શોધખોળ કરો

હું આઉટ નથી મેદાનની બહાર નહીં જાઉ, કહીને આ ખેલાડી એમ્પાયર સાથે જ ઝઘડી પડ્યો, પછી શુ થયુ....

એમ્પાયરના નિર્ણય સામે રૉયે વાંધો ઉઠાવ્યો અને મેદાનની બહાર જવાની ના પાડી દીધી હતી.

નવી દિલ્હીઃ ઇંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની બીજી સેમિ ફાઇનલ દરમિયાન ઇંગ્લિશ બેટ્સમેન જેસન રૉયને દંડ ફટકારવામાં આવ્યો છે. 30 ટકા મેચ ફી કાપી લેવાની સજા આપવામાં આવી હતી. ખરેખર, 19મી ઓવરમાં જેસન રૉય બેટિંગ કરી રહ્યાં હતો, આ દરમિયાન એક બૉલ તેના બેટને અડ્યા વિના જ ઓસ્ટ્રેલિયન વિકેટકીપર એલેક્સ કેરીએ પકડ્યો, ને પછી આઉટની અપીલ કરવામાં આવી હતી. આ દરમિયાન શ્રીલંકન એમ્પાયર કુમાર ધર્મસેનાએ રૉયને આઉટ જાહેર કર્યો હતો. હું આઉટ નથી મેદાનની બહાર નહીં જાઉ, કહીને આ ખેલાડી એમ્પાયર સાથે જ ઝઘડી પડ્યો, પછી શુ થયુ.... એમ્પાયરના નિર્ણય સામે રૉયે વાંધો ઉઠાવ્યો અને મેદાનની બહાર જવાની ના પાડી દીધી હતી. જોકે, ઇંગ્લેન્ડ પાસે કોઇ રિવ્યૂ બચ્યો ન હતો એટલે એમ્પાયરનો નિર્ણય આખરી ગણવામાં આવ્યો હતો. હું આઉટ નથી મેદાનની બહાર નહીં જાઉ, કહીને આ ખેલાડી એમ્પાયર સાથે જ ઝઘડી પડ્યો, પછી શુ થયુ.... એમ્પાયરના નિર્ણય સામે વિરોધ કરવાને લઇને આઇસીસીએ જેસન રૉયને આઇસીસીના નિયમ 2.8ના ઉલ્લંઘન અંતર્ગત રૉયને બે ડિમેરિટ પૉઇન્ટ આપવામાં આવ્યા, સાથે સાથે તેની 30 ટકા મેચ ફી પણ કાપી લેવામાં આવી હતી. હું આઉટ નથી મેદાનની બહાર નહીં જાઉ, કહીને આ ખેલાડી એમ્પાયર સાથે જ ઝઘડી પડ્યો, પછી શુ થયુ....

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ઝિમ્બાબ્વે T20 સિરીઝ માટે ટીમ ઈન્ડિયા જાહેર: ઐયર કેપ્ટન, સંજુ સેમસન બહાર, જુઓ 15 ખેલાડીઓની યાદી
ઝિમ્બાબ્વે T20 સિરીઝ માટે ટીમ ઈન્ડિયા જાહેર: ઐયર કેપ્ટન, સંજુ સેમસન બહાર, જુઓ 15 ખેલાડીઓની યાદી
IND vs ENG: ભારત સામે ત્રીજી ટી20 માટે ઈંગ્લેન્ડની પ્લેઈંગ ઈલેવન જાહેર, જાણો કોને મળી તક 
IND vs ENG: ભારત સામે ત્રીજી ટી20 માટે ઈંગ્લેન્ડની પ્લેઈંગ ઈલેવન જાહેર, જાણો કોને મળી તક 
T20 WC જીતવા પર ઓસ્ટ્રેલિયાને મળ્યા કરોડો, ટીમ ઈન્ડિયા પણ થઈ માલામાલ
T20 WC જીતવા પર ઓસ્ટ્રેલિયાને મળ્યા કરોડો, ટીમ ઈન્ડિયા પણ થઈ માલામાલ
Neymar Retirement: આંતરરાષ્ટ્રીય ફૂટબોલમાંથી નેમારની નિવૃતિ, બ્રાઝિલ ફીફા વર્લ્ડકપમાંથી બહાર ફેંકાતા લીધો નિર્ણય
Neymar Retirement: આંતરરાષ્ટ્રીય ફૂટબોલમાંથી નેમારની નિવૃતિ, બ્રાઝિલ ફીફા વર્લ્ડકપમાંથી બહાર ફેંકાતા લીધો નિર્ણય

