શોધખોળ કરો

મલિંગાને શ્રીલંકાએ આપી વિજયી વિદાય, સચિન, રોહિત સહિત ક્રિકેટરોએ આ અંદાજમાં આપી શુભેચ્છા

આ મેચ મલિંગા માટે અંતિમ મેચ હતી. જેમાં તેમણે ત્રણ વિકેટ લઈને વનડેમાં સૌથી વધુ વિકેટ લેવાના મામલે બોલરોની યાદીમાં ભારતના અનિલ કુંબલને પાછળ છોડી દીધો છે

નવી દિલ્હી: આંતરરાષ્ટ્રીય ક્રિકેટ 338 વિકેટ અને પોતાના અંતિમ વનડે મુકાબલામાં જીત સાથે વિદાય લેવાનું કોનું સપનું ના હોય. શ્રીલંકાના દિગ્ગજ ખેલાડી લસિથ મલિંગાને શુક્રવારે શ્રીલંકાની ટીમે વિજયી વિદાય આપી હતી. શ્રીલંકાએ પ્રથમ વનડે મેચમાં બાંગ્લાદેશને 91 રનથી હરાવી પોતાના દિગ્ગજની વિદાઈને યાદગાર બનાવી હતી. મલિંગાને શ્રીલંકાએ આપી વિજયી વિદાય, સચિન, રોહિત સહિત ક્રિકેટરોએ આ અંદાજમાં આપી શુભેચ્છા આ મેચ મલિંગા માટે અંતિમ મેચ હતી. જેમાં તેમણે ત્રણ વિકેટ લઈને વનડેમાં સૌથી વધુ વિકેટ લેવાના મામલે બોલરોની યાદીમાં ભારતના અનિલ કુંબલને પાછળ છોડી દીધો છે. કુંબલેએ વનડેમાં 337 વિકેટ છે. જ્યારે મલિંગાએ કેરિયરનો અંત 338 વિકોટ સાથે કર્યો. યોર્કરમેનને ક્રિકેટના અનેક દિગ્ગજ ખેલાડીઓએ ટ્વીટ કરી શુભેચ્છા પાઠવી હતી. માસ્ટ બ્લાસ્ટર સચિન તેંડુલકર, રોહિત શર્મા, જસપ્રીત બુમરાહ, મહેલા જયવર્ધને જેવા દિગ્ગજોએ તેને ચેમ્પિયન ગણાવી ટ્વિટ કર્યા.

