શોધખોળ કરો

કયા બે બૉલરોની ગરબડવાળી બૉલિંગ એક્શનની ફરિયાદ ICC સુધી પહોંચી, જાણો વિગતે

નોંધનીય છે કે, શ્રીલંકા અને ન્યૂઝીલેન્ડ વચ્ચે હાલ ટેસ્ટી સીરીઝ ચાલી રહી છે, હવે બીજી ટેસ્ટ 22 થી 26 ઓગસ્ટે રમાશે

નવી દિલ્હીઃ ન્યૂઝીલેન્ડ અને શ્રીલંકા વચ્ચે ગાલેમાં રમાયેલી પહેલી ટેસ્ટમાંથી મોટા સમાચાર સામે આવ્યા છે. ન્યૂઝીલેન્ડના કેપ્ટન કેન વિલિયિમસન અને શ્રીલંકન સ્પિનર અકિલા ધનંજયની બૉલિંગ એક્શન સંદિગ્ધ દેખાઇ છે. આઇસીસી અનુસાર મેચ અધિકારીઓએ પોતાના રિપોર્ટમાં બન્ને બૉલરોની બૉલિંગ એક્શન જણાવી છે. આ રિપોર્ટ બન્ને ટીમોના મેનેજમેન્ટને સોંપી દેવામાં આવી છે. આઇસીસીના આ રિપોર્ટ બાદ હવે કેન વિલિયમસન અને ધનંજયને 14 દિવસની અંદર બૉલિંગ એક્શન ટેસ્ટમાંથી પાસ થવુ પડશે. આ ટેસ્ટ 18 ઓગસ્ટથી 14 દિવસની અંદર કરાવવામાં આવશે, ત્યાં સુધી બન્ને ખેલાડીઓ બૉલિંગ ચાલુ રાખી શકશે. કયા બે બૉલરોની ગરબડવાળી બૉલિંગ એક્શનની ફરિયાદ ICC સુધી પહોંચી, જાણો વિગતે આ બન્ને બૉલરોની બૉલિંગ એક્શન શંકાસ્પદ હોવાની ફરિયાદ આઇસીસી સુધી પહોંચતા મામલો ગરમાયો છે. કેન વિલિયમસને અત્યાર સુધી 73 મેચોમાં 29 વિકેટ લીધી છે, જ્યારે છઠ્ઠી ટેસ્ટ રમી રહેલા ધનંજય 33 વિકેટ પોતાના નામે કરી ચૂક્યો છે.
કયા બે બૉલરોની ગરબડવાળી બૉલિંગ એક્શનની ફરિયાદ ICC સુધી પહોંચી, જાણો વિગતે નોંધનીય છે કે, શ્રીલંકા અને ન્યૂઝીલેન્ડ વચ્ચે હાલ ટેસ્ટી સીરીઝ ચાલી રહી છે, હવે બીજી ટેસ્ટ 22 થી 26 ઓગસ્ટે રમાશે. કયા બે બૉલરોની ગરબડવાળી બૉલિંગ એક્શનની ફરિયાદ ICC સુધી પહોંચી, જાણો વિગતે કયા બે બૉલરોની ગરબડવાળી બૉલિંગ એક્શનની ફરિયાદ ICC સુધી પહોંચી, જાણો વિગતે
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

