શોધખોળ કરો

હારનો ગુસ્સો હજુ પણ! આ પૂર્વ પાકિસ્તાની ક્રિકેટરે ઇમરાન ખાનને કહ્યું સરફરાજને ટીમમાં કાઢી મુકો

પૂર્વ વિકેટકીપર બેટ્સમેન કામરાન અકમલે પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાનને પાકિસ્તાની ટીમ પર સખત કાર્યવાહી કરવા અપીલ કરી છે

લોહારઃ આઇસીસી વર્લ્ડકપમાં ભારત સામે મળેલી કારમી હાર બાદ પાકિસ્તાની ટીમ હજુ પણ ખેલાડીઓના નિશાન છે. ક્રિકેટ ચાહકોની સાથે સાથે હવે પૂર્વ ખેલાડીઓ પણ ટીમ અને કેપ્ટનની કામગીરી પર સવાલ ઉઠાવવા લાગ્યા છે. પૂર્વ વિકેટકીપર બેટ્સમેન કામરાન અકમલે પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાનને પાકિસ્તાની ટીમ પર સખત કાર્યવાહી કરવા અપીલ કરી છે. હારનો ગુસ્સો હજુ પણ! આ પૂર્વ પાકિસ્તાની ક્રિકેટરે ઇમરાન ખાનને કહ્યું સરફરાજને ટીમમાં કાઢી મુકો કામરાન અકમલે પાકિસ્તાનના અંગ્રેજી મીડિયા 'ધ નેશન'ને કહ્યું કે, "પાકિસ્તાને વર્લ્ડકપ એવી એકપણ મેચ નથી જીતી, જેમાં તેમને ચેઝ કર્યુ હોય. પાકિસ્તાની એકમાત્ર જીત ત્યારે આવી જ્યારે યજમાન ઇંગ્લેન્ડ વિરુદ્ધ પહેલા બેટિંગ કરીને 300થી વધુનો સ્કૉર કર્યો અને તેનો સફળતાપૂર્વક બચાવ કર્યો. વેસ્ટ ઇન્ડિઝ વિરુદ્ધ અમે પુરેપુરા વિખરાઇ ગયા અને 105 રન જ બનાવી શક્યા. અમારી બેટિંગની ભૂલો સામે આવી." હારનો ગુસ્સો હજુ પણ! આ પૂર્વ પાકિસ્તાની ક્રિકેટરે ઇમરાન ખાનને કહ્યું સરફરાજને ટીમમાં કાઢી મુકો પૂર્વ વિકેટકીપરે કહ્યું કે, "હું વડાપ્રધાન ઇમરાન ખાનને, જે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (પીસીબી)ની પેટર્ન પણ છે, અપીલ કરુ છું કે જેમને પાકિસ્તાની ક્રિકેટને નુકશાન કર્યુ છે તેમની વિરુદ્ધ સખત કાર્યવાહી કરો. આપણી પાસે ઘણા સારા ખેલાડીઓ છે, જો મેરિટના આધારે મોકો મળશે તો તેઓ પાકિસ્તાની બેટિંગ અને બૉલિંગને મજબૂત કરી શકે છે, અને પાકિસ્તાનને એક સારા લેવલે પહોંચાડી શકે છે." ઉલ્લેખનીય છે કે, હાલ પાકિસ્તાન વર્લ્ડકપમાં ત્રણ પૉઇન્ટ સાથે પૉઇન્ટ ટેબલમાં નવમા સ્થાને છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

India vs England: ઈગ્લેન્ડ સામે ભારતની નવ વિકેટથી કારમી હાર, ભારતીય બોલરો ફરી ફ્લોપ
India vs England: ઈગ્લેન્ડ સામે ભારતની નવ વિકેટથી કારમી હાર, ભારતીય બોલરો ફરી ફ્લોપ
FIFA World Cup 2026: ફીફા વર્લ્ડકપની સેમિફાઈનલમાં પહોંચ્યું ફ્રાન્સ, ક્વાર્ટર ફાઈનલમાં મોરક્કોને આપી હાર
FIFA World Cup 2026: ફીફા વર્લ્ડકપની સેમિફાઈનલમાં પહોંચ્યું ફ્રાન્સ, ક્વાર્ટર ફાઈનલમાં મોરક્કોને આપી હાર
IND vs ENG: કરો યા મરો મુકાબલામાં કેમ નથી રમી રહ્યા હર્ષિત રાણા-વરુણ ચક્રવર્તી? BCCI એ જણાવ્યું કારણ 
IND vs ENG: કરો યા મરો મુકાબલામાં કેમ નથી રમી રહ્યા હર્ષિત રાણા-વરુણ ચક્રવર્તી? BCCI એ જણાવ્યું કારણ 
ZIM vs BAN: ઝિમ્બાબ્વેનો વધુ એક ધમાકો, બાંગ્લાદેશને 13 રને હરાવીને સીરીઝ જીતી 
ZIM vs BAN: ઝિમ્બાબ્વેનો વધુ એક ધમાકો, બાંગ્લાદેશને 13 રને હરાવીને સીરીઝ જીતી 

