શોધખોળ કરો

પીવી સિંધુએ રચ્યો ઈતિહાસ, કોરિયા ઓપનમાં ચેમ્પિયન બનનારી એકમાત્ર ભારતીય શટલર

1/4
સિંધુએ ચાલુ વર્ષે 2017માં ત્રીજો ખિતાબ મેળવ્યો છે. તેણે આ વર્ષે સૈયદ મોદી ઈંટરનેશલ અને ઈન્ડિયા ઓપન સુપર સીરીઝનો ટાઈટલ પણ જીત્યો હતો. સિંધુએ કોરિયા ઓપન પર કબજો જમાવતાની સાથે જ કરિયરની ત્રીજી સીરીઝનો ખિતાબ પોતાના નામે કરી લીધો છે.

2/4
સિયોલ: ભારતની બેડમિન્ટન સ્ટાર વિશ્વમાં ત્રીજા ક્રમાંકની પીવી સિંધુએ કોરિયા ઓપન સુપર સીરીઝ પર કબજો કરી લીધો છે. ઓલંપિકમાં સિલ્વર મેડાલિસ્ટ સિંધુએ રવિવારે ફાઈનલમાં વિશ્વની નવમાં ક્રમાંકની જાપાનની નોજોમી ઓકુહારાને એક કલાક 24 મિનિટ સુધી ચાલેલા મુકાબલામાં 22-20, 21-11, 21-18થી માત આપી હતી. તેની સાથે જ પીવી સિંધુએ ઈતિહાસ રચી દીધો છે. સાથે અકુહારા સાથે બદલો પણ લઈ લીધો છે. આ જાપાની શટલરે ગત મહિનામાં વર્લ્ડ ચેમ્પિયનશિપની ફાઈનલમાં સિંધુને હરાવી હતી.

3/4
સિંધુ કોરિયા ઓપન પર કબ્જો કરનારી પ્રથમ ભારતીય ખેલાડી બની ગઈ છે. 1991માં શરૂ થયેલી આ ટૂર્નામેંટના 26 વર્ષના ઈતિહાસમાં એના પહેલા એક પણ ભારતીય શટલરને આ ખિતાબની સફળતા મળી નથી.

4/4
સિંધુએ વર્ષના સાતમાં સુપર સીરીઝ મુકાબલાના ફાઈનલમાં ઓકુહારાને દમદાર મુકાબલો કરી 22-20થી જીત મેળવી છે. બીજા રાઉન્ડમાં ઓકુહારાએ સિંધુને આ રમત 11-21 થી હરાવી હતી. પરંતુ અંતિમ રમતમાં સિંધુએ જાપાની શટલરને આકરી હાર આપી ચેમ્પિયન બની ગઈ છે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

'વિરાટને નિવૃત્તિ લેવા માટે મજબૂર કર્યો...', અજિત અગરકર પર લાગ્યા ગંભીર આરોપ

IND vs WI 3rd T20: ભારતે લીધો રાંચીનો બદલો! ઇન્દોર T20 માં વેસ્ટ ઇન્ડીઝને 14 રને હરાવ્યું

ઇન્દોરમાં અભિષેક શર્માએ તોડ્યો સૂર્યકુમાર યાદવનો મોટો રેકોર્ડ, 30 બોલમાં 69 રન ફટકારી...

ભારત સામે ઓસ્ટ્રેલિયાનો ધબડકો: 140/2 છતાં કાંગારૂઓ 49 રને હાર્યા, હારેલી મેચ બોલરોએ પલટી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : નીતિન કાકાને બધા કરે યાદ
Hun To Bolish : હું તો બોલીશ : હવે તો બ્રેક મારો
Hun To Bolish : હું તો બોલીશ : દૂધમાં ભેળસેળ કરે છે કોણ ?
Jitu Vaghani Praises Nitin Patel : શંકર ચૌધરી બાદ જીતુ વાઘાણીએ નીતિન પટેલના કર્યા ભરપૂર વખાણ
DyCM Harsh Sanghavi: 'ફાયર બાબતે કોઈપણ બાંધછોડ ચાલશે નહીં':હર્ષ સંઘવીની ગરબા આયોજકોને ચેતવણી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અમદાવાદમાં AC ડોમમાં ખેલૈયાઓની સુરક્ષા રામ ભરોશે, NOC વગર જ ગરબાનું આયોજન

Today Weather: 24 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, 70 કિમીની ઝડપે ફૂંકાશે પવન

Jignesh Mevani: કોંગ્રેસ ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીની વધી મુશ્કેલી, ગાંધીનગરમાં FIR દાખલ

CJIએ INDIA ગઠબંધનના નેતાઓનો પ્રસ્તાવ ફગાવ્યો, રાહુલ ગાંધીએ માર્ચની કરી જાહેરાત

સરકારી યુનિ.ના ઈતિહાસમાં પ્રથમ ઘટના, પૂર્વ કુલપતિ નિરજા ગુપ્તા વિરૂદ્ધ મંગાવવામાં આવી જાહેર ફરિયાદ

પાણીમાં પણ તરશે આ SUV, 12 મિનિટમાં જ થયું 10000 કારનું રેકોર્ડબ્રેક બુકિંગ
પાણીમાં પણ તરશે આ SUV, 12 મિનિટમાં જ થયું 10000 કારનું રેકોર્ડબ્રેક બુકિંગ
'વિરાટને નિવૃત્તિ લેવા માટે મજબૂર કર્યો...', અજિત અગરકર પર લાગ્યા ગંભીર આરોપ
'વિરાટને નિવૃત્તિ લેવા માટે મજબૂર કર્યો...', અજિત અગરકર પર લાગ્યા ગંભીર આરોપ
સાઉદી અરેબિયામાં ભારતીયો માટે જાહેર એડવાઈઝરી, રિયાધ એરપોર્ટ પર હુમલામાં ભારતીયનું થયું હતું મોત

Embed widget