શોધખોળ કરો

કયા ક્રિકેટરે ગર્લફ્રેન્ડ સાથે લગ્ન કર્યાં, મેરેજ બાદ સ્કૂટી પર લિદાય થયો ક્રિકેટર? જુઓ તસવીરો

ગૌતમ અને અર્ચના લગ્ન દરમિયાન પરિવાર અને મિત્રોની સાથે સેલ્ફી લેતાં જોવા મળ્યાં હતાં.

મુંબઈ: ભારતના સ્થાનિક ક્રિકેટર સ્ટાર ઓલરાઉન્ડર કૃષ્ણપ્પા ગૌતમ લગ્ન ગ્રંથીથી બંધાયો છે. તેણે ગર્લફ્રેન્ડર અર્ચના સુંદર સાથે લગ્ન કર્યાં હતાં. લગ્ન બાદ ગૌતમ અને અર્ચનાની સ્કૂટી પર સવાર થયેલી તસવીરો ખૂબ શેર થઈ રહી છે. કયા ક્રિકેટરે ગર્લફ્રેન્ડ સાથે લગ્ન કર્યાં, મેરેજ બાદ સ્કૂટી પર લિદાય થયો ક્રિકેટર? જુઓ તસવીરો સૈયદ મુશ્તાક અલી ટ્રોફીના ટાઈટલ મુકાબલામાં ગૌતમે છેલ્લી ઓવરમાં બોલિંગ કરીને પોતાની ટીમ કર્ણાટકને એક રનથી જીત અપાવી હતી. કયા ક્રિકેટરે ગર્લફ્રેન્ડ સાથે લગ્ન કર્યાં, મેરેજ બાદ સ્કૂટી પર લિદાય થયો ક્રિકેટર? જુઓ તસવીરો ગૌતમ અને અર્ચનાએ એક-બીજાને વરમાળા પહેરાવાતા હોય તેવી તસવીરો પણ સામે આવી છે. ગયા વર્ષે રાજસ્થાન રોયલ્સે કૃષ્ણપ્પા ગૌતમને 6.2 કરોડ રૂપિયાની મોટી રકમ સાથે ટીમમાં સામેલ કર્યો હતો. કયા ક્રિકેટરે ગર્લફ્રેન્ડ સાથે લગ્ન કર્યાં, મેરેજ બાદ સ્કૂટી પર લિદાય થયો ક્રિકેટર? જુઓ તસવીરો ગૌતમ અને અર્ચના લગ્ન દરમિયાન પરિવાર અને મિત્રોની સાથે સેલ્ફી લેતાં જોવા મળ્યાં હતાં. કયા ક્રિકેટરે ગર્લફ્રેન્ડ સાથે લગ્ન કર્યાં, મેરેજ બાદ સ્કૂટી પર લિદાય થયો ક્રિકેટર? જુઓ તસવીરો ગૌતમે આ તસવીર ઈન્સ્ટાગ્રામ પર શેર કરી હતી જ્યાં સ્કૂટી તેની પત્ની અર્ચના ચલાવી રહી છે અને તે પાછળ બેસીને રાઈડની મજા માણી રહ્યો છે. ગૌતમે લખ્યું કે, આપ સૈને અમારી નવા યાત્રાનો હિસ્સા બનવા માટે ધન્યવાદ.

ટોપ સ્ટોરી

Asian Para Games: દીપ્તિએ 400 મીટર રેસમાં જીત્યો ગોલ્ડ મેડલ, જેવલિનમાં પણ ભારતે જીત્યો સિલ્વર અને બ્રોન્ઝ મેડલ
Asian Para Games: દીપ્તિએ 400 મીટર રેસમાં જીત્યો ગોલ્ડ મેડલ, જેવલિનમાં પણ ભારતે જીત્યો સિલ્વર અને બ્રોન્ઝ મેડલ
એશિયન પેરા ગેમ્સ 2026: ભારતે પહેલા જ દિવસે 11 મેડલ જીતી રચ્યો નવો ઇતિહાસ
એશિયન પેરા ગેમ્સ 2026: ભારતે પહેલા જ દિવસે 11 મેડલ જીતી રચ્યો નવો ઇતિહાસ
WPL 2027 Auction: 146 ખેલાડીઓ અને માત્ર 27 સ્લોટ, BCCIએ જાહેર કરી પૂરી લિસ્ટ
WPL 2027 Auction: 146 ખેલાડીઓ અને માત્ર 27 સ્લોટ, BCCIએ જાહેર કરી પૂરી લિસ્ટ
અણનમ 400 રન, 78 વર્ષ જૂનો રેકોર્ડ તૂટ્યો, રણજીમાં બન્યો નવો ઈતિહાસ 
અણનમ 400 રન, 78 વર્ષ જૂનો રેકોર્ડ તૂટ્યો, રણજીમાં બન્યો નવો ઈતિહાસ 

