શોધખોળ કરો

જોફ્રા આર્ચરે 6 વર્ષ અગાઉ આપેલી ચેતવણી સાચી પડી, જાણો દરેક બેટ્સમેનોને શું સલાહ આપી હતી?

જોફ્રા આર્ચરે ૨૦૧૩ની પાંચમી માર્ચે એક ટ્વિટ કરી હતી.

નવી દિલ્હીઃ ઓસ્ટ્રેલિયા અને ઇંગ્લેન્ડની વચ્ચે લોર્ડ્સમાં રમાયેલ બીજા ટેસ્ટમાં સ્ટીવ સ્મિથ શાનદાર બેટિંગ કરી રહ્યા હતા. સ્મિત પોતાની ત્રીજી સેન્ચુરી તરફ આગળ વધી રહ્યા હતા ત્યારે અચાનક જોફ્રા આર્ચરે એક બાઉન્સર ફેંક્યો. બોલ સ્મિથની ગર્દન પર લાગી. સ્મિથ મેદાન પર જ ઢળી પડ્યો.  ફિઝિયો મેદાન પર આવ્યા અને સ્મિથને મેદાનની બહાર જવું પડે. સ્મિથ અને આર્ચરની આ ઘટના બાદ જોફ્રા આર્ચરનું એક ટ્વીટ વાયરલ થઈ રહ્યું છે. આ ટ્વીટમાં તેણે બેટ્સમેનોને બે હેલમેટ ખરીદવાની સલાહ આપી હતી. સ્મિથ ગરદન ઉપર બોલ વાગ્યા બાદ જમીન ઉપર પડેલો હતો ત્યારે આર્ચરની એક હસતાં ચહેરાવાળી તસવીર કેમેરામાં કેદ થઈ હતી જેની ચોમેરથી આકરી ટીકાઓ થઈ હતી. ત્યારબાદ તેણે આ બાબતે ખુલાસો પણ કર્યો હતો. હવે આ ઘટના બાદ સોશિયલ મીડિયામાં આર્ચરની વર્ષો જૂની એક ટ્વિટ વાઇરલ થઈ રહી છે. જોફ્રા આર્ચરે ૨૦૧૩ની પાંચમી માર્ચે એક ટ્વિટ કરી હતી. તેમાં તેણે લખ્યું હતું કે તમામ બેટ્સમેનોએ બે હેલ્મેટ ખરીદી લેવી જોઈએ કારણ કે જ્યારે આપણે આમનેસામને થઈશું ત્યારે તેની જરૂર પડશે. નોંધનીય છે કે આર્ચરનો ૧૪૮ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપવાળો બાઉન્સર સ્મિથના ડાબા કાનની નીચેના ભાગમાં વાગ્યો હતો જેના કારણે સ્મિથ ગ્રાઉન્ડ ઉપર પડી ગયો હતો. સ્મિથ બાદ સબસ્ટિટયૂટ તરીકે આવેલા માર્નસ લાબુશેનને પણ આર્ચરના બાઉન્સર્સથી ઘણી મુશ્કેલી પડી હતી.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ટીમ ઈન્ડિયા શ્રીલંકા જવા રવાના થઈ, એક ખેલાડી ભારતમાં જ રોકાયો; જાણો શું છે કારણ
ટીમ ઈન્ડિયા શ્રીલંકા જવા રવાના થઈ, એક ખેલાડી ભારતમાં જ રોકાયો; જાણો શું છે કારણ
Team India Coach: ગૌતમ ગંભીરની નોકરી ખતરામાં, બગડી રહ્યો છે ડ્રેસિંગ રૂમનો માહોલ
Team India Coach: ગૌતમ ગંભીરની નોકરી ખતરામાં, બગડી રહ્યો છે ડ્રેસિંગ રૂમનો માહોલ
ઓસ્ટ્રેલિયાની ક્રિકેટ ટીમમાં 16 વર્ષીય ગુજરાતી ખેલાડીની એન્ટ્રી, જાણો કોણ છે?
ઓસ્ટ્રેલિયાની ક્રિકેટ ટીમમાં 16 વર્ષીય ગુજરાતી ખેલાડીની એન્ટ્રી, જાણો કોણ છે?
મેચ ફિક્સિંગમાં ફસાયો આ ક્રિકેટર, ICC એ લગાવ્યો 8 વર્ષનો કડક પ્રતિબંધ
મેચ ફિક્સિંગમાં ફસાયો આ ક્રિકેટર, ICC એ લગાવ્યો 8 વર્ષનો કડક પ્રતિબંધ

