શોધખોળ કરો
Advertisement
કપિલ દેવે રિષભ પંતને લઈ આપ્યું મોટું નિવેદન, જાણો શું કહ્યું
નવી દિલ્હીઃ ટીમ ઈન્ડિયાને 1983નો વર્લ્ડકપ જીતાડનારા કેપ્ટન કપિલ દેવે રિષભ પંતને લઈ મોટું નિવેદ આપ્યું છે. કપિલ દેવે કહ્યું કે, રિષભ પંત ટેલેન્ટેડ ક્રિકેટર છે પરંતુ તેની ધોની સાથે સરખામણી ન થવી જોઈએ. તમે કોઈની પણ તુલના મહેન્દ્ર સિંહ ધોની સાથે કરી શકો નહીં. ધોનીનું સ્થાન કોઈ ન લઇ શકે.
પંત ટેલેન્ટેડ ક્રિકેટર છે અને ધોની સાથે તુલના કરીને તેના પર આપણે દબાણ ન લાવવું જોઈએ. તેનો સમય ચોક્કસ આવશે.
વર્લ્ડકપમાં હાર્દિક પંડ્યા અને વિજય શંકરની બોલિંગની શું ભૂમિકા હશે ? આ સવાલનો જવાબ આપવાનું કપિલ દેવે ટાળ્યું હતું. કપિલ દેવે વર્લ્ડકપ 2019ને લઈ ભારતીય ટીમને શુભેચ્છા પાઠવી હતી.
UPમાં ભાજપનો માસ્ટર સ્ટ્રોક, જાણો અખિલેશ યાદવ સામે કોને આપી ટિકિટ
BJPની મહિલા ઉમેદવારે એફિડેવિટમાં છૂપાવી લગ્નની વાત, જાણો વિગત
પત્રકારોનો મહાપોલઃ અમરેલી બેઠક પર કોનો થશે વિજય ? જુઓ વીડિયો
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
ધર્મ-જ્યોતિષ
ગુજરાત
Advertisement