શોધખોળ કરો

જસપ્રિત બૂમરાહનું દક્ષિણ ભારતની આ હૉટ એક્ટ્રેસ સાથે અફેર હોવાની ચર્ચા, જાણો એક્ટ્રેસે શું કહ્યું?

મરાહને દક્ષિણ ભારતની હૉટ એક્ટ્રેસ અનુપમા પરમેશ્વરન સાથે અફેર હોવાની ચર્ચા ચાલી રહી છે

લંડનઃ ઈંગ્લેન્ડમાં રમાઈ રહેલા ક્રિકેટ વર્લ્ડ કપમાં ભારતીય ક્રિકેટ ટીમને સેમી ફાઈનલ સુધી લઈ જવામાં ગુજરાતી બોલર જસપ્રિત બૂમરાહનો મોટો ફાળો છે. બૂમરાહ લો પ્રોફાઈલ ક્રિકેટર તરીકે જાણીતો છે અને હજુ સુધી લાઈમલાઈટમાં નથી આવ્યો. હવે બૂમરાહનું નામ પ્રેમ પ્રકરણમાં જોડાયું છે. જસપ્રિત બૂમરાહનું દક્ષિણ ભારતની આ હૉટ એક્ટ્રેસ સાથે અફેર હોવાની ચર્ચા, જાણો એક્ટ્રેસે શું કહ્યું? બૂમરાહને દક્ષિણ ભારતની હૉટ એક્ટ્રેસ અનુપમા પરમેશ્વરન સાથે અફેર હોવાની ચર્ચા ચાલી રહી છે. અનુપમા ભારતની એક માત્ર એવી એક્ટ્રેસ છે કે જેને બૂમરાહ ટ્વિટર પર ફોલો કરે છે. બૂમરાહ અને અનુપમા બહાર સાથે ફરવા જતાં હોવાની ચર્ચા પણ જોરશોરથી ચાલી લરહી છે. જસપ્રિત બૂમરાહનું દક્ષિણ ભારતની આ હૉટ એક્ટ્રેસ સાથે અફેર હોવાની ચર્ચા, જાણો એક્ટ્રેસે શું કહ્યું? અનુપમાએ આ વાતોને ખોટી ગણાવી છે. અનુપમાના કહેવા પ્રમાણે, જસપ્રિત અને તે બંને સારાં મિત્ર છે. તેનાથી વધારે બંને વચ્ચે કોઈ નિકટતા નથી કે બંને એકબીજાને ડેટ પણ નથી કરતાં.  જો કે ભારતમાં દરેક અભિનેત્રી ક્રિકેટર સાથેના અફેર અંગે પહેલાં આવો જ જવાબ આપતી હોય છે. જસપ્રિત બૂમરાહનું દક્ષિણ ભારતની આ હૉટ એક્ટ્રેસ સાથે અફેર હોવાની ચર્ચા, જાણો એક્ટ્રેસે શું કહ્યું?

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

FIFA વર્લ્ડકપમાં રાઉન્ડ ઓફ 32નું ચિત્ર થયું સ્પષ્ટ, જાણી લો સંપૂર્ણ કાર્યક્રમ?

આયર્લેન્ડ સામે સિરીઝ હાર્યા બાદ કેપ્ટન શ્રેયસ ઐયરનું તૂટ્યું દિલ: હાર માટે આ ખેલાડીઓને ગણાવ્યા જવાબદાર

ભારતનું વર્લ્ડ ચેમ્પિયન બનવાનું સપનું રોળાયું: T20 વર્લ્ડ કપમાંથી ટીમ ઈન્ડિયા બહાર, ઓસ્ટ્રેલિયા સામે 6 વિકેટે હાર

શ્રેયસ ઐયરની આગેવાનીમાં ટીમ ઈન્ડિયાની શરમજનક હાર: આયર્લેન્ડે T20 સિરીઝમાં ક્લીન સ્વીપ કરી ઇતિહાસ રચ્યો

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : મૃદુ દાદાનો મક્કમ નિર્ણય
Hun To Bolish : હું તો બોલીશ : ક્યા અટવાયું ચોમાસુ ?
Bootlegger's Dadagiri: અમદાવાદના અમરાઈવાડી વિસ્તારમાં બુટલેગરની દાદાગીરી
Ambalal Patel Rain Prediction : જુલાઈમાં આ તારીખો વચ્ચે આવશે પૂર: અંબાલાલ પટેલની નવી આગાહી
Morbi Farmers Protest: મોરબીના જેતપરના આંદોલનકારી ખેડૂતોએ સરકારનું આમંત્રણ ફગાવ્યું

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
FIFA વર્લ્ડકપમાં રાઉન્ડ ઓફ 32નું ચિત્ર થયું સ્પષ્ટ, જાણી લો સંપૂર્ણ કાર્યક્રમ?
FIFA વર્લ્ડકપમાં રાઉન્ડ ઓફ 32નું ચિત્ર થયું સ્પષ્ટ, જાણી લો સંપૂર્ણ કાર્યક્રમ?
શ્રેયસ ઐયરની આગેવાનીમાં ટીમ ઈન્ડિયાની શરમજનક હાર: આયર્લેન્ડે T20 સિરીઝમાં ક્લીન સ્વીપ કરી ઇતિહાસ રચ્યો
શ્રેયસ ઐયરની આગેવાનીમાં ટીમ ઈન્ડિયાની શરમજનક હાર: આયર્લેન્ડે T20 સિરીઝમાં ક્લીન સ્વીપ કરી ઇતિહાસ રચ્યો
ભારતનું વર્લ્ડ ચેમ્પિયન બનવાનું સપનું રોળાયું: T20 વર્લ્ડ કપમાંથી ટીમ ઈન્ડિયા બહાર, ઓસ્ટ્રેલિયા સામે 6 વિકેટે હાર
ભારતનું વર્લ્ડ ચેમ્પિયન બનવાનું સપનું રોળાયું: T20 વર્લ્ડ કપમાંથી ટીમ ઈન્ડિયા બહાર, ઓસ્ટ્રેલિયા સામે 6 વિકેટે હાર
PM Modi Award: PM મોદીને સેશેલ્સનું સર્વોચ્ચ સન્માન, બંન્ને દેશો વચ્ચે થયા 19 મહત્વના કરાર
PM Modi Award: PM મોદીને સેશેલ્સનું સર્વોચ્ચ સન્માન, બંન્ને દેશો વચ્ચે થયા 19 મહત્વના કરાર
આયર્લેન્ડ સામે સિરીઝ હાર્યા બાદ કેપ્ટન શ્રેયસ ઐયરનું તૂટ્યું દિલ: હાર માટે આ ખેલાડીઓને ગણાવ્યા જવાબદાર
આયર્લેન્ડ સામે સિરીઝ હાર્યા બાદ કેપ્ટન શ્રેયસ ઐયરનું તૂટ્યું દિલ: હાર માટે આ ખેલાડીઓને ગણાવ્યા જવાબદાર
આવતીકાલનું હવામાનઃ કાલે વીજળીના કડાકા ભડાકા સાથે 17 રાજ્યોમાં વરસાદ તૂટી પડશે, IMD નું એલર્ટ

ગુજરાત પર એકસાથે 3 મજબૂત સિસ્ટમની એન્ટ્રી: આગામી 45 કલાકમાં હવામાન વિભાગે કેમ જાહેર કર્યું મોટું એલર્ટ?

બફારા વચ્ચે સૌરાષ્ટ્રના આ બે જિલ્લામાં વરસાદ શરૂ, જાણો આગામી કલાકોની હવામાન આગાહી

Embed widget