વિડિઓઝ

Tharad News : થરાદ નર્મદાની મુખ્ય કેનાલમાંથી મળ્યો યુવકનો મૃતદેહ
Chaudhary Samaj : ઉત્તર ગુજરાતમાં મહંત બળદેવગિરિ સામે આક્રોશ
Baroda Dairy Chairman Election : બરોડા ડેરીમાં દિનુમામાનો દબદબો યથાવત, ચેરમેન પદે થયા રિપીટ
Dwarka Suicide: દ્વારકામાં પિતાની આત્મહત્યાથી 5 માસૂમ દીકરીઓએ ગુમાવી પિતાની છત્રછાયા
Supreme Court : લિવ-ઈનમાં રહેતી યુવતીઓને લઈ સુપ્રીમ કોર્ટનો મહત્વનો ચુકાદો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ambalal Patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, આ તારીખ પછી વરસાદ ભૂક્કા બોલાવશે, જાણો લેટેસ્ટ અપડેટ
Ambalal Patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, આ તારીખ પછી વરસાદ ભૂક્કા બોલાવશે, જાણો લેટેસ્ટ અપડેટ
ટીમ ઈન્ડિયા શ્રીલંકા જવા રવાના થઈ, એક ખેલાડી ભારતમાં જ રોકાયો; જાણો શું છે કારણ
ટીમ ઈન્ડિયા શ્રીલંકા જવા રવાના થઈ, એક ખેલાડી ભારતમાં જ રોકાયો; જાણો શું છે કારણ
આજે સોનામાં કડાકો! 24થી લઈને 18 કેરેટના ભાવમાં થયો મોટો ઘટાડો, જાણો 10 ગ્રામનો લેટેસ્ટ રેટ
આજે સોનામાં કડાકો! 24થી લઈને 18 કેરેટના ભાવમાં થયો મોટો ઘટાડો, જાણો 10 ગ્રામનો લેટેસ્ટ રેટ
તમારા માટે કામના સમાચાર: પાસપોર્ટ વેરિફિકેશન માટે અરજદારે પોલીસ સ્ટેશન જવાની જરૂર નથી
તમારા માટે કામના સમાચાર: પાસપોર્ટ વેરિફિકેશન માટે અરજદારે પોલીસ સ્ટેશન જવાની જરૂર નથી
Gir Somnath Leopard: ઉનામાં રહેણાંક વિસ્તારમાં દીપડો ઘૂસતા રહીશોમાં ફફડાટ, વન વિભાગ એક્શનમાં
Gir Somnath Leopard: ઉનામાં રહેણાંક વિસ્તારમાં દીપડો ઘૂસતા રહીશોમાં ફફડાટ, વન વિભાગ એક્શનમાં
8th Pay Commission: 7 વર્ષમાં ડબલ થશે પગાર? DA મર્જરથી લઈ પગાર વધારા સુધી, એક્સપર્ટે સમજાવ્યું કેલક્યુલેશન 
8th Pay Commission: 7 વર્ષમાં ડબલ થશે પગાર? DA મર્જરથી લઈ પગાર વધારા સુધી, એક્સપર્ટે સમજાવ્યું કેલક્યુલેશન 
5 ઓગસ્ટથી આ 4 રાશિઓના અચ્છે દિન, બુધનું કર્ક રાશિમાં ગોચર કરિયરમાં લગાવશે ચાર ચાંદ! 
5 ઓગસ્ટથી આ 4 રાશિઓના અચ્છે દિન, બુધનું કર્ક રાશિમાં ગોચર કરિયરમાં લગાવશે ચાર ચાંદ! 
Gujarat Rain: રાજ્યના 27 જિલ્લાના 109 તાલુકામાં વરસ્યો વરસાદ, કપરાડામાં 2.5 ઈંચ 
Gujarat Rain: રાજ્યના 27 જિલ્લાના 109 તાલુકામાં વરસ્યો વરસાદ, કપરાડામાં 2.5 ઈંચ 
Embed widget