શોધખોળ કરો

.... તો ધોનીના નામે નોંધાઈ જશે આ અનોખો રેકોર્ડ, જાણો વિગત

વર્લ્ડકપ 2019ની સેમિ ફાઈનલમાં ન્યૂઝીલેન્ડ સામે 18 રને હાર્યા બાદ ભારતના તમામ ક્રિકેટ ફેન્સની નજર મહેન્દ્ર સિંહ ધોની પર ટકેલી છે. મેચમાં ધોની 50 રન બનાવી રનઆઉટ થયો હતો.

નવી દિલ્હીઃ વર્લ્ડકપ 2019ની સેમિ ફાઈનલમાં ન્યૂઝીલેન્ડ સામે 18 રને હાર્યા બાદ ભારતના તમામ ક્રિકેટ ફેન્સની નજર મહેન્દ્ર સિંહ ધોની પર ટકેલી છે. મેચમાં ધોની 50 રન બનાવી રનઆઉટ થયો હતો. પરંતુ શું તમે જાણો છો કે વિકેટ વચ્ચે દોડવામાં કુશળ  ધોની આંતરરાષ્ટ્રીય વન ડે કરિયરમાં કેટલી વખત રન આઉટ થયો છે? .... તો ધોનીના નામે નોંધાઈ જશે આ અનોખો રેકોર્ડ, જાણો વિગત મહેન્દ્ર સિંહ ધોની 350 વન ડે મેચની 297 ઈનિંગમાં 16  વખત રન આઉટ થયો છે. ધોની વન ડે કરિટરની પ્રથમ મેચમાં બાંગ્લાદેશ સામે રન આઉટ થયો હતો. જ્યારે ન્યૂઝીલેન્ડ સામેની સેમિ ફાઈનલમાં પણ તે રન આઉટ થયો હતો.  ન્યૂઝીલેન્ડ સામેની મેચ જો ધોનીની કરિયરની અંતિમ વન ડે મેચ હોય અને હવે નિવૃત્તિની જાહેર કરે તો તેના નામે કરિયરની પ્રથમ અને અંતિમ મેચમાં રન આઉટ થવાનો અનોખો રેકોર્ડ નોંધાઈ જશે. .... તો ધોનીના નામે નોંધાઈ જશે આ અનોખો રેકોર્ડ, જાણો વિગત ધોનીએ વન ડે કરિયરમાં 10773 રન બનાવ્યા છે. જેમાં તે 18 વખત LBW,  138 વખત કેચ આઉટ અને 2 વાર સ્ટમ્પિંગ થયો છે. જ્યારે 84 ઈનિંગમાં તે નોટ આઉટ રહ્યો છે.

ટોપ સ્ટોરી

10 વિકેટ ઝડપવા છતાં માનવ સુથાર પ્લેયર ઓફ ધ મેચ કેમ ન બન્યો? જાણો કોને મળ્યો આ એવોર્ડ

રવીન્દ્ર જાડેજાની T20 ક્રિકેટમાંથી શાનદાર વિદાય, પણ આ એક રેકોર્ડની હંમેશા રહેશે કમી

IND vs SL 1st Test: ભારતે 165 રનોથી જીતી ગાલે ટેસ્ટ, માનવ સુથારે 10 વિકેટ લઈ રચ્યો ઈતિહાસ 

Ravindra Jadeja Record: ટેસ્ટ ક્રિકેટમાં રવિન્દ્ર જાડેજાનો શરમજનક રેકોર્ડ, બન્યો નં-1 બોલર!

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : મંડળીઓમાં સભાસદોને કેટલો સહકાર ?
Hun To Bolish : હું તો બોલીશ : શ્રાવણીયો જુગાર કેટલો અયોગ્ય ?
Hun To Bolish : હું તો બોલીશ : અધિકારી માટે અદભુત પ્રેમ
Surat food poisoning : સુરતમાં પરિવારના પાંચ સભ્યોને ફુડ પોઈઝનિંગ, પાંચ વર્ષની બાળકીનું મોત
Bardoli Sugar Election: બારડોલી સુગર મિલની ચૂંટણીમાં ઉલટફેર , કિસાન પરિવર્તન પેનલની ભવ્ય જીત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
AMC નો મોટો નિર્ણય: 11,123 રેસ્ટોરન્ટના રસોડામાં CCTV લાગશે, ગ્રાહકો લાઈવ જોઈ શકશે

આવતીકાલનું હવામાનઃ 21 રાજ્યોમાં 75 કિમીની ઝડપે પવન સાથે મુશળધાર વરસાદ ખાબકશે, IMD ની લેટેસ્ટ આગાહી

ભાવનગર લઠ્ઠાકાંડ: રોયલ સ્ટેગ દારૂ ન પીવા પોલીસની અપીલ, 4 ના મોત, અમદાવાદમાં 300થી વધુ કેસ

બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓ માટે ગુજરાત સરકારની મોટી જાહેરાત, લોનની આવક મર્યાદામાં કર્યો વધારો

સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો: માતા-પિતા સંતાનોને મિલકતમાંથી બેદખલ કરી શકે છે

Bhavnagar: નકલી દારુથી 3 લોકોના મોતની કલેક્ટરે કરી પુષ્ટી, 19 લોકો સારવાર હેઠળ

ભાવનગર દારુકાંડમાં 3 મોતથી કુંભકર્ણ ઊંઘમાંથી જાગી પોલીસ, રાજ્યમાં દારૂ અડ્ડા પર દરોડાના DGP ના આદેશ 

Embed widget