શોધખોળ કરો
Advertisement
વર્લ્ડકપ 2019: ટીમમાંથી બહાર કરવામાં આવતા પાકિસ્તાની ખેલાડીએ કર્યો અનોખી રીતે વિરોધ, જાણો વિગત
જુનૈદ ખાને મોં પર કાળી ટેપ બાંધીને સોશિયલ મીડિયા પર એક તસવીર શેર કરી છે. આ તસવીર શેર કરીને લખ્યું, હું કંઈ કહેવા નથી માંગતો. સત્ય કડવું હોય છે.
લાહોરઃ પાકિસ્તાનની ક્રિકેટ ટીમનો ડાબોડી ફાસ્ટ બોલર જુનૈદ ખાનને ટીમમાંથી બહાર કરી દીધો છે. ટીમમાંથી આ પ્રકારે બહાર કરવામાં આવતાં જુનૈદ ખાને અલગ જ અંદાજમાં વિરોધ કર્યો હતો.
જુનૈદ ખાને મોં પર કાળી ટેપ બાંધીને સોશિયલ મીડિયા પર એક તસવીર શેર કરી છે. આ તસવીર શેર કરીને લખ્યું, હું કંઈ કહેવા નથી માંગતો. સત્ય કડવું હોય છે.
તે અંતિમ વન ડે 2017માં રમ્યો હતો. ચેમ્પિયન્સ ટ્રોફીની ભારત સામેની મેચમાં તેણે 87 રન આપ્યા હતા અને કોઇ વિકેટ લઇ શક્યો નહોતો. જુનૈદ ખાને 76 વન ડેમાં 5.35ની સરેરાશથી 110 વિકેટ ઝડપી છે. ધોનીનો સીક્રેટ પ્લાન, કહ્યું- ક્રિકેટ નહીં નિવૃત્તિ બાદ કરીશ આ કામ, જાણો વિગત અમૂલનું દૂધ થશે મોંઘું, જાણો કેટલો ભાવ વધારો કરવામાં આવ્યોI dont want to say anything. Truth is bitter. (Sach karwa hotha hai) pic.twitter.com/BsWRzu0Xbh
— Junaid khan 83 (@JunaidkhanREAL) May 20, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
દુનિયા
દેશ
દેશ
Advertisement