શોધખોળ કરો

હાર્દિક પંડ્યા લગ્ન પહેલાં બનશે બાપ, લોકોએ લખ્યું- આફતને બદલી અવસરમાં, જાણો કેવા બન્યા મીમ્સ ?

રવિવારે હાર્દિકે ઈન્સ્ટાગ્રામ પર મંગેતર પ્રેગ્નેંટ હોવાની ખબર ફેંસ સાથે શેર કરી હતી.

મુંબઈઃ ભારતીય ક્રિકેટ ટીમના ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા તેના ફેન્સને ચોંકાવવા માટે જાણીતો છે. ચાલુ વર્ષે 1 જાન્યુઆરીએ સગાઈની ખબર આપીને બધાને ચોંકાવી દીધા હતા. રવિવારે પણ તેણે વધુ એક આવા સમાચાર આપ્યા હતા. રવિવારે હાર્દિકે ઈન્સ્ટાગ્રામ પર મંગેતર પ્રેગ્નેંટ હોવાની ખબર ફેંસ સાથે શેર કરી હતી. તેણે તસવીર પોસ્ટ કરીને મેસેજમાં લખ્યું કે, નતાશા અને મેં ઘણી સુંદર સફર કરી છે અને હવે તેને વધુ સારી કરવા જઈ રહ્યા ચે. અમે અમારી જિંદગીમાં એક નવા જીવનું ખૂબ ઝડપથી સ્વાગત કરવા ઉત્સાહિત છીએ. અમારી જિંદગીના નવા તબક્કાને લઈ ઘણા રોમાંચિત થઈ રહ્યા થીએ અને તમામ પાસેથી શુભકામનાની આશા રાખીએ છીએ. હાર્દિકે તસવીર શેર કરતાં જ ફેન્સે તેના પર કમેન્ટ કરવાની અને મીમ્સ બનાવવાનું શરૂ કરી દીધું હતું. હિમાંશુ નાગર નામના યૂઝરે ટ્વિટ કરીને લખ્યું, હાર્દિક પંડ્યા અને નતાશા બાળકની આશા રાખી રહ્યા છે... હાર્દિકે આફતને અવસરમાં બદલી નાંખી.. તેમ કહી બે સ્માઇલીની ઇમોજી મુકી છે. જ્યારે અન્ય એક યૂઝર્સે લખ્યું કેટલીક વસ્તુ ક્યારેય બદલાતી નથી. મુંબઈમાં ક્રિટિકલ સિચ્યુએશન છે અને હાર્દિક પંડ્યા કરે છે પરફોર્મિંગ. એક યૂઝરે લખ્યું, ચાલુ વર્ષે આઈપીએલ નથી રમાઈ તેથી હાર્દિક પંડ્યા પેતાની લીગ HPL (Hardik Pandya League) રમ્યો. એક યૂઝરે લખ્યું, સરકારે કહ્યું- વર્ક ફ્રોમ હોમ. હાર્દિક પંડ્યાઃ

