શોધખોળ કરો

ટીમ ઈન્ડિયામાં મોહમ્મદ શમીનું સ્થાન લઇ શકે છે આ યુવા બોલરો, જાણો વિગત

1/6
શિવમ માવીઃ નોયડામાં જન્મેલો શિવમ માવી પણ અંડર 19 વર્લ્ડ કપ જીતનારી ટીમનો સભ્ય હતો. વર્લ્ડ કપમાં તેણે 11 વિકેટ લીધી હતી. માવી 140ની સ્પીડ પર બોલિંગ કરવાની સાથે બોલને સ્વિંગ કરાવવાની ક્ષમતા ધરાવે છે. કોલકાતા નાઇટ રાઇડર્સ દ્વારા આઈપીએલ 2018 ઓક્શનમાં તેને ખરીદીને કરિયરને નવી દિશા આપવામાં આવી છે.

2/6
નવી દિલ્હીઃ જે રીતે ભારતમાં ફાસ્ટ બોલરો ઉભરી રહ્યા છે તે સારો સંકેત છે તેમ ઓસ્ટ્રેલિયાના પૂર્વ ફાસ્ટ બોલર ગ્લેન મેકગ્રાએ ગત વર્ષે કહ્યું હતું. તે સમયે મેકગ્રાએ જસપ્રીત બુમરાહ, ભુવનેશ્વર કુમાર, ઉમેશ યાદવ અને મોહમ્મદ શમીની પ્રશંસા કરી હતી. જસપ્રીત બુમરાહ અને ભુવનેશ્વર કુમારે વર્લ્ડ ક્રિકેટમાં અલગ ઓળખ બનાવી છે, જ્યારે ઉમેશ યાદવ ટેસ્ટ ક્રિકેટ પૂરતો મર્યાદીત રહી ગયો છે. મોહમ્મદ શમી પત્ની સાથે વિવાદના કારણે કરિયરના મહત્વના તબક્કામાં છે. હાલની સ્થિતિ જોતાં જો શમીને ટીમ ઈન્ડિયામાં સ્થાન મળે તો તેનું સ્થાન લઇ શકે તેવા ફાસ્ટ બોલરો અંગે આજે અમે તમને જણાવી રહ્યા છીએ.

3/6
રજનીશ ગુરબાણીઃ 1993માં નાગપુરમાં જન્મેલો રજનીશ ગુરબાણી વિદર્ભ તરફથી રમે છે. તેને યુવા ભુવનેશ્વર તકીતે ઓળખવામાં આવે છે. 2017-18 રણજી ટ્રોફીમાં વિદર્ભની સફળતામાં રજનીશનો મહત્વનો રોલ હતો. આ ટુર્નામેન્ટમાં તે 39 વિકેટ ઝડપી બીજા સ્થાને રહ્યો હતો. આ મીડિયમ પેસર પણ ભારતીય ટીમમાં સ્થાન મેળવી શકે છે.

4/6
નવદીપ સૈનીઃ આઈપીએલ 2018ની હરાજીમાં જ્યારે રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ દ્વારા તેને ત્રણ કરોડ રૂપિયામાં ખરીદવામાં આવ્યો ત્યારે તેના પર બધાનું ધ્યાન ગયું. હરિયાણામાં જન્મેલો અને દિલ્હી વતી રમતાં નવદીપ ફર્સ્ટ ક્લાસવી 31 મેચમાં 96 વિકેટ લઈ ચૂક્યો છે.

5/6
કમલેશ નાગરકોટીઃ યુવા ફાસ્ટ બોલર કમલેશ નાગરકોટનું નામ તાજેતરમાં જ સંપન્ન થયેલા અંડર 19 વર્લ્ડ કપમાં તેની સ્પીડને લઇ ચર્ચામાં રહ્યું હતું. તેણે 150 કિમી કલાકે બોલ ફેંકયો હતો અને સતત 145 કિમી પ્રતિ કલાકની ઝડપે બોલ નાંખવાની ક્ષમતા ધરાવે છે. આઈપીએલ 2018 ઓક્શનમાં કેકેઆર દ્વારા 3.2 કરોડ રૂપિયામાં કરારબદ્ધ કરવામાં આવ્યો છે. તે ભવિષ્યમાં ભારતીય ટીમનો મહત્વનો હિસ્સો બની શકે છે.

