શોધખોળ કરો

ઇંગ્લેન્ડના આ દિગ્ગજે ટ્વીટ કરીને કહ્યું ધવન નથી તો ઋષભ પંતને પ્લેનમાં બેસાડો ને બોલાવો લંડન

ધવનના સ્થાને ટીમમાં કોને સમાવવો તે અંગે ઇંગ્લેન્ડના પૂર્વ દિગ્ગજ કેવિન પીટરસને ટ્વીટ કર્યુ ને પંતની તરફેણ કરી છે. તેમના મતે પંતને વર્લ્ડકપમાં મોકો મળવો જોઇએ

નવી દિલ્હીઃ ભારતીય ટીમનો ઓપનર બેટ્સેમન શિખર ધવન ઓસ્ટ્રેલિયા સામેની મેચમાં કૂલ્ટર નાઇલના બૉલથી ઇજાગ્રસ્ત થયો છે. રિપોર્ટ અનુસાર તેને બે થી ત્રણ અઠવાડિયા સુધી આરામની જરૂર છે. તે ટીમમાં જોડાઇ શકે તેમ નથી. હવે ધવનના સ્થાને ટીમમાં કોને સમાવવો તે અંગે ઇંગ્લેન્ડના પૂર્વ દિગ્ગજ કેવિન પીટરસને ટ્વીટ કર્યુ ને પંતની તરફેણ કરી છે. તેમના મતે પંતને વર્લ્ડકપમાં મોકો મળવો જોઇએ. શિખર ધવનની જગ્યા પુરવા માટે ઇંગ્લેન્ડના પૂર્વ બેટ્સમેન પીટરસને ટ્વીટ કરીને લખ્યું “શિખર વિશ્વકપમાંથી બહાર થઇ ગયો છે, જલ્દીથી પંતની પ્લેનમાં બેસાડો. લોકેશ રાહુલને ઓપનિંગ બેટિંગ કરાવો અને પંતને નંબર 4 પર રમાડો.” ઇંગ્લેન્ડના આ દિગ્ગજે ટ્વીટ કરીને કહ્યું ધવન નથી તો ઋષભ પંતને પ્લેનમાં બેસાડો ને બોલાવો લંડન નોંધનીય છે કે, ઓસ્ટ્રેલિયા સામેની મેચમાં શિખર ધવનને ઇજા થતાં વર્લ્ડકપમાં ભારતીય ટીમને મુશ્કેલીઓ વધી ગઇ છે. એક બાજુ ઓપનિંગમાં રાહુલને તો નંબર ચાર પર કોને સમાવવો તેને લઇને ચર્ચા ચાલી રહી છે, ત્યારે કેટલાક લોકો પંતની રાહ જોઇ રહ્યાં છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Team India Coach: ગૌતમ ગંભીરની નોકરી ખતરામાં, બગડી રહ્યો છે ડ્રેસિંગ રૂમનો માહોલ
Team India Coach: ગૌતમ ગંભીરની નોકરી ખતરામાં, બગડી રહ્યો છે ડ્રેસિંગ રૂમનો માહોલ
ઓસ્ટ્રેલિયાની ક્રિકેટ ટીમમાં 16 વર્ષીય ગુજરાતી ખેલાડીની એન્ટ્રી, જાણો કોણ છે?
ઓસ્ટ્રેલિયાની ક્રિકેટ ટીમમાં 16 વર્ષીય ગુજરાતી ખેલાડીની એન્ટ્રી, જાણો કોણ છે?
મેચ ફિક્સિંગમાં ફસાયો આ ક્રિકેટર, ICC એ લગાવ્યો 8 વર્ષનો કડક પ્રતિબંધ
મેચ ફિક્સિંગમાં ફસાયો આ ક્રિકેટર, ICC એ લગાવ્યો 8 વર્ષનો કડક પ્રતિબંધ
IND vs SL: ઈજાગ્રસ્ત બુમરાહ શ્રીલંકા સામેની ટેસ્ટ સીરિઝમાંથી બહાર, આકિબ નબીને મળ્યું સ્થાન
IND vs SL: ઈજાગ્રસ્ત બુમરાહ શ્રીલંકા સામેની ટેસ્ટ સીરિઝમાંથી બહાર, આકિબ નબીને મળ્યું સ્થાન