વિડિઓઝ

Ambalal Patel Heavy Rain Prediction : અમરેલીમાં હજુ તૂટી પડશે ભારે વરસાદ, અંબાલાલની ચોંકાવનારી આગાહી
Mumbai Rain : મુંબઈમાં ભારે વરસાદ, શાળા-કોલેજોમાં રજા જાહેર
Amreli NH Damage : અમરેલીમાં NHના થયા બે ભાગ, વાહન-વ્યવહાર ખોરવાયો
Gujarat Rain Data : ગુજરાતમાં 164 તાલુકામાં વરસાદ, રાજુલામાં 11 ઇંચ વરસાદ
Gujarat Rain Forecast : રાજ્યમાં 5 દિવસ અતિભારે વરસાદની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતમાં મેઘતાંડવ: આગામી 2 કલાક 23 જિલ્લામાં વરસાદ સટાસટી બોલાવશે, રેડ એલર્ટ જાહેર
ગુજરાતમાં મેઘતાંડવ: આગામી 2 કલાક 23 જિલ્લામાં વરસાદ સટાસટી બોલાવશે, રેડ એલર્ટ જાહેર
આવતીકાલનું હવામાન: મંગળવારે 21 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, 70KM ની ઝડપે ફૂંકાશે પવન
આવતીકાલનું હવામાન: મંગળવારે 21 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, 70KM ની ઝડપે ફૂંકાશે પવન
વરસાદનું નાઉ કાસ્ટ: સાંજે 7 વાગ્યા સુધી રાજ્યના 17 જિલ્લામાં અતિભારે વરસાદનું રેડ એલર્ટ
વરસાદનું નાઉ કાસ્ટ: સાંજે 7 વાગ્યા સુધી રાજ્યના 17 જિલ્લામાં અતિભારે વરસાદનું રેડ એલર્ટ
ઝિમ્બાબ્વે T20 સિરીઝ માટે ટીમ ઈન્ડિયા જાહેર: ઐયર કેપ્ટન, સંજુ સેમસન બહાર, જુઓ 15 ખેલાડીઓની યાદી
ઝિમ્બાબ્વે T20 સિરીઝ માટે ટીમ ઈન્ડિયા જાહેર: ઐયર કેપ્ટન, સંજુ સેમસન બહાર, જુઓ 15 ખેલાડીઓની યાદી
LIC ના ગ્રાહકો માટે ખુશખબર: 59725 કરોડના રેકોર્ડ બોનસની જાહેરાત, જાણો કોને થશે ફાયદો
LIC ના ગ્રાહકો માટે ખુશખબર: 59725 કરોડના રેકોર્ડ બોનસની જાહેરાત, જાણો કોને થશે ફાયદો
ગુજરાત ચોમાસું અપડેટ: 2804 ગામોની વીજળી ગુલ, 777 લોકોનું સ્થળાંતર, NDRF અને SDRFની 35 ટીમો તૈનાત
ગુજરાત ચોમાસું અપડેટ: 2804 ગામોની વીજળી ગુલ, 777 લોકોનું સ્થળાંતર, NDRF અને SDRFની 35 ટીમો તૈનાત
બુધ વક્રી 2026: આવતીકાલથી બુધની ઉલટી ચાલ શરૂ, જાણો કઈ 4 રાશિઓ પર પડશે સૌથી મોટી અસર?
બુધ વક્રી 2026: આવતીકાલથી બુધની ઉલટી ચાલ શરૂ, જાણો કઈ 4 રાશિઓ પર પડશે સૌથી મોટી અસર?
આગામી 48 કલાક 4 જિલ્લા માટે ભારે, અત્યંત ભારે વરસાદ તૂટી પડશે, 50 km ની ઝડપે પવન ફૂંકાશે
આગામી 48 કલાક 4 જિલ્લા માટે ભારે, અત્યંત ભારે વરસાદ તૂટી પડશે, 50 km ની ઝડપે પવન ફૂંકાશે
Embed widget