શોધખોળ કરો

IPL: પ્લેઓફનું ચિત્ર થઈ ગયું સ્પષ્ટ, આ ચાર ટીમ વચ્ચે જામશે જંગ

મુંબઈ ઇન્ડિયન્સ અને કોલકાતા નાઈટ રાઈડર્સની વચ્ચે રમાયેલ ઇન્ડિયન પ્રીમિયર લીગની 12 સીઝનનો 56મો મેચ પૂરો થઈ ગયો છે. આ મેચમાં મુંબઈ ઇન્ડિયન્સે કોલકાતાને 9 વિકેટે હાર આપવાની સાથે જ પ્લેઓફની ટીમો પણ સ્પષ્ટ થઈ ઈ છે.

મુંબઈઃ મુંબઈ ઇન્ડિયન્સ અને કોલકાતા નાઈટ રાઈડર્સની વચ્ચે રમાયેલ ઇન્ડિયન પ્રીમિયર લીગની 12 સીઝનનો 56મો મેચ પૂરો થઈ ગયો છે. આ મેચમાં મુંબઈ ઇન્ડિયન્સે કોલકાતાને 9 વિકેટે હાર આપવાની સાથે જ પ્લેઓફની ટીમો પણ સ્પષ્ટ થઈ ઈ છે. પ્લેઓફમાં ચેન્નઈ સુપર કિંગ્સ, દિલ્હી કેપિટલ્સ અને મુંબઈ ઇન્ડિયન્સ પહેલા જ પહોંચી ચૂકી હતી, પરંતુ ચોથા સ્થાન પર ચિત્ર આ મેચ બાદ સ્પષ્ટ થઈ ગયું હતું. પ્લેઓફની ચોથી ટીમ સનરાઈઝર્સ હૈદ્રાબાદ છે. આ જીત સાથે મુંબઈ પોઈન્ટ્સ ટેબલ પર ટોપ પર પહોંચી ગઈ છે. IPL: પ્લેઓફનું ચિત્ર થઈ ગયું સ્પષ્ટ, આ ચાર ટીમ વચ્ચે જામશે જંગ પ્રથમ ક્વોલિફાયર મેચ ટોપની બે ટીમો મુંબઈ ઇન્ડિયન્સ અને ચેન્નઈ સુપર કિંગ્સની વચ્ચે 7 મેના રોજ ચેન્નઈમાં રમાશે, જ્યારે ત્રીજી અને ચોથા નંબરની ટીમ એટલે કે દિલ્હી કેપિટલ્સ અને સનરાઈઝર્સ હૈદ્રાબાદની ટીમની વચ્ચે એલિમિનેટર મેચ 8 મેના રોજ વિશાખાપટ્ટનમમાં રમાશે. બીજી ક્વોલિફાયર મેચ 10 મેના રોજ પ્રથમ ક્વોલિફાયરની હારેલ ટીમ અને એલિમિનેટરની જીતેલ ટીમની વચ્ચે રમાશે. આ મેચ વિશાખાપટ્ટનમમાં રમાશે. IPL: પ્લેઓફનું ચિત્ર થઈ ગયું સ્પષ્ટ, આ ચાર ટીમ વચ્ચે જામશે જંગ પ્રથમ ક્વોલિફાયર મેચ (7 મે) ચેન્નઈમાં રમાશે. એલિમિનેટર (8 મે) અને ક્વોલિફાયર 2 (10 મે)ના રોજ વિખાશાપટ્ટનમમાં રમાશે, જ્યારે ફાઈનલ હૈદ્રાબાદમાં 12 મેના રોજ રમાશે.

