શોધખોળ કરો

કોહલીને આઉટ કરવા સાઉથ આફ્રિકાના આ ખેલાડીએ બનાવ્યો છે સિક્રેટ પ્લાન, જાણો વિગત

રબાડાએ કહ્યું કે, ભારતીય કેપ્ટન વિરાટ કોહલીને આઉટ કરવો પડકારજનક હશે પરંતુ તે નીડર થઈને તેની સામે બોલિંગ કરશે.

નવી દિલ્હીઃ ભારત સામેની ટી-20 શ્રેણી પહેલા દક્ષિણ આફ્રિકાના ફાસ્ટ બોલર કાગિસો રબાડાએ માઈન્ડ ગેમ રમવાનું શરૂ કરી દીધું છે. રબાડાએ કહ્યું કે, ભારતીય કેપ્ટન વિરાટ કોહલીને આઉટ કરવો પડકારજનક હશે પરંતુ તે નીડર થઈને તેની સામે બોલિંગ કરશે. કોહલીને આઉટ કરવા સાઉથ આફ્રિકાના આ ખેલાડીએ બનાવ્યો છે સિક્રેટ પ્લાન, જાણો વિગત રબાડાએ કહ્યું, વન ડે અને ટી-20 ફોર્મેટમાં વિરાટ કોહલી સર્વશ્રેષ્ઠ છે. તે મહાન ખેલાડી છે. તેની સામે બોલિંગ કરવી કોઈ પણ સંજોગોમાં સરળ હોતી નથી. અમે નીડર થઈને તેની સામે બોલિંગ કરીશું. વિશ્વના સર્વશ્રેષ્ઠ બેટ્સમેન સામે બોલિંગ કરવી અલગ જ મજા છે. મારો હેતુ કોહલીને કોઈપણ સંજોગમાં આઉટ કરવાનો છે. આ માટે મેં સિક્રેટ પ્લાન પણ બનાવ્યો છે. કોહલીને આઉટ કરવા સાઉથ આફ્રિકાના આ ખેલાડીએ બનાવ્યો છે સિક્રેટ પ્લાન, જાણો વિગત હાલ ખરાબ તબકકામાંથી પસાર થઈ હેલી સાઉથ આપ્રિકાની ટીમ માટે વિશ્વની ટોચની ટીમ ભારત સામે ટી-20 અને ટેસ્ટ સીરિઝમાં ખુદને સાબિત કરવાનો સોનેરી મોકો છે. પ્રવાસી ટીમમાં રબાડા અને કેપ્ટન ક્વિંટન ડી કોક સૌથી અનુભવી ખેલાડી છે.

ટોપ સ્ટોરી

32 વર્ષની ઉંમરે જ ક્રિકેટને અલવિદા! પૂર્વ ભારતીય વર્લ્ડ ચેમ્પિયને ચાહકોને ચોંકાવ્યા
32 વર્ષની ઉંમરે જ ક્રિકેટને અલવિદા! પૂર્વ ભારતીય વર્લ્ડ ચેમ્પિયને ચાહકોને ચોંકાવ્યા
IPL 2027: મુંબઈ ઈન્ડિયન્સનો મોટો સંકેત! IPL 2027માં રોહિત શર્મા ફરી બની શકે છે ટીમનો કેપ્ટન
IPL 2027: મુંબઈ ઈન્ડિયન્સનો મોટો સંકેત! IPL 2027માં રોહિત શર્મા ફરી બની શકે છે ટીમનો કેપ્ટન
IND vs NZ 2nd Test: જાડેજાની એન્ટ્રી, સિરાજ પર સસ્પેન્સ, આવી હોઈ શકે છે બીજી ટેસ્ટમાં ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ-11
IND vs NZ 2nd Test: જાડેજાની એન્ટ્રી, સિરાજ પર સસ્પેન્સ, આવી હોઈ શકે છે બીજી ટેસ્ટમાં ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ-11
ICC રેન્કિંગમાં જસપ્રીત બુમરાહે લગાવી લાંબી છલાંગ, બીજા સ્થાન પર પહોંચ્યો, રોહિત શર્માને નુકસાન
ICC રેન્કિંગમાં જસપ્રીત બુમરાહે લગાવી લાંબી છલાંગ, બીજા સ્થાન પર પહોંચ્યો, રોહિત શર્માને નુકસાન

