શોધખોળ કરો

ટીમ ઇન્ડિયામાં ન થઈ પસંદગી, રણજીમાં જાડેજાએ ફટકારી ડબલ સેન્ચુરી

1/4
છેલ્લા કેટલાક સમયથી ટીમમાં સ્થાન મેળવવા નિષ્ફળ રહેલા ભારતીય ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાએ રણજી ટ્રોફીની ગ્રુપ બીની મેચમાં સૌરાષ્ટ્ર તરફથી રમતા જમ્મૂ-કાશ્મીર સામે 150 રનની શાનદાર ઈનિંગ રમી છે. પહેલા દિવસની રમતના અંતે તે નોટઆઉટ રહ્યો છે અને હજુ મોટા સ્કોર તરફ આગળ વધી રહ્યો છે.

2/4
 જોકે, આમ છતા જાડેજાને ફરી એકવાર હતાશા સાંપડી છે. રણજી ટ્રોફીમાં રમનાર અશ્વિન અને રવિન્દ્ર જાડેજાની સિલેક્ટર્સે સતત ત્રીજી વખત અવગણના કરી છે અને તેને ન્યૂઝીલેન્ડ વિરૂદ્ધ વનડે સીરીઝ માટે યુવા ખેલાડીઓને જાળવી રાખવાનો નિર્ણય કર્યો છે. સિલેક્ટર્સે અશ્વિન-જાડેજાની જોડીનો આરામ લંબાવતા યજુવેન્દ્ર ચહલ, અક્ષર પટેલ અને કુલદીપ યાદવને ટીમમાં સ્થાન આપ્યું છે.

3/4
 ઉલ્લેખનીય છે કે, જાડેજા ત્રણ મહિના પહેલા વેસ્ટઈન્ડિઝના પ્રવાસ બાદ કોઈ મેચ રમ્યો નથી. આ દરમિયાન તેણે ટીમમાં પસંદગી ન થતા તેણે સોશિયલ મીડિયા પર આ અંગે નિરાશા પણ વ્યક્ત કરી હતી.

4/4
 રણજી ટ્રૉફીમાં જાડેજાએ શેલ્ડન જેક્સન (181) સાથે મળીને 281 રનની ભાગીદારી નોંધાવી સૌરાષ્ટ્રને મુસીબતમાંથી ઉગાર્યું હતું. તેણે પોતાની આ ઈનિંગમાં 18 ચોગ્ગા અને 2 છગ્ગા ફટકાર્યા છે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Ravindra Jadeja Record: ટેસ્ટ ક્રિકેટમાં રવિન્દ્ર જાડેજાનો શરમજનક રેકોર્ડ, બન્યો નં-1 બોલર!

Arjuna Award: અર્જુન એવોર્ડનું થયું એલાન, તેજસ્વિન શંકર સહિત 17 ખેલાડીઓને મળશે સન્માન

ઋષભ પંતે ઈતિહાસ રચી બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ, ટેસ્ટમાં સૌથી ઝડપી 100 સિક્સ ફટકારનાર બેટ્સમેન બન્યો  

90 રને 5 વિકેટ છતાં ભારત પાસે હાથમાંથી સરકી મેચ! કેએલ રાહુલની આ ભૂલ ભારતને ભારે પડી!

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : મંડળીઓમાં સભાસદોને કેટલો સહકાર ?
Hun To Bolish : હું તો બોલીશ : શ્રાવણીયો જુગાર કેટલો અયોગ્ય ?
Hun To Bolish : હું તો બોલીશ : અધિકારી માટે અદભુત પ્રેમ
Surat food poisoning : સુરતમાં પરિવારના પાંચ સભ્યોને ફુડ પોઈઝનિંગ, પાંચ વર્ષની બાળકીનું મોત
Bardoli Sugar Election: બારડોલી સુગર મિલની ચૂંટણીમાં ઉલટફેર , કિસાન પરિવર્તન પેનલની ભવ્ય જીત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દિલ્હી જલ બોર્ડ કૌભાંડમાં AAP નેતા સત્યેન્દ્ર જૈન સહિત 6 ની ધરપકડ, ACB ની મોટી કાર્યવાહી

પીએમ કેર્સ ફંડમાં દાનનો પ્રવાહ ઘટ્યો: નવા ઓડિટ રિપોર્ટમાં સ્થાનિક અને વિદેશી ફંડમાં ઘટાડો

સુરતના વરાછામાં ફૂડ પોઈઝનિંગથી 5 વર્ષની બાળકીનું મોત, 4 ગંભીર; શીતલ રેસ્ટોરન્ટ કરાઈ સીલ

ભાવનગર: ખરકડી ગામે શંકાસ્પદ વિદેશી દારૂ પીવાથી 1 યુવકનું મોત, 2 હોસ્પિટલમાં, તપાસ શરૂ

નંબર પ્લેટ નહીં હોય તો વાહનમાં પેટ્રોલ નહીં પુરાય, રાજકોટ પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું

100 વર્ષમાં પહેલી વાર ટાટા સન્સની AGM રદ: જાણો અચાનક કેમ લેવાયો આ મોટો નિર્ણય?

Rain Alert: ગુજરાત સહિત દેશના 14 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ 

Jio Prime Return: 20 ઓગસ્ટથી જિયો પ્રાઇમ શરૂ, જાણો આ મેમ્બરશિપમાં શું ફાયદા મળશે?

Embed widget