શોધખોળ કરો

IPL 2019: 'ગબ્બર'નો ફેન થયો આ વિદેશી ખેલાડી, રાખી હૂબહૂ ધવન જેવી મુંછો, જુઓ તસવીરો

નવી દિલ્હીઃ આઇપીએલ 12ની શરૂઆત થઇ ચૂકી છે. દરેક ખેલાડી પોતાના આગવા અંદાજને લઇને ફેન્સની નજરે ચઢ્યા છે. આ બધાની વચ્ચે ન્યૂઝીલેન્ડનો ખેલાડી અને આઇપીએલમાં કોલકત્તા નાઇટ રાઇડર્સ તરફથી રમતો લૂકી ફર્ગ્યૂસન ખાસ ચર્ચામાં છે. IPL 2019: 'ગબ્બર'નો ફેન થયો આ વિદેશી ખેલાડી, રાખી હૂબહૂ ધવન જેવી મુંછો, જુઓ તસવીરો લૂકી ફર્ગ્યૂસને આ સિઝનમાં ભારતીય ટીમના ઓપનર - 'ગબ્બર' કહેવાતા શિખર ધવનના જેવી મુંછો રાખી છે. લૂકી ફર્ગ્યૂસનની મુંછોની બધા ફેન્સ ચર્ચા કરી રહ્યાં છે. IPL 2019: 'ગબ્બર'નો ફેન થયો આ વિદેશી ખેલાડી, રાખી હૂબહૂ ધવન જેવી મુંછો, જુઓ તસવીરો લૂકી ફર્ગ્યૂસન હાલમાં કોલકત્તા નાઇટ રાઇડર્સ તરફથી રમી રહ્યો છે જ્યારે શિખર ધવન દિલ્હી કેપિટલ્સનો બેટ્સમેન છે. ફર્ગ્યૂસને ધવનની મુંછોની જબરદસ્ત નકલ કરી છે, કેમકે તે ધવનને પોતાનો પ્રેરણાસ્ત્રોત માને છે. IPL 2019: 'ગબ્બર'નો ફેન થયો આ વિદેશી ખેલાડી, રાખી હૂબહૂ ધવન જેવી મુંછો, જુઓ તસવીરો એક ટીવી ઇન્ટરવ્યૂમાં તેને આ વાતનો સ્વીકાર કર્યો અને કહ્યું, 'દિલ્હી કેપિટલ્સ ટીમના સ્ટાર બેટ્સમેન શિખર ધવનથી પ્રેરિત થઇને તેને આવી મુંછો રાખી છે.' આઇપીએલ પ્રસંશકોને તેનો આ લૂક ખુબ પસંદ આવ્યો છે અને સોશ્યલ મીડિયા પર તેની તસવીરો ખુબ વાયરલ થઇ રહી છે. IPL 2019: 'ગબ્બર'નો ફેન થયો આ વિદેશી ખેલાડી, રાખી હૂબહૂ ધવન જેવી મુંછો, જુઓ તસવીરો

ટોપ સ્ટોરી

સૌથી વધુ વાઈડ અને નો બોલ ફેંકનારા બોલર, અર્શદીપ સિંહ ટોપ પર, જુઓ લિસ્ટ
સૌથી વધુ વાઈડ અને નો બોલ ફેંકનારા બોલર, અર્શદીપ સિંહ ટોપ પર, જુઓ લિસ્ટ
IPL 2027: ઓક્શનમાં શાઈ હોપ પર લાગી શકે છે મોટી બોલી, 3 ટીમો માટે સાબિત થઈ શકે છે વરદાન 
IPL 2027: ઓક્શનમાં શાઈ હોપ પર લાગી શકે છે મોટી બોલી, 3 ટીમો માટે સાબિત થઈ શકે છે વરદાન 
Asian Games 2026 ના મેડલ વિજેતાઓ સાથે PM મોદીની મુલાકાત, મહિલા ખેલાડીઓના પ્રદર્શનની કરી પ્રશંસા 
Asian Games 2026 ના મેડલ વિજેતાઓ સાથે PM મોદીની મુલાકાત, મહિલા ખેલાડીઓના પ્રદર્શનની કરી પ્રશંસા 
ન્યૂઝીલેન્ડ સામેની ODI શ્રેણીમાંથી બહાર જસપ્રીત બુમરાહ! જાણો કેમ લેવાયો નિર્ણય
ન્યૂઝીલેન્ડ સામેની ODI શ્રેણીમાંથી બહાર જસપ્રીત બુમરાહ! જાણો કેમ લેવાયો નિર્ણય