ટોપ સ્ટોરી

ઓસ્ટ્રેલિયાના મેટ રેનશોએ 190 રન ફટકારી વિરાટ કોહલીનો 10 વર્ષ જૂનો મહારેકોર્ડ તોડી નાખ્યો
ઓસ્ટ્રેલિયાના મેટ રેનશોએ 190 રન ફટકારી વિરાટ કોહલીનો 10 વર્ષ જૂનો મહારેકોર્ડ તોડી નાખ્યો
સ્ટુઅર્ટ બ્રોડે પસંદ કર્યા 21મી સદીના ટોપ-10 ટેસ્ટ બેટ્સમેન, સૌથી છેલ્લા નંબરે વિરાટ કોહલી
સ્ટુઅર્ટ બ્રોડે પસંદ કર્યા 21મી સદીના ટોપ-10 ટેસ્ટ બેટ્સમેન, સૌથી છેલ્લા નંબરે વિરાટ કોહલી
IND vs WI 3જી T20: બોલિંગ લાઇનઅપમાં સર્જરી, પ્લેઇંગ 11માં 3 મોટા ફેરફાર શક્ય
IND vs WI 3જી T20: બોલિંગ લાઇનઅપમાં સર્જરી, પ્લેઇંગ 11માં 3 મોટા ફેરફાર શક્ય
કોહલી કે ડી વિલિયર્સ નહીં: રાશિદ ખાને આ ભારતીયને ગણાવ્યો T20નો સર્વશ્રેષ્ઠ ખેલાડી
કોહલી કે ડી વિલિયર્સ નહીં: રાશિદ ખાને આ ભારતીયને ગણાવ્યો T20નો સર્વશ્રેષ્ઠ ખેલાડી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ડર ડેન્ગ્યુ-મેલેરિયાનો
Hun To Bolish : હું તો બોલીશ : સરકારી યોજનાઓનો ઉઠાવો પૂરો લાભ
Hun To Bolish : હું તો બોલીશ : ભારે ન પડે ગરબા પંડાલમાં ભીડ!
Rajkot Robbery Case: રાજકોટમાં ધોળા દિવસે લૂંટ! મામા-ભાણેજ પાસેથી રોકડ લઈ લૂંટારુઓ ફરાર
Harsh Sanghavi on Agniveer: અગ્નિવીરો માટે ખુશખબર! ગુજરાત સરકારની સૌથી મોટી જાહેરાત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
શું હવે CJP વિરોધ પ્રદર્શન કરશે? છૂટ્યા પછી સૌરવ દાસે કર્યો મોટો ખુલાસો
શું હવે CJP વિરોધ પ્રદર્શન કરશે? છૂટ્યા પછી સૌરવ દાસે કર્યો મોટો ખુલાસો
Surat: ડૉ. હર્ષ પંડ્યાની આત્મહત્યા કેસમાં પોલીસની મોટી કાર્યવાહી, બે મહિલા તબીબની ધરપકડ
Surat: ડૉ. હર્ષ પંડ્યાની આત્મહત્યા કેસમાં પોલીસની મોટી કાર્યવાહી, બે મહિલા તબીબની ધરપકડ
શું મતદાનમાં ગોટાળા સાબિત થાય તો સુપ્રીમ કોર્ટ ચૂંટણી રદ કરી શકે? જાણો કાનૂની જોગવાઈ
શું મતદાનમાં ગોટાળા સાબિત થાય તો સુપ્રીમ કોર્ટ ચૂંટણી રદ કરી શકે? જાણો કાનૂની જોગવાઈ
CJP આંદોલનને લઈને પ્રતિબંધ પર SC એ કહ્યું- આખા શહેરમાંથી બેરિકેડિંગ હટાવો, મેટ્રો ચાલે અને ઇન્ટરનેટ બંધ ન થવું જોઈએ
CJP આંદોલનને લઈને પ્રતિબંધ પર SC એ કહ્યું- આખા શહેરમાંથી બેરિકેડિંગ હટાવો, મેટ્રો ચાલે અને ઇન્ટરનેટ બંધ ન થવું જોઈએ
CJP Delhi Protest: અભિજીત દીપકે, સૌરવ દાસ અને આશુતોષ રાંકાને લઈ જાણો મેજિસ્ટ્રેટ કોર્ટે શું સંભળાવ્યો નિર્ણય
CJP Delhi Protest: અભિજીત દીપકે, સૌરવ દાસ અને આશુતોષ રાંકાને લઈ જાણો મેજિસ્ટ્રેટ કોર્ટે શું સંભળાવ્યો નિર્ણય
70 વર્ષથી વધુ ઉંમરના લોકો NEET આપી રહ્યા છે, હવે વય મર્યાદા નક્કી થશે!
70 વર્ષથી વધુ ઉંમરના લોકો NEET આપી રહ્યા છે, હવે વય મર્યાદા નક્કી થશે!
BMW-Mercedes ને મળશે ટક્કર? ભારત આવી રહી છે 3 નવી Luxury Brands
BMW-Mercedes ને મળશે ટક્કર? ભારત આવી રહી છે 3 નવી Luxury Brands
દિલ્હીમાં અટકાયતના મામલે સંયુક્ત રાષ્ટ્રની એન્ટ્રી: ભારત સરકારને આપી આ મોટી સલાહ!
દિલ્હીમાં અટકાયતના મામલે સંયુક્ત રાષ્ટ્રની એન્ટ્રી: ભારત સરકારને આપી આ મોટી સલાહ!
Embed widget