શોધખોળ કરો

આ હૉટ એક્ટ્રેસ બુમરાહને કરી રહી છે ડેટ? જાણો વિગતે

બન્નેના સંબંધો વિશે ત્યારે પણ ચર્ચા થઇ હતી જ્યારે બુમરાહે અનુપમા પરમેશ્વરનને ટ્વીટર પર ફોલૉ કરવાનું શરૂ કર્યુ હતુ

મુંબઇઃ ક્રિકેટ સ્ટાર્સ અને સિનેમા જગતના સંબંધો હંમેશા ચર્ચામાં રહ્યાં છે, લિસ્ટ પણ બહુ લાંબુ છે. હવે આ લિસ્ટમાં એક નવુ નામ જોડાયુ છે ટીમ ઇન્ડિયાના ફાસ્ટ બૉલર જસપ્રીત બુમરાહનું. બુમરાહની બૉલિંગનો દરેક ભારતીય દિવાનો છે. તેના બૉલથી ભલભલા બેટ્સમેનો બૉલ્ડ થઇ જાય છે, પણ બુમરાહને સાઉથ એક્ટ્રેસ અનુપમા પરમેશ્વરને બૉલ્ડ કરી દીધો છે. હાલમાં બન્નેના અફેરની ચર્ચા સોશિયલ મીડિયામાં ચાલી રહી છે. આ હૉટ એક્ટ્રેસ બુમરાહને કરી રહી છે ડેટ? જાણો વિગતે રિપોર્ટ અનુસાર, જસપ્રીત બુમરાહ અને અનુપમા પરમેશ્વરન બન્ને એકબીજાને ડેટ કરી રહ્યાં છે. બન્નેના સંબંધો વિશે ત્યારે પણ ચર્ચા થઇ હતી જ્યારે બુમરાહે અનુપમા પરમેશ્વરનને ટ્વીટર પર ફોલૉ કરવાનું શરૂ કર્યુ હતુ. આ હૉટ એક્ટ્રેસ બુમરાહને કરી રહી છે ડેટ? જાણો વિગતે
ખાસ વાત એ છે કે, બુમરાહે હજુ સુધી કોઇપણ બૉલીવુડ એક્ટ્રેસને ફોલૉ નથી કરી. આ હૉટ એક્ટ્રેસ બુમરાહને કરી રહી છે ડેટ? જાણો વિગતે અનુપમા પરમેશ્વરને 2015માં મલયાલમ ફિલ્મ પ્રેમમથી ડેબ્યૂ કર્યુ હતુ. ત્યારબાદ 2016માં તેલુગુ ફિલ્મમાં ડેબ્યૂ કર્યુ. હાલમાં આસિસ્ટન્ટ ડાયરેક્ટર તરીકે Dulquer Salmaanના પ્રૉડક્શનમાં કામ કરી રહી છે. આ હૉટ એક્ટ્રેસ બુમરાહને કરી રહી છે ડેટ? જાણો વિગતે ઉલ્લેખનીય છે કે, આ પહેલ બૉલર બુમરાહનું નામ રાશિ ખન્ના સાથે જોડાયુ હતુ. જોકે બાદમાં આ વાતને બન્નેએ ફગાવી દીધી હતી. આ હૉટ એક્ટ્રેસ બુમરાહને કરી રહી છે ડેટ? જાણો વિગતે
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

BCCI નમન એવોર્ડ્સ 2026 માં છવાયા શુભમન ગિલ અને સ્મૃતિ મંધાના: રાહુલ દ્રવિડ-મિતાલી રાજનું પણ સન્માન, જુઓ સંપૂર્ણ લિસ્ટ

શું વિરાટ-રોહિતની મિત્રતા ખતમ? કોહલીએ રોહિત શર્માને નકારીને આ ખેલાડીને ગણાવ્યો T20 નો બેસ્ટ ઓપનર!

Watch: ગર્લફ્રેન્ડ માહિકા સાથે વૈભવી કારમાં ડ્રાઇવ પર નિકળ્યો હાર્દિક, ગાડીની કિંમત PSL પ્રાઇઝ મની કરતા 3 ગણી વધારે

IPL 2026 મા છેલ્લી વખત રમતા જોવા મળશે 4 દિગ્ગજ ખેલાડીઓ? ટુર્નામેન્ટ બાદ લઈ શકે છે નિવૃત્તિ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ભગવાધારીઓના પ્રપંચ!
Hun To Bolish : હું તો બોલીશ : પોલીસની આંગળી ટ્રિગર પર!
Gujarat Assembly : ફાવતું ન હોય તો AAPમાં આવી જાવ, ઇટાલિયાના સમર્થકની કિરીટ પટેલને અપીલ
Election Dates 2026 Announcement : 4 રાજ્ય અને 1 કેન્દ્ર શાસિત પ્રદેશમાં ચૂંટણીની જાહેરાત
Gujarat By Election 2026 : ઉમરેઠમાં પેટાચૂંટણીની જાહેરાત, 23મી માર્ચે મતદાન

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આવતીકાલે 10 રાજ્યોની 37 રાજ્યસભા બેઠકો પર ખરાખરીનો જંગ: જાણો કયા રાજ્યમાં કોનું પલ્લું છે ભારે

5 રાજ્યોની ચૂંટણીની તારીખો જાહેર: આસામ, કેરળ અને પુડુચેરીમાં 9 એપ્રિલે તો બંગાળમાં 23 અને 29 એપ્રિલે મતદાન

ચૂંટણી પંચની મોટી જાહેરાત: 6 રાજ્યોની 8 વિધાનસભા બેઠકો પર પેટાચૂંટણીનું એલાન, જાણો ક્યારે થશે મતદાન
ચૂંટણી પંચની મોટી જાહેરાત: 6 રાજ્યોની 8 વિધાનસભા બેઠકો પર પેટાચૂંટણીનું એલાન, જાણો ક્યારે થશે મતદાન
BCCI નમન એવોર્ડ્સ 2026 માં છવાયા શુભમન ગિલ અને સ્મૃતિ મંધાના: રાહુલ દ્રવિડ-મિતાલી રાજનું પણ સન્માન, જુઓ સંપૂર્ણ લિસ્ટ
BCCI નમન એવોર્ડ્સ 2026 માં છવાયા શુભમન ગિલ અને સ્મૃતિ મંધાના: રાહુલ દ્રવિડ-મિતાલી રાજનું પણ સન્માન, જુઓ સંપૂર્ણ લિસ્ટ
ઈરાન-ઈઝરાયલ યુદ્ધની સીધી અસર: ભર ઉનાળે રાજકોટમાં પાણીની બોટલના ભાવમાં ભડકો!

કેરળ ઓપિનિયન પોલ: 140 બેઠકો માટે ડાબેરીઓ અને કોંગ્રેસ વચ્ચે કાંટાની ટક્કર, જાણો કોણ મારશે બાજી?

આસામ ઓપિનિયન પોલ: ભાજપ ગઠબંધનને 98 બેઠકો સુધી મળવાનો અંદાજ, વિપક્ષ માત્ર 28 માં સમેટાઈ શકે

તમિલનાડુ ઓપિનિયન પોલ: 234 બેઠકોની રેસમાં મોટો ઉલટફેર! ભાજપ ગઠબંધન આગળ, સત્તાધારી DMK પાછળ

Embed widget