6/6
અશ્વિન ક્રિસ્ટઃ અશ્વિનને તમિલનાડુના પેસ વિભાગનો મુખ્ય બોલર માનવામાં આવે છે. તેણે રણઝી ટ્રોફીમાં 35 લીધી છે. વિજય હજારે ટ્રોફીમાં 20 વિકેટ લઇ ટોચનો બોલર રહ્યો હતો. સતત સારા ઘરેલુ પ્રદર્શનના કારણે જ તેને અંડર 23માં ભારત વતી રમવાનો મોકો મળ્યો હતો. ગ્લેન મેક્ગ્રા પણ તેની પ્રશંસા કરી ચૂક્યો છે. આ બોલરમાં ટીમ ઈન્ડિયાનું પ્રતિનિધિત્વ કરવાની પૂરી ક્ષમતા છે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

IND vs ZIM 1st T20: ઝિમ્બાબ્વે સામે શ્રેયસની અગ્નિપરીક્ષા, વૈભવ સૂર્યવંશી પર રહેશે તમામની નજર

ઇંગ્લેન્ડ સામેની શરમજનક હારથી આ 4 ખેલાડીઓનું ODI કરિયર ખતરામાં, ફરી તક મળવી મુશ્કેલ!

Commonwealth Games 2026: ભારતનું સંપૂર્ણ શિડ્યુલ જાહેર, જાણો TV પર ફ્રીમાં ક્યાંથી લાઈવ જોવું

IND vs ZIM 1st T20I: ઝિમ્બાબ્વે સામે આવી હશે ભારતની પ્લેઇંગ 11, બે વર્ષ પછી આ વિસ્ફોટક ખેલાડીની એન્ટ્રી

વિડિઓઝ

South Gujarat Rain : દક્ષિણ ગુજરાતની નદીઓમાં પૂર, ઘરોમાં ઘૂસ્યા પાણી
Ambalal Patel Prediction: અંબાલાલની ધુંઆધાર આગાહી , અમદાવાદમાં પણ પડશે ભારે વરસાદ
Surat Red Alert : સુરત માટે આજની રાત ભારે, લોકોને ઘરમાં જ રહેવા અપીલ; સ્કૂલોમાં રજા જાહેર
Hun To Bolish : હું તો બોલીશ : જીવલેણ માખી
Hun To Bolish : હું તો બોલીશ : ક્યાંક જળબંબાકાર, ક્યાંક સુકુભઠ્ઠ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અમદાવાદમાં ધોધમાર વરસાદથી રોડ રસ્તાઓ જળમગ્ન, વાહનો ડૂબ્યાં, વાસણા બેરેજના 3 દરવાજા ખોલાયા

Train Cancelled: દક્ષિણ ગુજરાતમાં મુશળધાર વરસાદ બન્યો આફત, રેલવે ટ્રેક પર ભરાયા પાણી, અનેક ટ્રેન રદ્દ

Rain: નવસારી અને તાપીમાં પૂરની ભયાનક સ્થિતિ, પૂર્ણા નદી 24 ફૂટે વહેતા નીચાણવાળા વિસ્તારો જળમગ્ન, લોકોનું સ્થળાંતર

Rain Forecast: ગુજરાતમાં આગામી 2 કલાક ભારે, 21 જિલ્લાઓ અને 3 સંઘપ્રદેશોમાં અતિભારે વરસાદનું રેડ એલર્ટ

Rain Update: છેલ્લા 24 કલાકમાં 213 તાલુકાઓમાં મુશળધાર વરસાદ, ઉમરગામમાં 35.67 ઇંચ વરસતા જળબંબાકાર

Gujarat Rain LIVE: ગુજરાતમાં મેઘતાંડવ: સુરત-નવસારીથી દમણ સુધી વરસાદી કહેર, 36 ઇંચ ખાબકતા ઉમરગામ ડુબ્યૂ

અંબાલાલ પટેલની આગાહી: રાજ્યમાં હજુ બે દિવસ ભારે વરસાદ, 27 જુલાઈ બાદ ફરી વરસાદનો નવો રાઉન્ડ

Weather Forecast: રાજ્યમાં આગામી 4 દિવસ આ જિલ્લામાં અતિભારે વરસાદની આગાહી, આજે 3 જિલ્લામાં રેડ એલર્ટ

Embed widget