ટોપ સ્ટોરી

બીજી ટી20 માટે ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ-11 માં થશે ફેરફાર? જાણો કોણ થઈ શકે છે બહાર
બીજી ટી20 માટે ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ-11 માં થશે ફેરફાર? જાણો કોણ થઈ શકે છે બહાર
Nana Patekar Death: ક્યા ક્રિકેટરના સૌથી મોટા ફેન હતા નાના પાટેકર? ખાવાનું પણ છોડી દેતા હતા
Nana Patekar Death: ક્યા ક્રિકેટરના સૌથી મોટા ફેન હતા નાના પાટેકર? ખાવાનું પણ છોડી દેતા હતા
ભારતની શાનદાર જીતનો હીરો: ઓસ્ટ્રેલિયા સામે 14 વિકેટ ઝડપનાર સ્પિનર તન્મય બલોડા કોણ છે?
ભારતની શાનદાર જીતનો હીરો: ઓસ્ટ્રેલિયા સામે 14 વિકેટ ઝડપનાર સ્પિનર તન્મય બલોડા કોણ છે?
વિરાટ કોહલીને ODI રેન્કિંગમાં થયું નુકસાન, કેએલ રાહુલે લગાવી મોટી છલાંગ
વિરાટ કોહલીને ODI રેન્કિંગમાં થયું નુકસાન, કેએલ રાહુલે લગાવી મોટી છલાંગ

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | લોન થઈ મોંઘી
Hun To Bolish | હું તો બોલીશ | અવિરત વિકાસ યાત્રા
Hun To Bolish : હું તો બોલીશ : વનઅધિકારી સામે MLAનો આક્રોશ
Hun To Bolish : હું તો બોલીશ : કોણ કરે છે બ્રિજમાં ડિઝાઇન ?
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપ શાસિત નગરપાલિકાઓમાં ભડકો કેમ ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Market Crash: આ 4 કારણોથી સેન્સેક્સમાં 700 પોઈન્ટનો કડાકો, ભારે વેચવાલીથી ફરી શેરબજારમાં હાહાકાર!
Market Crash: આ 4 કારણોથી સેન્સેક્સમાં 700 પોઈન્ટનો કડાકો, ભારે વેચવાલીથી ફરી શેરબજારમાં હાહાકાર!
નાના પાટેકરના નિધન પર PM મોદીએ વ્યક્ત કર્યો શોક, રાજકીય સન્માન સાથે અભિનેતાના થશે અંતિમ સંસ્કાર
નાના પાટેકરના નિધન પર PM મોદીએ વ્યક્ત કર્યો શોક, રાજકીય સન્માન સાથે અભિનેતાના થશે અંતિમ સંસ્કાર
Nana Patekar Passes Away: બોલિવૂડ એક્ટર નાના પાટેકરનું નિધન, 75 વર્ષની ઉંમરમાં ગોવામાં લીધા અંતિમ શ્વાસ
Nana Patekar Passes Away: બોલિવૂડ એક્ટર નાના પાટેકરનું નિધન, 75 વર્ષની ઉંમરમાં ગોવામાં લીધા અંતિમ શ્વાસ
નાના પાટેકરના નિધન પર PM મોદીનો ખાસ મેસેજ, 'તેમના બેબાક અને સ્પષ્ટ વિચારો...'
નાના પાટેકરના નિધન પર PM મોદીનો ખાસ મેસેજ, 'તેમના બેબાક અને સ્પષ્ટ વિચારો...'
Tata Motors: ઈલેક્ટ્રીક કારોમાં બમ્પર ઓફર, મળી રહ્યું છે 2.75 લાખ સુધીનું ડિસ્કાઉન્ટ
Tata Motors: ઈલેક્ટ્રીક કારોમાં બમ્પર ઓફર, મળી રહ્યું છે 2.75 લાખ સુધીનું ડિસ્કાઉન્ટ
1 લાખ લોકોની જશે નોકરી, જાણો હવે કઈ મોટી કંપનીએ છટણીનો લીધો નિર્ણય?
1 લાખ લોકોની જશે નોકરી, જાણો હવે કઈ મોટી કંપનીએ છટણીનો લીધો નિર્ણય?
સોના-ચાંદીના ભાવમાં ફરી ફેરફાર, જાણો આજે 22 અને 24 કેરેટનો રેટ

Embed widget