શોધખોળ કરો

ફરી મુસીબતમાં ફસાયો મોહમ્મદ શમી, કોલકાતા પોલીસે પૂછપરછ માટે બોલાવ્યો

1/4
હસીને હસીબ પર દુષ્કર્મનો આરોપ લગાવ્યો છે. જો આ મામલો અહીંથી આગળ વધશે તો શમીએ આઈપીએલમાંથી દૂર થવું પડે તેવી પણ શક્યતા છે.

2/4
હસીને શમી પાસેથી દર મહિને 10 લાખ ખર્ચની માંગ કરી છે. હસીનના વકીલે કહ્યું હતું કે, કેસની ગંભીરતાને જોતાં કોર્ટ જલ્દી સુનાવણીનો ફેંસલો કર્યો છે. ઉપરાંત મોહમ્મદ શમીને તેનો પક્ષ કોર્ટમાં રાખીને સ્પષ્ટતા કરવા કહ્યું છે.

3/4
નવી દિલ્હીઃ આઈપીએલમાં દિલ્હી ડેરડેવિલ્સ તરફથી રમી રહેલો ભારતીય બોલર મોહમ્મદ શમી ફરી એકવખત મુશ્કેલીમાં મુકાયો છે. સોમવારે કોલકાતા નાઈટ રાઈડર્સ સામેની મેચ બાદ કોલકાતા પોલીસે તેને રોકી લીધો હતો. પોલીસે તેને સમન મોકલીને બુધવારે બપોરે 2 વાગે પૂછપરછ માટે બોલાવ્યો છે.

4/4
શમીની પત્ની હસીન જહાંએ 10 એપ્રિલે ભરણપોષણ અને સારવારનો ખર્ચ નહીં આપવાનો આરોપ લગાવી કેસ નોંધાવ્યો હતો. હવે પોલીસ શમી સાથે ભથ્થા અંગે વાતચીત કરશે. ઉપરાંત પોલીસે શમીના ભાઈ હસીબને પણ સમન મોકલ્યું છે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

IND vs ZIM 1st T20I: ઝિમ્બાબ્વે સામે આવી હશે ભારતની પ્લેઇંગ 11, બે વર્ષ પછી આ વિસ્ફોટક ખેલાડીની એન્ટ્રી

ગૌતમ ગંભીર કોચ બનતા જ આ 3 સિનિયર ખેલાડીઓની કારકિર્દી પર લાગી ગયું ગ્રહણ, કમબેક કરવું હવે અશક્ય?

IND vs ZIM: JioStar કે SonyLIV પર નહીં દેખાય મેચ! જાણો ક્યાં જોવા મળશે લાઈવ પ્રસારણ
ભારત-ઝિમ્બાબ્વે T20 સિરીઝ: JioStar કે SonyLIV પર નહીં, જાણો ક્યાં જોઈ શકશો મેચ
કોલકત્તા HCએ રેપના આરોપમાં આ IPL ક્રિકેટરની ધરપકડ કરવાનો આપ્યો આદેશ, જાણો કોણ છે આ ખેલાડી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : બાબુઓના બહાના
Hun To Bolish : હું તો બોલીશ : 2-4 ઈંચમાં બેહાલ સુરત
Ahmedabad News: અમદાવાદના ચાંગોદરમાં ગેરકાયદે ફટાકડાના ગોડાઉનનો પર્દાફાશ
Ambalal Patel Rain Forecast: 48 કલાક આ વિસ્તારોમાં ભારે વરસાદ પડશે: અંબાલાલ પટેલની મોટી આગાહી
Gujarat Rain Forecast: આજથી બે દિવસ મેઘરાજા બોલાવશે ધબધબાટી: હવામાન વિભાગની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સુરત માટે આજની રાત ભારે! અતિભારે વરસાદનું રેડ એલર્ટ, રાત્રે 9 વાગ્યા પછી બહાર ન નીકળવા અપીલ

ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું, હિંસા કરનારા પોલીસ પર કાર્યવાહી અને PM મોદી..., રાહુલ ગાંધીએ સરકાર સામે રાખી 3 માંગ

ગુજરાતમાં 4 સિસ્ટમ સક્રિય: આગામી 2 દિવસ અત્યંત ભારે વરસાદની આગાહી, જાણો તમારા જિલ્લાનું એલર્ટ

Valsad Rain: વલસાડમાં ધોધમાર વરસાદથી રસ્તાઓ-સોસાયટી જળમગ્ન, નેશનલ હાઈવે 48 પર ભરાયા પાણી

ગુજરાતમાં આગામી 3 કલાક ભારે વરસાદનું એલર્ટ: 8 જિલ્લામાં રેડ, 15માં ઓરેન્જ એલર્ટ જાહેર

Navsari Rain: ધોધમાર વરસાદથી નવસારી જિલ્લામાં જનજીવન અસ્તવ્યસ્ત, નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા

Ambalal Patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, આ જિલ્લામાં પૂરનો ખતરો, રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા

Gujarat Rain: આગામી 3 કલાકમાં રાજ્યના આ જિલ્લાઓમાં વરસાદનું રેડ એલર્ટ, જાણો ક્યાં તૂટી પડશે 

Embed widget