શોધખોળ કરો

ક્રિકેટને અપનાવ્યા પહેલાં ચહલ હતો ચેસ ચેમ્પિયન, કેમ છોડ્યું ચેસ, કારણ જાણીને લાગશે આઘાત

1/7
ક્રિકેટમાં ચહલે લોકોનું ધ્યાન પોતાના તરફ ચેમ્પિયન્સ લીગ ટી-20ની એક ફાઇનલથી ખેંચ્યું હતું. તેમાં તેણે મુંબઈ ઇન્ડિયન્સ માટે રમતા રોયલ ચેલેન્જર્સ બેંગલોર સામે 2 ઓવરમાં 9 રન આપીને 3 વિકેટ ઝડપી હતી. તેની આ બોલિંગના કારણે મુંબઈને 2013નું ટાઇટલ જીત્યું હતું. ત્યાર બાદ તેનો RCB સાથે કોન્ટ્રાક્ટ થયો હતો.

2/7
ચહલના એડવોકેટ પિતા કે.કે. ચહલે જણાવ્યું કે, ચેસમાં તેને દર વર્ષે 50 લાખ રૂપિયાની જરૂર પડતી અને અમને તેના માટે કોઈ સ્પોન્સર ન મળ્યો. આ કારણે તેને ચેસ છોડવું પડ્યું. જોકે તે આજે પણ આ રતમને ભૂલ્યો નથી અને તક મળે ત્યારે રમી લે છે.

3/7
ચેસ ટ્રેનિંગથી મને તેમાં મદ મળે છે. યુજવેન્દર ચહલને સાત વર્ષથી ચેસ અને ક્રિકેટ બન્ને રમતમાં રસ હતો. તે અંડર-12 નેશનલ ચેસ ચેમ્પિયન રહી ચૂક્યા છે, પરંતુ બાદમાં સ્પોન્સર ન મળવાને કારણે તે ચેસમાં આગળ કારકિર્દી ન વધારી શક્યા.

4/7
એક અંગ્રેજી સમાચારપત્રને આપેલ ઇન્ટરવ્યૂમાં ચહલે જણાવ્યું હતું કે, ચેસથી મને સામેની ટીમના ખેલાડીને આઉટ કરવા માટે યોજના બનાવવામાં મદદ મળે છે. હું બેટ્સમેન કરતાં એક ડગલું આગળ રહેવાનો પ્રયત્ન કરું છું. જ્યારે બેટ્સમેન આક્રમક હોય છે તો હું શાંત રહેવાનો પ્રયત્ન કરું છું.

5/7
 જોકે ચેસ માટે દર વર્ષે 50 લાખ રૂપિયાની આસપાસ ખર્ચ કરવો પડે. ચહલનાં માતા-પિતા આટલો ખર્ચ કરી શકે તેમ નહોતાં તેથી ચહલે ચેસ છોડી દીધું અને ક્રિકેટ પર જ ધ્યાન કેન્દ્રિત કર્યું. ચેસ રમવાને કારણે ચહલ માનસિક રીતે ખૂબ જ મજબૂત ખેલાડી છે. તે ચેમાં એશિયન અને વર્લ્ડ યૂથ ચેમ્પિયનશિપમાં ભારતનું પ્રતિનિધિત્વ કરી ચૂક્યા છે. તેમનું નામ ફિડે (FIDE)ની સત્તાવાર સાઈટ પર પણ છે અને તેને 1946 રેટિંગ મળ્યું હતું.

6/7
એક સમયે ઇંગ્લેન્ડ જોરદાર ટક્કર આપી રહ્યું હતું જો કે યજવેન્દ્ર ચહલની એક ઓવરે મેચનું પાસુ પલટી નાખ્યુ હતું. તમને જાણીને આશ્ચર્ય થશે કે ટીમ ઇન્ડિયામાં સામેલ થતા પહેલા ચહલે પોતાની કરિયર ચેસ બોર્ડથી શરૂ કરી હતી.

