શોધખોળ કરો

યુવરાજ સિંહે કેવિન પીટરસનને કેમ કહ્યું, બધુ ઠીક તો છે ને? જાણો શું છે સમગ્ર મામલો

યુવીએ ટ્વિટ કરીને લખ્યું, હેલ્લો મિસ્ટર કેવિન પીટરસન.... ખૂબ ચુપ છે આજે તું. બધુ ઠીક તો છે ને.... યુવરાજ માનચેસ્ટર યુનાઈટેડનો ફેન છે અને ટીમની જીત બાદ ચેલ્સીના ફેન કેવિન પીટરસનની મજા લીધી હતી.

નવી દિલ્હીઃ યુવરાજ સિંહ અને કેવિન પીટરસનની મિત્રતા જગ જાહેર છે. ક્રિકેટના મેદાનથીલઈ મેદાનની બહાર બંને એકબીજાની મજા લેવાનો એક પણ મોકો છોડતા નથી. બંને વચ્ચે સોશિયલ મીડિયા પર હંમેશા હસી મજાક થતી રહે છે. તાજેતરમાં જ કઈંક આવું જોવા મળ્યું. ટીમ ઈન્ડિયાના પૂર્વ ઓલરાઉન્ડર યુવરાજ સિહેં ઈંગ્લેન્ડના પૂર્વ કેપ્ટન કેવિન પીટરસનને સોશિયલ મીડિયા પર ટ્રોલ કર્યો હતો. વાત એમ છે કે વર્તમાન સમયમાં ઈંગ્લેન્ડમાં ઈંગ્લિશ પ્રીમિયર લીગ ટોચ પર છે. લીગના પહેલા મુકબલામાં ચેલ્સીની માનચેસ્ટર યુનાઈડ સામે હાર થઈ હતી. માનચેસ્ટર યુનાઈટેડની જીત બાદ યુવરાજ સિંહે કેવિન પીટસરનને ટ્રોલ કર્યો હતો. યુવરાજ સિંહે કેવિન પીટરસનને કેમ કહ્યું, બધુ ઠીક તો છે ને? જાણો શું છે સમગ્ર મામલો યુવીએ ટ્વિટ કરીને લખ્યું, હેલ્લો મિસ્ટર કેવિન પીટરસન.... ખૂબ ચુપ છે આજે તું. બધુ ઠીક તો છે ને.... યુવરાજ માનચેસ્ટર યુનાઈટેડનો ફેન છે અને ટીમની જીત બાદ ચેલ્સીના ફેન કેવિન પીટરસનની મજા લીધી હતી. જોકે પીટરસને યુવરાજની ટ્વિટનો હજુ સુધી કોઈ જવાબ આપ્યો નથી. મુકેશ અંબાણીએ રિલાયન્સની AGMમાં જમ્મુ-કાશ્મીર, લદાખને લઈ આપ્યું મોટું નિવેદન, જાણો વિગત