IPL 2026: વિરાટ કોહલીએ આપી ફ્લાઈંગ કિસ તો શરમાઈ ગઈ અનુષ્કા શર્મા, વીડિયો થયો વાઈરલ
IPL 2026: વિરાટ કોહલીએ આપી ફ્લાઈંગ કિસ તો શરમાઈ ગઈ અનુષ્કા શર્મા, વીડિયો થયો વાઈરલ
IPL 2026 ની પહેલી જ મેચમાં ફિલ સોલ્ટ બન્યો 'સુપરમેન': હવામાં ડાઈવ લગાવી પકડ્યા 2 અદ્ભુત કેચ!
IPL 2026 ની પહેલી જ મેચમાં ફિલ સોલ્ટ બન્યો 'સુપરમેન': હવામાં ડાઈવ લગાવી પકડ્યા 2 અદ્ભુત કેચ!
IPL 2026 નો ધમાકેદાર પ્રારંભ: RCB એ પહેલી જ મેચમાં SRH ને કચડી નાખ્યું, કોહલી અને પડિકલની તોફાની બેટિંગ
IPL 2026 નો ધમાકેદાર પ્રારંભ: RCB એ પહેલી જ મેચમાં SRH ને કચડી નાખ્યું, કોહલી અને પડિકલની તોફાની બેટિંગ
RCB કે SRH: કોણ મારશે બાજી? જાણો IPL 2026 ની પહેલી અને ધમાકેદાર મેચની A-to-Z વિગતો
RCB કે SRH: કોણ મારશે બાજી? જાણો IPL 2026 ની પહેલી અને ધમાકેદાર મેચની A-to-Z વિગતો

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કાનાભાઈનું કોણ અને કિરીટભાઈ કોના ?
Ahmedabad Police : ગુજરાતમાં પોલીસની આબરૂના ઉડ્યા ધજાગરા, પાટણ બાદ હવે અમદાવાદમાં પોલીસને માર મારી ભગાડી
Hun To Bolish : હું તો બોલીશ : અય્યાશ બાબાની નકલી નોટનો પર્દાફાશ
Harsh Sanghavi : લોકડાઉનની અફવાથી દૂર રહેવા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની લોકોને અપીલ
Gujarat Weather : ગુજરાતમાં માવઠાની આગાહી, કઈ તારીખે ક્યાં પડશે માવઠું?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Weather: રાજ્યમાં આજથી 2 દિવસ કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના
Gujarat Weather: રાજ્યમાં આજથી 2 દિવસ કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના
US Iran War: શું હવે ઈરાનમાં થશે તખ્તાપલટ? રાષ્ટ્રપતિ પેઝેશ્કિયન અને IRGC ચીફ વચ્ચે મતભેદથી બળવો થવાના સંકેત
US Iran War: શું હવે ઈરાનમાં થશે તખ્તાપલટ? રાષ્ટ્રપતિ પેઝેશ્કિયન અને IRGC ચીફ વચ્ચે મતભેદથી બળવો થવાના સંકેત
Auto News: 10 લાખની અંદર શાનદાર ફીચર્સ અને સેફ્ટી સાથેની આ 4 SUV છે તમારા ફેમિલી માટે બેસ્ટ
Auto News: 10 લાખની અંદર શાનદાર ફીચર્સ અને સેફ્ટી સાથેની આ 4 SUV છે તમારા ફેમિલી માટે બેસ્ટ
Rashifal: લગ્ન,કારકિર્દી અને નાણાકીય બાબતો વિશે શું કહે છે તમારી રાશિ? જાણો આજનું રાશિફળ
Rashifal: લગ્ન,કારકિર્દી અને નાણાકીય બાબતો વિશે શું કહે છે તમારી રાશિ? જાણો આજનું રાશિફળ
YouTube પર જાહેરાત વિના વીડિયોનો માણો આનંદ, 2 મહિના ફ્રીમાં મળી રહી છે આ સેવા, જાણો કેવી રીતે લેશો આ ઓફરનો લાભ
YouTube પર જાહેરાત વિના વીડિયોનો માણો આનંદ, 2 મહિના ફ્રીમાં મળી રહી છે આ સેવા, જાણો કેવી રીતે લેશો આ ઓફરનો લાભ
PNG Gas: ભીષણ યુદ્ધ વચ્ચે PNG ની સપ્લાયમાં કેમ નથી થઈ રહી અસર? જાણો ભારતમાં કેટલું થાય છે ઉત્પાદન?
PNG Gas: ભીષણ યુદ્ધ વચ્ચે PNG ની સપ્લાયમાં કેમ નથી થઈ રહી અસર? જાણો ભારતમાં કેટલું થાય છે ઉત્પાદન?
Income Tax Bill: શું ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરીને ઈન્કમ ટેક્સ ભરી શકાય? જાણો સંપૂર્ણ પ્રોસેસ

Embed widget