શોધખોળ કરો

6 વર્ષના સંબંધ બાદ અલગ થયા જોન સીના અને નિક્કી બેલા, મે મહિનામાં થવાના હતા લગ્ન

1/9
નિક્કી બેલા દ્વારા જાહેર કરવામાં આવેલા નિવેદન મુજબ આ એક મુશ્કેલ ફેંસલો હતો. અમે એકબીજાને પ્રેમ અને સન્માન કરવાનો વાયદો કર્યો હતો. અમે ઈચ્છીએ છીએ કે આ સમયે અમારી પ્રાઇવેસીનું સન્માન કરો.

2/9
લોસ એન્જેલિસઃ રેસલિંગ સ્ટાર અને અભિનેતા જોન સીના તથા તેની પ્રેમિકા નિક્કી બેલા 6 વર્ષના પ્રેમ પ્રસંગ બાદ હવે અલગ થઈ ગયા છે.

3/9
જોન સીનાએ રેસલિંગ રિંગમાં જ નિક્કી બેલાને પ્રપોઝ કર્યું હતું. જેનો તેણે સહર્ષ સ્વીકાર કરી લીધો હતો.

4/9
આ કપલે ગત વર્ષે સગાઈ કરી હતી. ટીવી શો ટોટલ દિવાઝના પ્રીવ્યૂમાં આ કપલના બ્રેકઅપનો અંદાજ આવી ગયો હતો.

5/9
જોન સીના અને નિક્કી બેલાએ 2012માં એકબીજેને ડેટ કરવાનું શરૂ કર્યું હતું.

6/9
નિક્કી બેલાએ જોનની પ્રપોઝ સ્વીકાર્યા બાદ લાઇવ શોમાં જ એકબીજાને કિસ કરી હતી.

7/9
આ કપલ અંતિમ વખતે 8 એપ્રિલના રોજ રેસ્લમેનિયામાં સાથે જોવામાં આવ્યું હતું.

8/9
મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે જોન અને નિક્કી 5 મેના રોજ લગ્ન કરવાના હતા. પરંતુ તે પહેલાં જ બંનેએ અલગ થઈ ગયા છે.

9/9
યુએસ મેગેઝિન ડોટ કોમના જણાવ્યા મુજબ ડબલ્યુડબલ્યુઈના આ કપલે તેમની સગાઈ તોડવાની જાહેરાત કરી છે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

IND vs WI 3જી T20: બોલિંગ લાઇનઅપમાં સર્જરી, પ્લેઇંગ 11માં 3 મોટા ફેરફાર શક્ય

કોહલી કે ડી વિલિયર્સ નહીં: રાશિદ ખાને આ ભારતીયને ગણાવ્યો T20નો સર્વશ્રેષ્ઠ ખેલાડી

240+ રન છતાં 3 વખત હાર! શ્રેયસ ઐયર બન્યો દુનિયાનો પહેલો એવો કેપ્ટન, જુઓ આંકડા

ભારત vs વિન્ડિઝ 3જી T20: ક્યારે અને ક્યાં રમાશે મેચ? જાણો પિચ રિપોર્ટ સહિત A to Z વિગતો

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ડર ડેન્ગ્યુ-મેલેરિયાનો
Hun To Bolish : હું તો બોલીશ : સરકારી યોજનાઓનો ઉઠાવો પૂરો લાભ
Hun To Bolish : હું તો બોલીશ : ભારે ન પડે ગરબા પંડાલમાં ભીડ!
Rajkot Robbery Case: રાજકોટમાં ધોળા દિવસે લૂંટ! મામા-ભાણેજ પાસેથી રોકડ લઈ લૂંટારુઓ ફરાર
Harsh Sanghavi on Agniveer: અગ્નિવીરો માટે ખુશખબર! ગુજરાત સરકારની સૌથી મોટી જાહેરાત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દિલ્હીમાં અટકાયતના મામલે સંયુક્ત રાષ્ટ્રની એન્ટ્રી: ભારત સરકારને આપી આ મોટી સલાહ!

CJP ના નેતાઓ અભિજીત, સૌરવ અને આશુતોષ સાથે અમારો કોઈ....., અજિંક્ય શિંદેનો મોટો દાવો

‘હું પાર્કમાં બેઠી હતી ને પકડી લીધી’: CJP વિરોધ વચ્ચે ભાજપ નેતાની પુત્રી ડિટેઈન

અમદાવાદમાં તંત્રની બેદરકારી: 9 વર્ષની પ્રજ્ઞાચક્ષુ બાળકી 20 ફૂટ ઊંડી ગટરમાં ખાબકી

'28 વર્ષમાં આવો વિનાશ નથી જોયો': અમેરિકામાં અંધાધૂંધ ગોળીબારમાં 2 બાળકો સહિત 9નાં મોત

ગુજરાતની મહિલાઓને CMની નવરાત્રિ ગિફ્ટ: 18 હજાર ગામોમાં ખુલશે મિલ્ક પાર્લર! 136 બસ સ્ટેન્ડ પર ગ્રામહાટ શરૂ

"NSA કે UAPA લગાવો, અમે...": વિમાનમાં જ ડિટેઈન થતાં CJP સંસ્થાપક અભિજીત દિપકે શું આપી ચેતવણી?
અભિજીત દીપકે, સૌરભ દાસ, આશુતોષ રાંકા અને ધ્રુવ રાઠીની દિલ્હી પોલીસે કરી અટકાયત

Embed widget