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Commonwealth Games 2026: શર્મિલા ધનખડે રચ્યો ઈતિહાસ, પૈરા શૉટ પુટમાં જીત્યો ગોલ્ડ
Commonwealth Games 2026: શર્મિલા ધનખડે રચ્યો ઈતિહાસ, પૈરા શૉટ પુટમાં જીત્યો ગોલ્ડ
અભિષેક શર્મા સતત ફ્લોપ છતાં ઇન, સંજુ સેમસન આઉટ! ટીમ ઈન્ડિયાના સિલેક્શન પર સવાલ
અભિષેક શર્મા સતત ફ્લોપ છતાં ઇન, સંજુ સેમસન આઉટ! ટીમ ઈન્ડિયાના સિલેક્શન પર સવાલ
શ્રેયસ અય્યર સહિત બહાર થશે 14 ખેલાડીઓ, જાણો ક્યારે રમાશે ભારતની આગામી સિરીઝ?
શ્રેયસ અય્યર સહિત બહાર થશે 14 ખેલાડીઓ, જાણો ક્યારે રમાશે ભારતની આગામી સિરીઝ?
શ્રીલંકા પ્રવાસ માટે આ દિવસે જાહેર થશે ટીમ ઈન્ડિયા: 5 સ્ટાર ખેલાડી આઉટ, નવા ચહેરાઓને ચાન્સ
શ્રીલંકા પ્રવાસ માટે આ દિવસે જાહેર થશે ટીમ ઈન્ડિયા: 5 સ્ટાર ખેલાડી આઉટ, નવા ચહેરાઓને ચાન્સ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પેપરલીક સામે કાનૂન મજબૂત
Hun To Bolish : હું તો બોલીશ : ન આપશો આફતને આમંત્રણ
ABVP Allegations: ગુજરાત યુનિવર્સિટીમાં કરવામાં આવેલી ભરતી પર ABVPએ લગાવ્યા ગંભીર આરોપ
Flight emergency landing in Rajkot: દુબઇથી મુંબઇ જતી ફ્લાઈટનું રાજકોટ એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ
Dholera Rescue Operation: અમદાવાદના ધોલેરાના પીપળીગામમાં રેસ્ક્યૂ ઓપરેશન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Commonwealth Games 2026: શર્મિલા ધનખડે રચ્યો ઈતિહાસ, પૈરા શૉટ પુટમાં જીત્યો ગોલ્ડ
Commonwealth Games 2026: શર્મિલા ધનખડે રચ્યો ઈતિહાસ, પૈરા શૉટ પુટમાં જીત્યો ગોલ્ડ
Tatkal Ticket New Rule: તત્કાલ ટિકિટને લઈને મોટો નિર્ણય, એક ઓગસ્ટથી થશે લાગુ
Tatkal Ticket New Rule: તત્કાલ ટિકિટને લઈને મોટો નિર્ણય, એક ઓગસ્ટથી થશે લાગુ
Plastic Currency: દેશમાં હવે ચલણમાં આવશે પ્લાસ્ટિકની નોટ, સરકારે આપી RBIને મંજૂરી
Plastic Currency: દેશમાં હવે ચલણમાં આવશે પ્લાસ્ટિકની નોટ, સરકારે આપી RBIને મંજૂરી
રાજકોટમાં ખખ્ખર પરિવારનો સામૂહિક આપઘાત: PWDના નિવૃત કર્મચારી સહિત 3ના મોત
રાજકોટમાં ખખ્ખર પરિવારનો સામૂહિક આપઘાત: PWDના નિવૃત કર્મચારી સહિત 3ના મોત
શું ખેડૂતોની લોન માફ થશે? સંસદમાં વિપક્ષના સવાલ પર સરકારે આપી દીધો સ્પષ્ટ જવાબ
શું ખેડૂતોની લોન માફ થશે? સંસદમાં વિપક્ષના સવાલ પર સરકારે આપી દીધો સ્પષ્ટ જવાબ
5 વર્ષમાં 17,000 સરકારી શાળાઓ કેમ ઘટી? સંસદમાં સરકારે આપ્યો આ ચોંકાવનારો જવાબ!
5 વર્ષમાં 17,000 સરકારી શાળાઓ કેમ ઘટી? સંસદમાં સરકારે આપ્યો આ ચોંકાવનારો જવાબ!
હવામાન વિભાગનું એલર્ટ: આવતીકાલે ગુજરાત સહિત 18 રાજ્યોમાં ખતરનાક વરસાદની આગાહી
હવામાન વિભાગનું એલર્ટ: આવતીકાલે ગુજરાત સહિત 18 રાજ્યોમાં ખતરનાક વરસાદની આગાહી
ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીમાં પેપર લીક! WhatsApp પર 12 માંથી 11 પ્રશ્નો વાયરલ
ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીમાં પેપર લીક! WhatsApp પર 12 માંથી 11 પ્રશ્નો વાયરલ
Embed widget