વિડિઓઝ

Amit Shah on Rahul Gandhi: સંવિધાન ગૌરવ દિવસ પર અમિત શાહે રાહુલ ગાંધી પર કર્યો કટાક્ષ
Hun To Bolish | હું તો બોલીશ | શ્રેષ્ઠદાન
Hun To Bolish | હું તો બોલીશ | ભૂવાજી ધૂણે છે કેમ?
Surat: બારડોલી ટ્રિપલ મર્ડર કેસમાં પોલીસને સફળતા, મહારાષ્ટ્રથી 1 શખ્સની અટકાયત, વીમા વિવાદની આશંકા
3 ડિસેમ્બરે બેન્ક કર્મચારીઓની દેશવ્યાપી હડતાળ, જાણો કારણ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
PAASના નેતાઓમાં આંતિરક કલેહ ? 'શાંતિને નબળાઈ ન સમજો', હાર્દિકની પૉસ્ટ બાદ અલ્પેશ કથીરિયાનો ઈતિહાસ લખવાનો દાવો
PAASના નેતાઓમાં આંતિરક કલેહ ? 'શાંતિને નબળાઈ ન સમજો', હાર્દિકની પૉસ્ટ બાદ અલ્પેશ કથીરિયાનો ઈતિહાસ લખવાનો દાવો
5000 રૂપિયા ભથ્થું, 5 રૂ.માં ભોજન, 300 યુનિટ મફત વીજળી, સપાના મેનિફેસ્ટોની મોટી વાતો
5000 રૂપિયા ભથ્થું, 5 રૂ.માં ભોજન, 300 યુનિટ મફત વીજળી, સપાના મેનિફેસ્ટોની મોટી વાતો
શિક્ષણની હોડમાં બ્રહ્મ સમાજની મોટી છલાંગ, અડાલજમાં બનાવાશે 5,000 વારમાં 12 માળનું સંકુલ અને કુમાર-કન્યા છાત્રાલય
શિક્ષણની હોડમાં બ્રહ્મ સમાજની મોટી છલાંગ, અડાલજમાં બનાવાશે 5,000 વારમાં 12 માળનું સંકુલ અને કુમાર-કન્યા છાત્રાલય
Ahmedabad: ચાંદલોડિયામાં ગોઝારી ઘટના, પિતા સાથે બાઈક પર સ્કૂલે જતી પાંચ વર્ષની બાળકી પર ફરી વળ્યું ટ્રકનું ટાયર
Ahmedabad: ચાંદલોડિયામાં ગોઝારી ઘટના, પિતા સાથે બાઈક પર સ્કૂલે જતી પાંચ વર્ષની બાળકી પર ફરી વળ્યું ટ્રકનું ટાયર
Winter Forecast: કડકડતી ઠંડી માટે હજુ રાહ જોવી પડશે, 7 દિવસ વાતાવરણ શુષ્ક રહેવાની આગાહી
Winter Forecast: કડકડતી ઠંડી માટે હજુ રાહ જોવી પડશે, 7 દિવસ વાતાવરણ શુષ્ક રહેવાની આગાહી
Bhavnagar: પથુભા ગોહિલના મોત મામલે ન્યાયની માંગ, જવાબદારો સામે કાર્યવાહી નહીં થાય તો ઉગ્ર આંદોલનની ચીમકી
Bhavnagar: પથુભા ગોહિલના મોત મામલે ન્યાયની માંગ, જવાબદારો સામે કાર્યવાહી નહીં થાય તો ઉગ્ર આંદોલનની ચીમકી
26/11 મુંબઇ હુમલાની વરસી પર અમિતાભ બચ્ચનના બંગલા અને આ મેટ્રો સ્ટેશનને બોંબથી ઉડાવી દેવાની મળી ધમકી
26/11 મુંબઇ હુમલાની વરસી પર અમિતાભ બચ્ચનના બંગલા અને આ મેટ્રો સ્ટેશનને બોંબથી ઉડાવી દેવાની મળી ધમકી
હવે ફૂડ પેકેટ પર સ્પષ્ટ દેખાશે ચેતવણી! ગ્રાહકોના હિતમાં સુપ્રીમ કોર્ટનો મોટો આદેશ
હવે ફૂડ પેકેટ પર સ્પષ્ટ દેખાશે ચેતવણી! ગ્રાહકોના હિતમાં સુપ્રીમ કોર્ટનો મોટો આદેશ
Embed widget