શોધખોળ કરો

ICCએ આ સ્ટાર બોલરને લઈને ભાંગરો વાટ્યો, યુઝર્સે સોશિયલ મીડિયા પર લઈ લીધો ક્લાસ

આ પહેલા પણ ICC પહેલા પણ આવો ભાંગરો વાટી ચૂક્યું છે.

નવી દિલ્હીઃ શ્રીલંકના સ્ટાર બોલર લસિથ મલિંગાએ વનડે ઇન્ટરનેશનલમાંથી નિવૃત્તી લઈ લીધી છે. શ્રીલંકાની ટીમે શુક્રવારે કોલંબોના કે આર. પ્રેમદાસા સ્ટેડિયમમાં રમાયેલ ત્રણ વનડે મેચની સીરીઝના પ્રથમ મેચમાં બાંગ્લાદેશને 91 રને હરાવીને ટીમના શાનદાર બોલર લસિથ મલિંગાને વિજય વિદાય આપી હતી. ICCએ આ સ્ટાર બોલરને લઈને ભાંગરો વાટ્યો, યુઝર્સે સોશિયલ મીડિયા પર લઈ લીધો ક્લાસ ICCએ આ સ્ટાર બોલરને લઈને ભાંગરો વાટ્યો, યુઝર્સે સોશિયલ મીડિયા પર લઈ લીધો ક્લાસ વનડેમાં મલિંગાના યોગદાનને શ્રીલંકાની સાથે સાથે આઈસીસીએ પણ બિરદાવ્યું છે. જોકે આ સાથે ICCએ ભાંગરો વાટ્યો હતો. ICC પોતાના સત્તાવાર ટ્વિટર એકાઉન્ટ પર મલિંગાની વનડે કારકિર્દી સાથે જોડાયેલ આંકડા ખોટા દર્શાવા હતા. મલિંગા 226 વન ડે ઇન્ટરનેશનલ મેચ રમ્યા છે. પરંતુ આઈસીસીએ 225 મેચ લખ્યા. મલિંગાએ તેના વન ડે ઇન્ટરનેશનલ કારકિર્દીમાં કુલ 338 વિકેટ ઝડપી છે. પંરતુ આઈસીસીએ 335 વિકેટનો ઉલ્લેખ કર્યો. ICCએ આ સ્ટાર બોલરને લઈને ભાંગરો વાટ્યો, યુઝર્સે સોશિયલ મીડિયા પર લઈ લીધો ક્લાસ ICCની આ ભૂલના કારણે યુઝર્સ દ્વારા તેને ટ્રોલ કરવામાં આવ્યું હતું. આ પહેલા પણ ICC પહેલા પણ આવો ભાંગરો વાટી ચૂક્યું છે. 22 જુલાઈના રોજ ટ્વીટર એકાઉન્ટ પર ICCએ મોટી ભૂલ કરી હતી. જેમાં શ્રીલંકાના દિગ્ગજ સ્પીનર મુથૈયા મુરલીધરનની જગ્યાએ અન્ય એક ખેલાડીની તસવીર શેર કરી હતી. જો ભૂલ સમજાતા બાદમાં ICCએ પોસ્ટ હટાવી દીધી હતી.

ટોપ સ્ટોરી

IND vs WI 3જી T20: બોલિંગ લાઇનઅપમાં સર્જરી, પ્લેઇંગ 11માં 3 મોટા ફેરફાર શક્ય
IND vs WI 3જી T20: બોલિંગ લાઇનઅપમાં સર્જરી, પ્લેઇંગ 11માં 3 મોટા ફેરફાર શક્ય
કોહલી કે ડી વિલિયર્સ નહીં: રાશિદ ખાને આ ભારતીયને ગણાવ્યો T20નો સર્વશ્રેષ્ઠ ખેલાડી
કોહલી કે ડી વિલિયર્સ નહીં: રાશિદ ખાને આ ભારતીયને ગણાવ્યો T20નો સર્વશ્રેષ્ઠ ખેલાડી
240+ રન છતાં 3 વખત હાર! શ્રેયસ ઐયર બન્યો દુનિયાનો પહેલો એવો કેપ્ટન, જુઓ આંકડા
240+ રન છતાં 3 વખત હાર! શ્રેયસ ઐયર બન્યો દુનિયાનો પહેલો એવો કેપ્ટન, જુઓ આંકડા
ભારત vs વિન્ડિઝ 3જી T20: ક્યારે અને ક્યાં રમાશે મેચ? જાણો પિચ રિપોર્ટ સહિત A to Z વિગતો
ભારત vs વિન્ડિઝ 3જી T20: ક્યારે અને ક્યાં રમાશે મેચ? જાણો પિચ રિપોર્ટ સહિત A to Z વિગતો

