શોધખોળ કરો

વેસ્ટ ઇન્ડિઝ સામે બીજી ટેસ્ટમાં કપિલ દેવનો આ રેકોર્ડ તોડી શકે છે ઇશાંત શર્મા

જમૈકામા રમાનારી આ ટેસ્ટ મેચમાં ઝડપી બોલર ઇશાંત શર્મા પાસે એક રેકોર્ડ બનાવવાની તક છે

નવી દિલ્હીઃ ભારતીય ટીમ શુક્રવારથી વેસ્ટ ઇન્ડિઝ વિરુદ્ધ સીરિઝની બીજી ટેસ્ટ મેચ રમશે.જમૈકામા રમાનારી આ ટેસ્ટ મેચમાં ઝડપી બોલર ઇશાંત શર્મા પાસે એક રેકોર્ડ બનાવવાની તક છે. ઇશાંત પાસે એશિયાની બહાર સૌથી વધુ વિકેટ લેનારા ભારતીય બોલરોની યાદીમાં કપિલ દેવથી આગળ નીકળી જવાની તક છે. એશિયા બહાર સૌથી વધુ વિકેટ લેવા મામલે ભારતીય બોલરોમાં ઇશાંત, કપિલ દેવ સાથે બીજા સ્થાન પર છે. બંન્ને ખેલાડીઓએ વિદેશી પીચો પર 45 ટેસ્ટ મેચમાં કુલ 155-155 વિકેટ લીધી છે. જો ઇશાંત શર્મા એક વિકેટ ઝડપી લેશે તો તે આ યાદીમાં કપિલ દેવથી આગળ નીકળી જશે. મહાન સ્પિનર અનિલ કુંબલે 50 મેચમાં 200 વિકેટ સાથે આ યાદીમાં પ્રથમ સ્થાન પર છે. ઇશાંતે વેસ્ટ ઇન્ડિઝ સામેની પ્રથમ ટેસ્ટ મેચમાં ભારતને 318 રને જીત અપાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. આ મેચમાં તેણે આઠ વિકેટ ઝડપી હતી. ઇશાંતે અત્યાર સુધીમાં 91 ટેસ્ટ મેચમાં કુલ 275 વિકેટ ઝડપી છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

FIFA World Cup 2026માં વધુ એક ઉલટફેર, મોરક્કોએ નેધરલેન્ડ્સને પેનલ્ટી શૂટઆઉટમાં હરાવ્યું

Asian Games 2026: એશિયન ગેમ્સ 2026 માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, હરમનપ્રીત કૌરને મળી વધુ એક તક

Fifa World Cup: વર્લ્ડકપમાં સૌથી મોટો ઉલટફેર, ચાર વખતની ચેમ્પિયન જર્મની બહાર

128 વર્ષ પછી ઓલિમ્પિકમાં ક્રિકેટની ધમાકેદાર એન્ટ્રી! માત્ર 6 ટીમો જ રમી શકશે? જાણો ક્વોલિફિકેશન પ્લાન

વિડિઓઝ

Saurashtra Rain : સૌરાષ્ટ્રમાં પણ વરસાદની ધમાકેદાર એન્ટ્રી , ક્યાં ક્યાં પડ્યો વરસાદ?
Surat First Rain Effect : સુરતમાં પહેલા જ વરસાદ બાદ ખાડા પૂરવા આવેલી ટ્રક જ ખાડામાં
Gir Somnath Rain : ગીર સોમનાથ જિલ્લામાં લાંબા સમય બાદ મેઘરાજાની એન્ટ્રી
Surat District Rain : સુરત જિલ્લામાં ધોધમાર વરસાદ, રસ્તા પર ભરાયા પાણી
Gujarat Rain : 24 કલાકમાં 33 તાલુકામાં પડ્યો વરસાદ, ક્યાં કેટલો વરસાદ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: રાજ્યના 14 જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે 

Gold-Silver Price Fall: આજે ફરી મોટો ઘટાડો, 5 દિવસમાં ₹9000 સુધી સસ્તું થયું સોનું-ચાંદી, જાણો લેટેસ્ટ કિંમત 

Weather Update: દેશના 17 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, જાણો હવામાનનું લેટેસ્ટ અપડેટ 

Rain News: વરસાદની ધમાકેદાર બેટિંગ, 24 કલાકમાં 33 તાલુકામાં ખાબક્યો, સુરતમાં સૌથી વધુ અઢી ઈંચ
Rain News: વરસાદની ધમાકેદાર બેટિંગ, 24 કલાકમાં 33 તાલુકામાં ખાબક્યો, સુરતમાં સૌથી વધુ અઢી ઈંચ
Asian Games 2026: એશિયન ગેમ્સ 2026 માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, હરમનપ્રીત કૌરને મળી વધુ એક તક
Asian Games 2026: એશિયન ગેમ્સ 2026 માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, હરમનપ્રીત કૌરને મળી વધુ એક તક
Surat Rain: કીમમાં ધોધમાર વરસાદથી મંદિરમાં ઘૂસ્યા પાણી, શિવલિંગ પાણીમાં ગરકાવ

Mumbai Rain: આખીરાત ધોધમાર વરસાદથી મુંબઈ જળબંબાકાર, APMC માર્કેટ પાણી-પાણી, ઠેર-ઠેર વૃક્ષો થયા ધરાશાયી

Rain Forecast : રાજ્યમાં ત્રણ કલાક ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ, 11 જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદની આગાહી 

Embed widget