શોધખોળ કરો

કબડ્ડી વર્લ્ડકપ 2016: સાઉથ કોરિયાનો આર્જેન્ટિના સામે વિજય

અમદાવાદ: શહેરના  ટ્રાન્સસ્ટેડિયા એરિના ખાતે રમાતા કબડ્ડી વર્લ્ડ કપના ત્રીજા દિવસના પ્રથમ મુકાબલામાં સાઉથ કોરિયાએ લડાયક રમત રમનાર આર્જેન્ટિનાને 68-42ના સ્કોર સાથે પરાજય આપ્યો હતો. જ્યારે અન્ય એક મેચમાં જાપાને અમેરિકાને 45-19થી હરાવ્યું હતું. જ્યારે ત્રીજી મેચમાં ઈરાને થાઈલેન્ડે 64-23થી હરાવ્યું હતું. વર્લ્ડ કપમાં પ્રથમ વખત રમનાર બિનઅનુભવી આર્જેન્ટિનાએ કોરિયન ટીમને જોરદાર પડકાર ફેંક્યો હતો. તેના સુકાની ક્રિસ્ટો ફ્રેન્કોને ગેરવર્તણૂક બદલ ગ્રીન કાર્ડ અપાયું હતું. કોરિયાએ પ્રથમ હાફમાં પોતાના દબદબા સાથે 43-11નો સ્કોર કર્યો હતો. બીજા હાફમાં કોરિયાએ ગેમપ્લાન બદલીને પોતાની ડિફેન્સને વધુ મજબૂત બનાવી હતી. કોરિયન ટીમ વધારે મજબૂત હોવા છતાં આર્જેન્ટિનાની ટીમે તેને બે વખત ઓલઆઉટ કરવામાં સફળતા હાંસલ કરી હતી. પણ અનુભવનો અભાવ તથા નિયમોની અપૂરતી જાણકારી આર્જેન્ટિનાની ટીમની વિરુદ્ધમાં ગઇ હતી. પ્રથમ હાફમાં પાંચ વખત ઓલઆઉટ થયેલી આર્જેન્ટિનાની ટીમ બીજા હાફમાં એક વખત ઓલઆઉટ થઇ હતી.

ટોપ સ્ટોરી

Asian Games 2026: જો વરસાદમાં ધોવાઇ જશે ક્રિકેટની ફાઇનલ, તો કોને મળશે ગૉલ્ડ મેડલ ? જાણો નિયમ

Asian Games 2026: નીરૂ ઢાંડાએ જીત્યો ઐતિહાસિક ગૉલ્ડ, એશિયન ગેમ્સનો રેકોર્ડ તોડી રચ્યો ઇતિહાસ

Asian Games 2026: શૂટિંગમાં ભારતને મળ્યો વધુ એક મેડલ, મહિલા ટ્રેપ ટીમે જીત્યો સિલ્વર

Asian Games 2026: ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાશે એશિયન ગેમ્સની ફાઈનલ? જાણો સમીકરણ

વિડિઓઝ

ભારતીયો માટે મોટો ઝટકો! H-1B વીઝા કાયમ માટે બંધ કરવા અમેરિકાની વિચારણા
નેપાળમાં કુદરતનો કહેરઃ પૂર-ભૂસ્ખલનમાં 21નાં મોત, 3 હજાર લોકોનું સ્થળાંતર
Hun To Bolish : હું તો બોલીશ : કેમ મોંઘા થયા લીંબુ ?
Hun To Bolish : હું તો બોલીશ : મોડે મોડે જાગી મનપા
Hun To Bolish : હું તો બોલીશ : બ્રિજમાં બેવકૂફી કે બેદરકારી ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
E-Challan: ટ્રાફિક ઈ-મેમો ન ભરનારા સામે સુપ્રીમ કોર્ટ લાલઘૂમ, લાઈટ બિલમાં દંડ જોડવા આપ્યું સૂચન

Rajkot: રાજકોટમાં નકલી નોટો સાથે એક શખ્સ પકડાયો, શાકભાજી વેચવાની આડમાં છાપતો હતો નકલી નોટો
Rajkot: રાજકોટમાં નકલી નોટો સાથે એક શખ્સ પકડાયો, શાકભાજી વેચવાની આડમાં છાપતો હતો નકલી નોટો
Asian Games 2026: શૂટિંગમાં ભારતને મળ્યો વધુ એક મેડલ, મહિલા ટ્રેપ ટીમે જીત્યો સિલ્વર
Asian Games 2026: શૂટિંગમાં ભારતને મળ્યો વધુ એક મેડલ, મહિલા ટ્રેપ ટીમે જીત્યો સિલ્વર
Asian Games: ભારતના ખાતામાં 4 ગોલ્ડ સહિત 45 મેડલ, 10 દિવસ પછી પાકિસ્તાનની શું છે સ્થિતિ?

Rule Change: 1 ઓક્ટોબરથી દેશમાં થશે આ 10 મોટા ફેરફાર, TV-AC પણ થશે મોંઘા!
Rule Change: 1 ઓક્ટોબરથી દેશમાં થશે આ 10 મોટા ફેરફાર, TV-AC પણ થશે મોંઘા!
Asian Games 2026: ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાશે એશિયન ગેમ્સની ફાઈનલ? જાણો સમીકરણ
Asian Games 2026: ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાશે એશિયન ગેમ્સની ફાઈનલ? જાણો સમીકરણ
GPSCમાં મોટા ફેરફાર: રાજ્ય સરકારે 7 નવા સભ્યોની કરી નિમણૂક, જુઓ પૂરી યાદી

રાજકોટ ડિસ્ટ્રિક્ટ બેંકની ખેડૂતોને મોટી ભેટ: જયેશ રાદડિયાએ કરી ₹5000 કરોડના KCC ધિરાણ સહિત મોટી જાહેરાતો

Embed widget