વિડિઓઝ

Surat: સુરતના સરથાણામાં બે યુવક તણાયા, એકનો મૃતદેહ મળ્યો
બોટાદમાં ઈન્સ્ટાગ્રામ પર ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલવા મુદ્દે એકની હત્યા, 2 લોકોને પહોંચી ઈજા
Gir Somnath | ખાપટ પ્રાથમિક શાળાના શિક્ષકની કરતૂતનો ફૂટ્યો ભાંડો, વિદ્યાર્થીને પૈસા આપી દારૂ મંગાવતા હોવાનો આરોપ
Vadodara By Election BJP Candidate : માંજલપુર પેટાચૂંટણીને લઈ ભાજપે જાહેર કર્યા ઉમેદવાર
Amreli Lion Attack : અમરેલીમાં સિંહના હુમલામાં યુવકનું મોત, મોઢવાડિયાનો મોતને લઈ મોટો ધડાકો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજકોટ TRP અગ્નિકાંડ: મનપાની ઐતિહાસિક કાર્યવાહી, ફાયર ઓફિસર સહિત 6 ભ્રષ્ટ અધિકારીઓ ડિસમિસ
રાજકોટ TRP અગ્નિકાંડ: મનપાની ઐતિહાસિક કાર્યવાહી, ફાયર ઓફિસર સહિત 6 ભ્રષ્ટ અધિકારીઓ ડિસમિસ
Rain: ગુજરાતમાં વરસાદના બીજા રાઉન્ડને લઇ અંબાલાલ પટેલની મોટી આગાહી, ક્યારે-ક્યાં તૂટી પડશે વરસાદ ?
Rain: ગુજરાતમાં વરસાદના બીજા રાઉન્ડને લઇ અંબાલાલ પટેલની મોટી આગાહી, ક્યારે-ક્યાં તૂટી પડશે વરસાદ ?
Cheque Bounce Case: રાજપાલ યાદવ ફરીથી જશે જેલ, ચેક બાઉન્સ કેસમાં હાઈકોર્ટે સંભળાવી સજા
Cheque Bounce Case: રાજપાલ યાદવ ફરીથી જશે જેલ, ચેક બાઉન્સ કેસમાં હાઈકોર્ટે સંભળાવી સજા
Gir Somnath: શિક્ષણ જગત શરમાયું, ગીર સોમનાથમાં શિક્ષકે ધોરણ-7ના વિદ્યાર્થીને 500 રૂ. આપી દારૂ મંગાવ્યો
Gir Somnath: શિક્ષણ જગત શરમાયું, ગીર સોમનાથમાં શિક્ષકે ધોરણ-7ના વિદ્યાર્થીને 500 રૂ. આપી દારૂ મંગાવ્યો
Gujarat Rain: ચોમાસાનું રૌદ્ર સ્વરૂપ, ગુજરાતમાં સિઝનનો સરેરાશ 24.63 ટકા વરસાદ ખાબક્યો, 10 ડેમ હાઈએલર્ટ પર
Gujarat Rain: ચોમાસાનું રૌદ્ર સ્વરૂપ, ગુજરાતમાં સિઝનનો સરેરાશ 24.63 ટકા વરસાદ ખાબક્યો, 10 ડેમ હાઈએલર્ટ પર
Big Bash League: ચેન્નઇમાં થશે બિગ બૈશ લીગનો મેચ, PM મોદીએ કરી જાહેરાત, જાણો વધુ ડિટેલ
Big Bash League: ચેન્નઇમાં થશે બિગ બૈશ લીગનો મેચ, PM મોદીએ કરી જાહેરાત, જાણો વધુ ડિટેલ
Vadodara: કાળજું કંપાવનારી ઘટના, ત્રીજા માળની બાલકનીમાં કપડાં સુકવતી સગીરાનું નીચે પટકાતા મોત
Vadodara: કાળજું કંપાવનારી ઘટના, ત્રીજા માળની બાલકનીમાં કપડાં સુકવતી સગીરાનું નીચે પટકાતા મોત
બાળકોને નાસ્તામાં મ્યુસલી-કોર્ન ફ્લેક્સ આપતા માતા-પિતા સાવધાન! CERCના સર્વેમાં ચોંકાવનારો ખુલાસો
બાળકોને નાસ્તામાં મ્યુસલી-કોર્ન ફ્લેક્સ આપતા માતા-પિતા સાવધાન! CERCના સર્વેમાં ચોંકાવનારો ખુલાસો
Embed widget