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ડર ડેન્ગ્યુ-મેલેરિયાનો
Hun To Bolish : હું તો બોલીશ : સરકારી યોજનાઓનો ઉઠાવો પૂરો લાભ
Hun To Bolish : હું તો બોલીશ : ભારે ન પડે ગરબા પંડાલમાં ભીડ!
Rajkot Robbery Case: રાજકોટમાં ધોળા દિવસે લૂંટ! મામા-ભાણેજ પાસેથી રોકડ લઈ લૂંટારુઓ ફરાર
Harsh Sanghavi on Agniveer: અગ્નિવીરો માટે ખુશખબર! ગુજરાત સરકારની સૌથી મોટી જાહેરાત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દિલ્હીમાં અટકાયતના મામલે સંયુક્ત રાષ્ટ્રની એન્ટ્રી: ભારત સરકારને આપી આ મોટી સલાહ!
દિલ્હીમાં અટકાયતના મામલે સંયુક્ત રાષ્ટ્રની એન્ટ્રી: ભારત સરકારને આપી આ મોટી સલાહ!
CJP ના નેતાઓ અભિજીત, સૌરવ અને આશુતોષ સાથે અમારો કોઈ....., અજિંક્ય શિંદેનો મોટો દાવો
CJP ના નેતાઓ અભિજીત, સૌરવ અને આશુતોષ સાથે અમારો કોઈ....., અજિંક્ય શિંદેનો મોટો દાવો
‘હું પાર્કમાં બેઠી હતી ને પકડી લીધી’: CJP વિરોધ વચ્ચે ભાજપ નેતાની પુત્રી ડિટેઈન
‘હું પાર્કમાં બેઠી હતી ને પકડી લીધી’: CJP વિરોધ વચ્ચે ભાજપ નેતાની પુત્રી ડિટેઈન
અમદાવાદમાં તંત્રની બેદરકારી: 9 વર્ષની પ્રજ્ઞાચક્ષુ બાળકી 20 ફૂટ ઊંડી ગટરમાં ખાબકી
અમદાવાદમાં તંત્રની બેદરકારી: 9 વર્ષની પ્રજ્ઞાચક્ષુ બાળકી 20 ફૂટ ઊંડી ગટરમાં ખાબકી
'28 વર્ષમાં આવો વિનાશ નથી જોયો': અમેરિકામાં અંધાધૂંધ ગોળીબારમાં 2 બાળકો સહિત 9નાં મોત
'28 વર્ષમાં આવો વિનાશ નથી જોયો': અમેરિકામાં અંધાધૂંધ ગોળીબારમાં 2 બાળકો સહિત 9નાં મોત
ગુજરાતની મહિલાઓને CMની નવરાત્રિ ગિફ્ટ: 18 હજાર ગામોમાં ખુલશે મિલ્ક પાર્લર! 136 બસ સ્ટેન્ડ પર ગ્રામહાટ શરૂ
ગુજરાતની મહિલાઓને CMની નવરાત્રિ ગિફ્ટ: 18 હજાર ગામોમાં ખુલશે મિલ્ક પાર્લર! 136 બસ સ્ટેન્ડ પર ગ્રામહાટ શરૂ
"NSA કે UAPA લગાવો, અમે...": વિમાનમાં જ ડિટેઈન થતાં CJP સંસ્થાપક અભિજીત દિપકે શું આપી ચેતવણી?
અભિજીત દીપકે, સૌરભ દાસ, આશુતોષ રાંકા અને ધ્રુવ રાઠીની દિલ્હી પોલીસે કરી અટકાયત
અભિજીત દીપકે, સૌરભ દાસ, આશુતોષ રાંકા અને ધ્રુવ રાઠીની દિલ્હી પોલીસે કરી અટકાયત
Embed widget