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | નહીં ચાલે ડાયરી
Hun To Bolish | હું તો બોલીશ | કંદમૂળનો કેચઅપ
Hun To Bolish | હું તો બોલીશ | સમાજ સુધારણાના નવા નિયમ
Hun To Bolish | હું તો બોલીશ | મનમાની કોની ?
Mumbai | મુંબઈની ઈમારતમાં આગ લાગતા એકનું મોત, 10થી વધુ લોકોનું કરાયું રેસ્ક્યૂ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાત ST નિગમના કર્મચારીઓ માટે મોટા સમાચાર: મોંઘવારી ભથ્થામાં 2% નો વધારો, હવે મળશે 60% DA
ગુજરાત ST નિગમના કર્મચારીઓ માટે મોટા સમાચાર: મોંઘવારી ભથ્થામાં 2% નો વધારો, હવે મળશે 60% DA
24.7 KM માઈલેજ, કિંમત 10 લાખથી ઓછી, Mahindra XUV 3XO ZNG લોન્ચ 
24.7 KM માઈલેજ, કિંમત 10 લાખથી ઓછી, Mahindra XUV 3XO ZNG લોન્ચ 
Gandhinagar: છત્રાલ GIDCની કેમિકલ ફેક્ટરીમાં મોટી દુર્ઘટના, બોઈલર ફાટતા 4ના મોત
Gandhinagar: છત્રાલ GIDCની કેમિકલ ફેક્ટરીમાં મોટી દુર્ઘટના, બોઈલર ફાટતા 4ના મોત
EPFO નો મોટો નિર્ણય, પીએફ રિટર્ન ફાઈલ કરવાની ડેડલાઈન 31 ઓક્ટોબર સુધી લંબાવી 
EPFO નો મોટો નિર્ણય, પીએફ રિટર્ન ફાઈલ કરવાની ડેડલાઈન 31 ઓક્ટોબર સુધી લંબાવી 
Post Office: દર મહિને ₹3,600 જમા કરો, 5 વર્ષમાં મળશે ₹2.56 લાખથી વધુ, જુઓ ગણતરી
Post Office: દર મહિને ₹3,600 જમા કરો, 5 વર્ષમાં મળશે ₹2.56 લાખથી વધુ, જુઓ ગણતરી
રાહુલ ગાંધીને CJI ની ફટકાર, કેન્દ્ર-પોલીસને નોટિસ, જાણો SIR પર SC માં થયેલી સુનાવણીની મોટી વાતો
રાહુલ ગાંધીને CJI ની ફટકાર, કેન્દ્ર-પોલીસને નોટિસ, જાણો SIR પર SC માં થયેલી સુનાવણીની મોટી વાતો
SBI ગ્રાહકોને મોટો ઝટકો, વ્યાજ દરમાં વધારો, હવે દર મહિને વધારે ચૂકવવી પડશે EMI
SBI ગ્રાહકોને મોટો ઝટકો, વ્યાજ દરમાં વધારો, હવે દર મહિને વધારે ચૂકવવી પડશે EMI
6 મહિનાના નીચલા સ્તરે પહોંચી ચાંદી, સોનાની કિંમતમાં પણ ઘટાડો, જાણો લેટેસ્ટ કિંમત 
6 મહિનાના નીચલા સ્તરે પહોંચી ચાંદી, સોનાની કિંમતમાં પણ ઘટાડો, જાણો લેટેસ્ટ કિંમત 
Embed widget