શોધખોળ કરો

T20 ક્રિકેટના ઈતિહાસમાં બની અનોખી ઘટના, આ ખેલાડીએ બનાવ્યો શરમજનક રેકોર્ડ

તુરને ચાલુ વર્ષના ઓગસ્ટમાં ચેક રિપબ્લિક સામે ચાર ઓવરમાં 70 રન આપી દીધા હતા.

નવી  દિલ્હીઃ ઓસ્ટ્રેલિયા અને શ્રીલંકાની વચ્ચે એડિલેડમાં રમયાલે સીરીઝના પ્રથમ ટી20 ઇન્ટરનેશનલ મેચમાં કસુન રજિથાને કંઈક અલગ રીતે યાદ રાખવામાં આવશે. રાજિથાએ આ મેચમાં 4 ઓવરમાં 75 રન આપ્યા હતા. તે ટી20 ઇન્ટરનેશનલ ક્રિકેટમાં સૌથી મોંઘા સ્પેલ ફેંકનાર બોલર બની ગયા છે. આ પહેલા આ રેકોર્ડ ટર્કીના તુનાહન તુરનના નામે હતો. તુરને આ વર્ષે ઓગસ્ટમાં ચોક રિપબ્લિક વિરૂદ્ધ ચાર ઓવરમાં 70 રન આપ્યા હતા. તુરને ચાલુ વર્ષના ઓગસ્ટમાં ચેક રિપબ્લિક સામે ચાર ઓવરમાં 70 રન આપી દીધા હતા. રાજિથાની ચાર ઓવરમાં 13 વખત બોલ બાઉન્ડ્રી લાઇનની બહાર ગયો હતો. તેના ચાર ઓવરના સ્પેલમાં ઓસ્ટ્રેલિયન બેટ્સમેનોએ સાત બાઉન્ડ્રી તથા છ સિક્સર ફટકારી હતી. T20 ક્રિકેટના ઈતિહાસમાં બની અનોખી ઘટના, આ ખેલાડીએ બનાવ્યો શરમજનક રેકોર્ડ તેણે પ્રથમ ઓવરમાં 11 રન આપ્યા બાદ બીજી ઓવરમાં કુલ 20 રન આપ્યા હતા. ત્રીજી ઓવરમાં તેણે 22 રન આપી દીધા હતા. ઇનિંગ્સની 18મી ઓવર નાખનાર રાજિથાએ 18 રન આપ્યા હતા. બીજી ઓવરમાં તેણે નો-બોલ નાખ્યો હતો જેની ફ્રી-હિટમાં વોર્નરે છગ્ગો ફટકારી દીધો હતો.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

IND vs SL: ઈજાગ્રસ્ત બુમરાહ શ્રીલંકા સામેની ટેસ્ટ સીરિઝમાંથી બહાર, આકિબ નબીને મળ્યું સ્થાન

Commonwealth Games 2026: ગ્લાસગોમાં કોમનવેલ્થ ગેમ્સનું શાનદાર સમાપન, ભારતને મળી 2030ની યજમાની

Commonwealth Games 2026: ભારતે કોમનવેલ્થ ગેમ્સમાં જીત્યા કુલ 39 મેડલ, બોક્સરોનું ઐતિહાસિક પ્રદર્શન

એશિયા કપ 2026 માટે ટીમ ઈન્ડિયા જાહેર: શ્રેયંકા પાટિલ આઉટ, પ્રેમા રાવતનો સમાવેશ

વિડિઓઝ

Manjalpur Assembly Bypoll Result 2026: માંજલપુરમાં ભાજપનો દબદબો, તમામ રાઉન્ડમાં સતીષ પટેલ આગળ
Mansukh Vasava : ભાજપ સાંસદને કેમ થઈ પોલીસ સાથે તુ-તુ મે-મે?
Ambaji Accident: અંબાજીમાં CNG પમ્પ પર અકસ્માત, ઇકોએ ટક્કર મારતા એકનું મોત
Kheda Home Collapse : ઠાસરામા મકાનની દીવાલ ધરાશાયી, 2ના મોત
Chandipura Virus : રાજ્યમાં ચાંદીપુરા વાયરસથી વધુ એક બાળકનું મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rain Forecast: ગુજરાતમાં ફરી ક્યારે આવશે વરસાદનો રાઉન્ડ, અંબાલાલ પટેલે કરી મૂશળધાર વરસાદની આગાહી
Rain Forecast: ગુજરાતમાં ફરી ક્યારે આવશે વરસાદનો રાઉન્ડ, અંબાલાલ પટેલે કરી મૂશળધાર વરસાદની આગાહી
IND vs SL: ઈજાગ્રસ્ત બુમરાહ શ્રીલંકા સામેની ટેસ્ટ સીરિઝમાંથી બહાર, આકિબ નબીને મળ્યું સ્થાન
IND vs SL: ઈજાગ્રસ્ત બુમરાહ શ્રીલંકા સામેની ટેસ્ટ સીરિઝમાંથી બહાર, આકિબ નબીને મળ્યું સ્થાન
મહિલા કુસ્તીબાજોના જાતીય શોષણ કેસમાં બ્રિજભૂષણ શરણ સિંહ નિર્દોષ જાહેર, કોર્ટેનો નિર્ણય

દારૂના નશામાં પોલીસ કર્મીઓએ ગાળા-ગાળી કર્યાનો ભરૂચના સાંસદ મનસુખ વસાવાનો આરોપ

અમેરિકામાં જંગલમાં લાગી પ્રચંડ આગ, અનેક ઘરો આગની ઝપેટમાં

5 ઓગસ્ટે કર્ક રાશિમાં બનશે બુધાદિત્ય રાજયોગ, 4 રાશિઓને કારકિર્દી અને આર્થિક ક્ષેત્રે મળી શકે છે મોટી સફળતા

Share Market Today: શેરબજારમાં હરિયાળી, તેજી સાથે ઓપનિંગ, સેન્સેક્સ 78,800ને પાર, નિફ્ટીમાં પણ જોરદાર ઉછાળો

Manjalpur Bypoll Result 2026: માંજલપુર વિધાનસભા પેટાચૂંટણીમાં ભાજપ આગળ, જાણો કોંગ્રેસને કેટલા મળ્યા મત?

Embed widget