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પલ્લી પર ઘીનો અભિષેક
Hun To Bolish : હું તો બોલીશ : સરકારે જ ખોલી પુલની પોલ
Hun To Bolish : હું તો બોલીશ : કોણે કરી પોલીસની પિટાઈ ?
Ahmedabad news: દશેરા પહેલાં અમદાવાદમાં ફૂડ વિભાગનું ચેકિંગ, ફાફડા-જલેબીના સેમ્પલ લેવાયા
Tiger Shroff Firing Case: ટાઈગર શ્રોફ ફાયરિંગ કેસમાં મોટા સમાચાર! કોટામાંથી 3 હુમલાખોરોની ધરપકડ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rupal Palli Mahotsav: રૂપાલની પલ્લીમાં 10 લાખથી વધુ ભક્તો ઉમટ્યા, લાખો લીટર શુદ્ધ ઘીનો અભિષેક કરાયો
Rupal Palli Mahotsav: રૂપાલની પલ્લીમાં 10 લાખથી વધુ ભક્તો ઉમટ્યા, લાખો લીટર શુદ્ધ ઘીનો અભિષેક કરાયો
Asian Para Games: દીપ્તિએ 400 મીટર રેસમાં જીત્યો ગોલ્ડ મેડલ, જેવલિનમાં પણ ભારતે જીત્યો સિલ્વર અને બ્રોન્ઝ મેડલ
Asian Para Games: દીપ્તિએ 400 મીટર રેસમાં જીત્યો ગોલ્ડ મેડલ, જેવલિનમાં પણ ભારતે જીત્યો સિલ્વર અને બ્રોન્ઝ મેડલ
Tiger Shroff Firing: ટાઈગર શ્રોફ ફાયરિંગ કેસ, આરોપીઓને લઈને આજે મુંબઈ પહોંચશે પોલીસ
Tiger Shroff Firing: ટાઈગર શ્રોફ ફાયરિંગ કેસ, આરોપીઓને લઈને આજે મુંબઈ પહોંચશે પોલીસ
'પેરિસ જલદી મુસ્લિમ શહેર બની જશે', ટ્રમ્પે ફ્રાન્સમાં હિંસા પાછળ ઈમિગ્રેશનને જવાબદાર ગણાવ્યું
'પેરિસ જલદી મુસ્લિમ શહેર બની જશે', ટ્રમ્પે ફ્રાન્સમાં હિંસા પાછળ ઈમિગ્રેશનને જવાબદાર ગણાવ્યું
ઈટાલીમાં રમખાણો વચ્ચે ભારતે પોતાના નાગરિકોને આપી સલાહ, 'ભીડભાડવાળા વિસ્તારોથી દૂર રહો'
ઈટાલીમાં રમખાણો વચ્ચે ભારતે પોતાના નાગરિકોને આપી સલાહ, 'ભીડભાડવાળા વિસ્તારોથી દૂર રહો'
મોંઘવારી સામે ફ્રાન્સ ભડકે બળ્યું: 1,000 પોલીસકર્મી ઘાયલ, 2,400 લોકોની ધરપકડ, પીએમે આપ્યા કર્ફ્યુના આદેશ
મોંઘવારી સામે ફ્રાન્સ ભડકે બળ્યું: 1,000 પોલીસકર્મી ઘાયલ, 2,400 લોકોની ધરપકડ, પીએમે આપ્યા કર્ફ્યુના આદેશ
ગૃહ મંત્રાલયની ચેતવણી: PM-CMના ડીપફેક ફોટાથી થઈ રહી છે છેતરપિંડી, સાવધાન રહો!
ગૃહ મંત્રાલયની ચેતવણી: PM-CMના ડીપફેક ફોટાથી થઈ રહી છે છેતરપિંડી, સાવધાન રહો!
ગુજરાત કૃષિ વિભાગમાં મોટો વહીવટી ધરખમ ફેરબદલ: 200થી વધુ અધિકારીઓની બદલી-બઢતીના આદેશ
ગુજરાત કૃષિ વિભાગમાં મોટો વહીવટી ધરખમ ફેરબદલ: 200થી વધુ અધિકારીઓની બદલી-બઢતીના આદેશ
Embed widget