતી. આ દરમિયાન ઈશાંતે કહ્યું, જ્યારે તે આયરલેન્ડ સામે પ્રથમ વન ડે રમવા ગયો હતો ત્યારે ઈંગ્લેન્ડમાં ટેસ્ટ સીરિઝ રમવા જવાનું હતું. મારી ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટ સીરિઝમાં પસંદગી થઈ હતી. 17 વર્ષના ઈશાંતની પસંદગી ઈંગ્લેન્ડ સામે વન ડે સીરિઝમાં નહોતી થઈ અને તે આમ ન થવા બદલ ઘરે બેસીને સમય પસાર કરતો હતો. ઈશાંતે આગળ જણાવ્યું કે, મારા પર ફોન આવ્યો કે આયરલેન્ડ વન ડે સીરિઝ રમવા જવાનું છે. મને કહેવામાં આવ્યું કે ત્યાં ખૂબ ઠંડી છે. ધોની, કાર્તિક, ઉથપ્પા અને આરપી સિંહ ત્યાંના હવામાનના કારણે બીમાર થઈ ગયા હતા. તેણે આગળ જણાવ્યું, મારો સામાન એરપોર્ટ પર બદલાઈ ગયો અને હોટલમાં આ કારણે ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો. જ્યારે આયરલેન્ડ પહોંચ્યો ત્યારે મારા સામાનની રાહ જોતો હતો. મેં મારા મેનેજરને કોલ કર્યો. તેમણે કહ્યું સામાન સીધો તમારા રૂમમાં પહોંચી જશે. મને લાગ્યું કે આ તો જોરદાર સુવિધા છે કારણકે અમે રણજીમાં ખુદ બધુ લઈને જતા હતા. તેણે વાતચીતમાં કહ્યું, બધા પ્રેક્ટિસ કરતા હતા અને હું ત્યાં ઉભો હતો. જે બાદ રાહુલ દ્રવિડ મારી પાસે આવ્યા અને પૂછ્યું તું પ્રેક્ટિસ કેમ નથી કરતો. મેં કહ્યું- હું નર્વસ હતો, તેમણે કહ્યું- શું બોલી રહ્યો છે? જે બાદ મેં કહ્યું, રાહુલભાઈ મારી બેગ જ નથી. તેમણે પૂછ્યું, તેનો મતલબ શું છે? મેં કહ્યું, ફ્લાઇટમાં રાખી હતી પરંતુ મને મળી નહીં. રાહુલ દ્રવિડે કહ્યું કે, પછી તું પ્રેક્ટિસ કેવી રીતે કરીશ, હું ફરી ચિંતામાં પડી ગયો. આખરે મેં ઝહીર ભાઈ પાસેથી શૂઝ માંગ્યા અને મારી પ્રથમ વન ડે દક્ષિણ આફ્રિકા સામે રમ્યો.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

FIFA World Cup 2026: એક્સ્ટ્રા ટાઇમમાં આર્જેન્ટિનાની ધમાકેદાર જીત, સેમિફાઇનલમાં પહોંચી મેસીની ટીમ

IND vs ENG: ભારતનું 4 વર્ષ જૂનું સામ્રાજ્ય ખતમ! 4-0 થી સિરીઝ જીતી ઇંગ્લેન્ડ બની વિશ્વની નવી No.1 ટીમ

ખરાબ કેપ્ટનશીપ અને નબળી ફિલ્ડિંગને કારણે 5મી T20માં ભારતની શરમજનક હાલત, ઇંગ્લેન્ડે 257 રન બનાવ્યા; નવો રેકોર્ડ બનાવ્યો

ઈંગ્લેન્ડ સામેની ODI સિરીઝ પહેલા ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો: આ સ્ટાર ખેલાડી થયો બહાર

વિડિઓઝ

Strait Of Hormuz : હોર્મુઝ ફરી બંધ થતાં ભારતની વધશે મુશ્કેલી?
Ambalal Patel Prediction : બંગાળની ખાડીમાં બનશે નવી સિસ્ટમ, તૂટી પડશે જોરદાર વરસાદ
Hun To Bolish : હું તો બોલીશ : બાળકોના નાસ્તામાં છેતરપિંડી ?
Hun To Bolish : હું તો બોલીશ : સાંસદ અને મંત્રીએ ખોલી પોલ
Hun To Bolish : હું તો બોલીશ : સિંહથી સાવધાન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain Forecast: રાજ્યમાં ફરી ક્યારે આવશે વરસાદનો બીજો રાઉન્ડ, જાણો હવામાન અપડેટ્સ

અમદાવાદમાં 405 કરોડના વિકાસકાર્યોનું અમિત શાહે કર્યું લોકાર્પણ, 'મિશન 5 મિલિયન વૃક્ષારોપણનો કરાવ્યો પ્રારંભ

'દાઉદે BOMB રાખ્યો છે', મુંબઈની તાજ હોટેલને મળી બોમ્બથી ઉડાવી દેવાની ધમકી; પોલીસ આવી એક્શનમાં
'દાઉદે BOMB રાખ્યો છે', મુંબઈની તાજ હોટેલને મળી બોમ્બથી ઉડાવી દેવાની ધમકી; પોલીસ આવી એક્શનમાં
FIFA World Cup 2026: એક્સ્ટ્રા ટાઇમમાં આર્જેન્ટિનાની ધમાકેદાર જીત, સેમિફાઇનલમાં પહોંચી મેસીની ટીમ
FIFA World Cup 2026: એક્સ્ટ્રા ટાઇમમાં આર્જેન્ટિનાની ધમાકેદાર જીત, સેમિફાઇનલમાં પહોંચી મેસીની ટીમ
બદલાઈ ગયા LPG સિલિન્ડર ટ્રાન્સફરના નિયમો, જાણો શું છે નવું અપડેટ અને આજનો લેટેસ્ટ રેટ
બદલાઈ ગયા LPG સિલિન્ડર ટ્રાન્સફરના નિયમો, જાણો શું છે નવું અપડેટ અને આજનો લેટેસ્ટ રેટ
IND vs ENG: ભારતનું 4 વર્ષ જૂનું સામ્રાજ્ય ખતમ! 4-0 થી સિરીઝ જીતી ઇંગ્લેન્ડ બની વિશ્વની નવી No.1 ટીમ
IND vs ENG: ભારતનું 4 વર્ષ જૂનું સામ્રાજ્ય ખતમ! 4-0 થી સિરીઝ જીતી ઇંગ્લેન્ડ બની વિશ્વની નવી No.1 ટીમ
આવતીકાલનું હવામાનઃ 12 જુલાઈએ 18 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, 70km ની ઝડપે પવન અને વાવાઝોડાની આશંકા

ગુજરાતમાં અષાઢી બીજે નીકળશે 230 રથયાત્રા, શાંતિપૂર્ણ આયોજન માટે તંત્ર સજ્જ, મુખ્યમંત્રીએ સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરી

Embed widget