7/7
સુરેશ રૈનાના 63 રન તેમજ ધોનીના 56 રન પછી યજવેન્દ્ર ચહલે (6 વિકેટ) તરખાટ મચાવતા ત્રીજી અને અંતિમ ટી-20માં ભારતે ઇંગ્લેન્ડને 75 રને હરાવ્યું હતું. પ્રથમ બેટિંગ કરતા ભારતે 20 ઓવરમાં 6 વિકેટે 202 રન બનાવ્યા હતા. જવાબમાં ઇંગ્લેન્ડની આખી ટીમ 16.3 ઓવરમાં 127 રનમાં ઓલ આઉટ થઇ ગઇ હતી. આ સાથે જ ભારત 2-1થી સિરીઝ જીતી ગયુ હતું.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

IPL 2027 પહેલા ઋષભ પંતને મોટો ઝટકો, દિલ્હી કેપિટલ્સમાં નહી મળે આ જવાબદારી 

બીજી ટી20 માટે ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ-11 માં થશે ફેરફાર? જાણો કોણ થઈ શકે છે બહાર

Nana Patekar Death: ક્યા ક્રિકેટરના સૌથી મોટા ફેન હતા નાના પાટેકર? ખાવાનું પણ છોડી દેતા હતા

ભારતની શાનદાર જીતનો હીરો: ઓસ્ટ્રેલિયા સામે 14 વિકેટ ઝડપનાર સ્પિનર તન્મય બલોડા કોણ છે?

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | ઓનલાઈનનું ટેન્શન
Hun To Bolish | હું તો બોલીશ | ગરબામાં લક્ઝરીનો રંગ
Hun To Bolish | હું તો બોલીશ | લોન થઈ મોંઘી
Hun To Bolish | હું તો બોલીશ | અવિરત વિકાસ યાત્રા
Hun To Bolish : હું તો બોલીશ : વનઅધિકારી સામે MLAનો આક્રોશ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
VIDEO: પંચતત્વમાં વિલીન થયા નાના પાટેકર, રાજકીય સન્માન સાથે અપાઈ અંતિમ વિદાય  

અમેરિકામાં ભારતીય IT પ્રોફેશનલ્સને મોટો ઝટકો, ઇન્ફોસિસ સહિત 8 કંપની ગ્રીન કાર્ડ પ્રોગ્રામમાંથી સસ્પેન્ડ

GST કાઉન્સિલનો ઐતિહાસિક નિર્ણય,  અધિકારીઓની ધરપકડની સત્તા પર અંકુશ, જાણો બીજા નિર્ણય

ઓટો માર્કેટમાં  Mahindra તહેલકો મચાવશે!  CNG SUV કરશે લોન્ચ, જાણો સંભવિત ફીચર્સ 

Share Market Crash: શેરબજારમાં કડાકો, એક જ દિવસમાં રોકાણકારોના 10 લાખ કરોડ સ્વાહા
Share Market Crash: શેરબજારમાં કડાકો, એક જ દિવસમાં રોકાણકારોના 10 લાખ કરોડ સ્વાહા
IPL 2027 પહેલા ઋષભ પંતને મોટો ઝટકો, દિલ્હી કેપિટલ્સમાં નહી મળે આ જવાબદારી 
IPL 2027 પહેલા ઋષભ પંતને મોટો ઝટકો, દિલ્હી કેપિટલ્સમાં નહી મળે આ જવાબદારી 
Suzuki ની નવી ઈલેક્ટ્રિક કાર, 310KM શાનદાર રેન્જ સાથે લોન્ચ થઈ

Nana Patekar Passes Away: બોલિવૂડ એક્ટર નાના પાટેકરનું નિધન, 75 વર્ષની ઉંમરમાં ગોવામાં લીધા અંતિમ શ્વાસ

Embed widget