શોધખોળ કરો

કોહલી-અનુષ્કાએ આ રીતે સેલિબ્રેટ કર્યુ નવું વર્ષ, જુઓ તસવીરો

કોહલી અને અનુષ્કા સ્વિત્ઝર્લેન્ડમાં હાલ બીજી એનિવર્સરી મનાવી રહ્યા છે. બંનેએ ડિસેમ્બર 2017માં લગ્ન કર્યા હતા.

નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ ટીમનો કેપ્ટન વિરાટ કોહલી હાલ પત્ની અનુષ્કા શર્મા સાથે સ્વિત્ઝર્લેન્ડમાં રજા ગાળી રહ્યો છે. નવા વર્ષ 2020ને લઈ કોહલીએ પત્ની અનુષ્કા શર્મા સાથે એક તસવીર શેર કરી છે. કોહલીએ ફોટાના કેપ્શનમાં લખ્યું, ઓન પોઇન્ટ ફોર 2020.
View this post on Instagram
 
On point for 2020 ❤️

A post shared by Virat Kohli (@virat.kohli) on

આ તસવીરમાં કોહલી બ્લેક કલરના ટક્સિડોમાં નજરે પડી રહ્યો છે. જ્યારે અનુષ્કા શર્માએ બ્લેક કલરની હાઇ સ્લિટવાળો ડ્રેસ પહેર્યો છે.
View this post on Instagram
 
Happy new year from us to each and every one of you. God bless you all. 🙏❤️😇

A post shared by Virat Kohli (@virat.kohli) on

આ પહેલા કોહલીએ એક ફોટો ટ્વિટ કરીને સર્વશ્રેષ્ઠ ફોટોગ્રાફર દ્વારા ક્લિક કરવામાં આવ્યો હોવાનું જણાવ્યું હતું. તેણે પત્ની અનુષ્કા શર્માને સર્વશ્રેષ્ઠ ફોટોગ્રાફર ગણાવી હતી.
View this post on Instagram
 
❄️⛷😃

A post shared by Virat Kohli (@virat.kohli) on

કોહલી અને અનુષ્કા સ્વિત્ઝર્લેન્ડમાં હાલ બીજી એનિવર્સરી મનાવી રહ્યા છે. બંનેએ ડિસેમ્બર 2017માં લગ્ન કર્યા હતા. (તસવીર અને વીડિયો સૌજન્યઃ ઈન્સ્ટાગ્રામ)

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

એશિયા કપ 2026 માટે ટીમ ઈન્ડિયા જાહેર: શ્રેયંકા પાટિલ આઉટ, પ્રેમા રાવતનો સમાવેશ

બુમરાહ ઈજાગ્રસ્ત! ટીમ ઈન્ડિયામાં કોણ લેશે જગ્યા? 4 ઘાતક બોલરો વચ્ચે જંગ, BCCI કરશે જાહેરાત

અભિષેક શર્માએ વનડેમાં ફટકારી બેવડી સદી, 91 બોલમાં બનાવ્યા 233 રન

તિલક વર્માને મળી કેપ્ટનશીપ, આ સિરીઝમાં સંભાળશે ટીમની કમાન

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : આ આફત માટે જવાબદાર કોણ ?
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપના સાંસદ થયા લાલઘૂમ
Hun To Bolish : હું તો બોલીશ : પૂરના પાણી, ગામનું દર્દ
MLA Kirit Patel: પાટણમાં સમસ્યાનો ઉકેલ લાવવા MLA ડૉ. કિરીટ પટેલ મેદાને
Morbi News: આમરણ નજીક ડાયવર્ઝનનું ધોવાણ , ભારે વાહનો માટે રસ્તો કરાયો બંધ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આવતીકાલનું હવામાનઃ 22 રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, વાંચી લો IMD રિપોર્ટ

લોકોના સ્વાસ્થ્ય સાથે ગંભીર ચેડાં: અમદાવાદમાં 1768 કિલો નકલી ઘી, રાજકોટમાં 5400 લીટર દૂધ ઝડપાયું

અમદાવાદના શાહપુરમાં નકલી દારૂ બનાવતી ફેક્ટરી ઝડપાઈ: 4 આરોપીઓ ઝડપાયા, મુખ્ય સૂત્રધાર ફરાર

પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વામાં આત્મઘાતી હુમલો: પોલીસકર્મીઓ નિશાન પર, 7ના મોત, 18 ઘાયલ

હવામાન વિભાગની આગાહી: આગામી 3 દિવસ ગુજરાતનાં આ વિસ્તારમાં વરસાદ ખાબકશે

સાંસદ પપ્પુ યાદવ પર દિલ્હીમાં છરીથી હુમલો! સમર્થકોએ આરોપીને બરાબરનો ઝૂડ્યો, જુઓ VIDEO
સાંસદ પપ્પુ યાદવ પર દિલ્હીમાં છરીથી હુમલો! સમર્થકોએ આરોપીને બરાબરનો ઝૂડ્યો, જુઓ VIDEO
એશિયા કપ 2026 માટે ટીમ ઈન્ડિયા જાહેર: શ્રેયંકા પાટિલ આઉટ, પ્રેમા રાવતનો સમાવેશ
એશિયા કપ 2026 માટે ટીમ ઈન્ડિયા જાહેર: શ્રેયંકા પાટિલ આઉટ, પ્રેમા રાવતનો સમાવેશ
BPCL એ લોન્ચ કર્યું 10 kg નું નવું LPG સિલિન્ડર: જાણો કિંમત અને વિશેષતાઓ

Embed widget