ટોપ સ્ટોરી

ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો: રિષભ પંત ન્યૂઝીલેન્ડ પ્રવાસમાંથી બહાર, આ ખેલાડીને મળી તક
ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો: રિષભ પંત ન્યૂઝીલેન્ડ પ્રવાસમાંથી બહાર, આ ખેલાડીને મળી તક
કોહલી-સેમસનનો રેકોર્ડ ધ્વસ્ત: અભિષેકે 18 બોલમાં ફિફ્ટી ફટકારી રચ્યો ઈતિહાસ
કોહલી-સેમસનનો રેકોર્ડ ધ્વસ્ત: અભિષેકે 18 બોલમાં ફિફ્ટી ફટકારી રચ્યો ઈતિહાસ
સૂર્યકુમાર યાદવનો રેકોર્ડ તૂટવાની નજીક, અભિષેક શર્મા બનશે નવો સિક્સર કિંગ 
સૂર્યકુમાર યાદવનો રેકોર્ડ તૂટવાની નજીક, અભિષેક શર્મા બનશે નવો સિક્સર કિંગ 
'વિરાટને નિવૃત્તિ લેવા માટે મજબૂર કર્યો...', અજિત અગરકર પર લાગ્યા ગંભીર આરોપ
'વિરાટને નિવૃત્તિ લેવા માટે મજબૂર કર્યો...', અજિત અગરકર પર લાગ્યા ગંભીર આરોપ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પંચાયતોમાં પુરુષરાજ
Hun To Bolish : હું તો બોલીશ : ધારાસભ્યોનો મોહ
Hun To Bolish : હું તો બોલીશ : ગરબા આયોજકોની મનમાની
Gujju Love Guru: ગુજ્જુ લવ ગુરુના પરિવારને મળશે નવું ઘર, ખજૂરભાઈએ કરાવ્યું ખાતમુહૂર્ત
Patan Politics: પાટણમાં ભાજપ-કોંગ્રેસ વચ્ચે ઘર્ષણ! મહિલા કાર્યકરો પર શાહી ફેંકાતા હોબાળો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
GMC Election Results: ગાંધીનગર મનપામાં ભાજપની જીત નિશ્ચિત, જાણો કેટલા વોર્ડમાં થયો વિજય?
GMC Election Results: ગાંધીનગર મનપામાં ભાજપની જીત નિશ્ચિત, જાણો કેટલા વોર્ડમાં થયો વિજય?
GMC Election Results: ગાંધીનગર મનપા ચૂંટણી પરિણામ, જાણો શરુઆતના વલણમાં કોણ આગળ?
GMC Election Results: ગાંધીનગર મનપા ચૂંટણી પરિણામ, જાણો શરુઆતના વલણમાં કોણ આગળ?
GMC Election Results: ગાંધીનગર મનપાની ચૂંટણીમાં ભાજપનો લહેરાયો ભગવો, મતદાતાઓએ AAPને આપ્યો જાકારો
GMC Election Results: ગાંધીનગર મનપાની ચૂંટણીમાં ભાજપનો લહેરાયો ભગવો, મતદાતાઓએ AAPને આપ્યો જાકારો
Jio IPOને લઈને મોટું અપડેટ! ₹1,065થી શરૂ થશે બિડિંગ, રોકાણકારો લગાવશે દાવ?
Jio IPOને લઈને મોટું અપડેટ! ₹1,065થી શરૂ થશે બિડિંગ, રોકાણકારો લગાવશે દાવ?
GMC Election Results LIVE: ગાંધીનગર મનપામાં AAPના સુપડા સાફ, કોંગ્રેસનો વધ્યો જનાધાર
GMC Election Results LIVE: ગાંધીનગર મનપામાં AAPના સુપડા સાફ, કોંગ્રેસનો વધ્યો જનાધાર
પડધરીની થોરીયાળી બેઠક પેટા ચૂંટણીનું પરિણામ જાહેર, જાણો કોની થઈ જીત  
પડધરીની થોરીયાળી બેઠક પેટા ચૂંટણીનું પરિણામ જાહેર, જાણો કોની થઈ જીત  
દ્વારકા જિલ્લા પંચાયતની ભાડથર પેટા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીની શાનદાર જીત, ભાજપ-કૉંગ્રેસના સૂપડા સાફ 
દ્વારકા જિલ્લા પંચાયતની ભાડથર પેટા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીની શાનદાર જીત, ભાજપ-કૉંગ્રેસના સૂપડા સાફ 
GMC Election Results : ગાંધીનગર મનપામાં ભાજપનું ફરી એકવાર શાસન નિશ્ચિત, ઓખા અને થરા પાલિકામાં પણ ભગવો
GMC Election Results : ગાંધીનગર મનપામાં ભાજપનું ફરી એકવાર શાસન નિશ્ચિત, ઓખા અને થરા પાલિકામાં પણ ભગવો
Embed widget