વિડિઓઝ

Chaudhary Samaj : ઉત્તર ગુજરાતમાં મહંત બળદેવગિરિ સામે આક્રોશ
Baroda Dairy Chairman Election : બરોડા ડેરીમાં દિનુમામાનો દબદબો યથાવત, ચેરમેન પદે થયા રિપીટ
Dwarka Suicide: દ્વારકામાં પિતાની આત્મહત્યાથી 5 માસૂમ દીકરીઓએ ગુમાવી પિતાની છત્રછાયા
Supreme Court : લિવ-ઈનમાં રહેતી યુવતીઓને લઈ સુપ્રીમ કોર્ટનો મહત્વનો ચુકાદો
Hun To Bolish : હું તો બોલીશ : કેમ ખાડે ગઈ એસ.ટી. ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gir Somnath Leopard: ઉનામાં રહેણાંક વિસ્તારમાં દીપડો ઘૂસતા રહીશોમાં ફફડાટ, વન વિભાગ એક્શનમાં
Gir Somnath Leopard: ઉનામાં રહેણાંક વિસ્તારમાં દીપડો ઘૂસતા રહીશોમાં ફફડાટ, વન વિભાગ એક્શનમાં
Dwarka Suicide: દ્વારકામાં પિતાની આત્મહત્યાથી 5 માસૂમ દીકરીઓએ ગુમાવી પિતાની છત્રછાયા
Dwarka Suicide: દ્વારકામાં પિતાની આત્મહત્યાથી 5 માસૂમ દીકરીઓએ ગુમાવી પિતાની છત્રછાયા
'અભિજીત દીપકેની ધરપકડ કરવામાં આવે', દિલ્હી પોલીસમાં કોણે કરી લેખિત ફરિયાદ?
'અભિજીત દીપકેની ધરપકડ કરવામાં આવે', દિલ્હી પોલીસમાં કોણે કરી લેખિત ફરિયાદ?
Rajkot: રાજકોટમાં પોલીસની કાર્યવાહી, ભાજપ મહિલા કોર્પોરેટરનો પતિ જુગાર રમતા ઝડપાયો
Rajkot: રાજકોટમાં પોલીસની કાર્યવાહી, ભાજપ મહિલા કોર્પોરેટરનો પતિ જુગાર રમતા ઝડપાયો
EPFO New Rules: સરકારે EPFOની 15,000ની લિમિટમાં કર્યો વધારો, PF-પેન્શનમાં થશે વધુ બચત
EPFO New Rules: સરકારે EPFOની 15,000ની લિમિટમાં કર્યો વધારો, PF-પેન્શનમાં થશે વધુ બચત
ભારતીય એજન્ટોએ પાકિસ્તાનમાં ઘૂસીને માર્યા 30 આતંકી, લશ્કરના કમાન્ડરનો ચોંકાવનારો દાવો !
ભારતીય એજન્ટોએ પાકિસ્તાનમાં ઘૂસીને માર્યા 30 આતંકી, લશ્કરના કમાન્ડરનો ચોંકાવનારો દાવો !
J&K Cloudburst: જમ્મૂ-કશ્મીરમાં વાદળ ફાટતા તબાહી, પહલગામ, શોપિયા અને કૂપવાડામાં પૂરની સ્થિતિ
J&K Cloudburst: જમ્મૂ-કશ્મીરમાં વાદળ ફાટતા તબાહી, પહલગામ, શોપિયા અને કૂપવાડામાં પૂરની સ્થિતિ
આસામમાં પૂરનો કહેર, 1.28 લાખ લોકો પ્રભાવિત, કેરળમાં વરસાદના કારણે 15ના મોત
આસામમાં પૂરનો કહેર, 1.28 લાખ લોકો પ્રભાવિત, કેરળમાં વરસાદના કારણે 15ના મોત
Embed widget