શોધખોળ કરો

પંડ્યા પર નારાજ થયો કપિલ દેવ, કહ્યું- મારી સાથે ન કરો તુલના

1/5
પૂર્વ ક્રિકેટર સંદીપ પાટિલે પણ કહ્યું કે, બંનેની તુલના કરવી ઠીક નથી. કારણકે હાલ પંડ્યા ક્રિકેટ કરિયરની શરૂઆતના તબક્કામાં છે. તેમણે વધુમાં જણાવ્યું, હું કપિલ સાથે વર્ષો સુધી ક્રિકેટ રમ્યો છું. તે શાનદાર પ્રદર્શન કરીને 15 વર્ષ ભારત માટે રમ્યા છે અને પંડ્યા હજુ તેની 5મી ટેસ્ટ રમી રહ્યો છે. તેણે લાંબો રસ્તો કાપવાનો છે.

2/5
મેચની પ્રથમ ઈનિંગમાં પણ તે રનઆઉટ થયો હતો. તેણે ક્રિઝ પર બેટ રાખ્યું નહોતું. તેના આ બેજવાબદાર ભર્યા રનઆઉટથી મેચમાં ભારતની પકડ નબળી પડી હતી.

3/5
નવી દિલ્હીઃ ટીમ ઈન્ડિયાના ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાથી પૂર્વ કેપ્ટન કપિલ દેવ નારાજ છે. ભારતના દિગ્ગજ ઓલરાઉન્ડર કપિલ દેવે કહ્યું કે, પંડ્યા દક્ષિણ આફ્રિકામાં આ પ્રકારની બેવકૂફીભરી ભૂલો કરવાનું ચાલુ રાખે તો તેની તુલના મારી સાથે ન કરવી જોઈએ.

4/5
ભારતને જ્યારે એક પાર્ટનરશિપની જરૂર હતી ત્યારે પંડ્યા બીજી ઈનિંગમાં લૂંગી એનગિડીના બોલને સ્લિપ ઉપરથી ફટકારવાના પ્રયાસમાં વિકેટકિપર ક્વિંટન ડીકોકને કેચ આપી બેઠો હતો.

5/5
પંડ્યાને ઘણી વખત કપિલ પછી ભારતનો સર્વશ્રેષ્ઠ ઓલરાઉન્ડર ગણાવવામાં આવ્યો છે. કપિલે સેંચુરિયન ટેસ્ટમાં પંડ્યાની બેટિંગની ટિકા કરતાં કહ્યું કે, ‘જો પંડ્યા આ રીતે ભૂલો કરવાનું ચાલુ રાખે તો મારી સાથે સરખામણીનો હકદાર નથી.’

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ઋષભ પંતનો નવો કમાલ: એક જ સિક્સર ફટકારીને તોડ્યો એડમ ગિલક્રિસ્ટનો વર્ષો જૂનો રેકોર્ડ!

IND vs SL Day 2 Highlights: બીજા દિવસે ભારત 460/9, દેવદત્ત પડિકલની 167 રનની ઐતિહાસિક સદી

Ban vs Aus: બાંગ્લાદેશે ઓસ્ટ્રેલિયાને હરાવી રચ્યો ઇતિહાસ, કાંગારૂઓને ઘરઆંગણે જ ધૂળ ચટાડી

2027 ODI વર્લ્ડ કપની તારીખ લીક? આફ્રિકામાં રમાનારી ટૂર્નામેન્ટનું ગાંધી કનેક્શન!

વિડિઓઝ

Gujarat Rain Breaking : આજે આગાહી વચ્ચે ગુજરાતમાં ક્યાં ક્યાં શરૂ થયો વરસાદ?
Shravan somvar 2026 : શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર
Bihar Temple Stampede : બિહારના મંદિરમાં મચી ભાગદોડ, 7 ભક્તોના મોત
Uttar Pradesh Heavy Rain : ઉત્તર પ્રદેશમાં જળબંબાકાર, પૂરને કારણે લોકો બેહાલ
Gujarat Rain Forecast : 6 વરસાદી સિસ્ટમ સક્રીય, ભારે વરસાદનું એલર્ટ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: રાજ્યમાં 5 સિસ્ટમ સક્રિય, આગામી 7 દિવસ ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે

ઉજ્જૈનના મહાકાલ મંદિર પરિસરમાં ભાગદોડ, અનેક શ્રદ્ધાળુઓ ઈજાગ્રસ્ત

IMD એલર્ટ: 4 દિવસ ગુજરાત સહિત દેશના 19 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી

8th Pay Commission: 8મું પગાર પંચ લાગુ થવામાં વિલંબ થશે તો કેટલું મળશે એરિયર્સ? સમજો ગણિત

'પ્રદર્શનકારીઓને જાતે મળો, તેમના પ્રશ્નોનું સમાધાન કરો', રાહુલ ગાંધીએ હેમંત સોરેનને લખ્યો પત્ર

રાજ્યમાં આજથી પાંચ દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, ચાર જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ

સોના-ચાંદીની કિંમતમાં ફરી ઉછાળો! ગોલ્ડ ₹1.55 લાખને પાર તો સિલ્વર ₹2.37 લાખ ઉપર 

બિહારના લખીસરાયના અશોકધામ મંદિરમાં ભાગદોડ, સાત શ્રદ્ધાળુઓના મોત

Embed widget