શોધખોળ કરો

ધોનીની ક્યારે થશે ટીમ ઈન્ડિયામાં વાપસી, જાણો વિગતે

રિપોર્ટ પ્રમાણે ધોનીએ તેનો બ્રેક લંબાવવાનો નિર્ણય કર્યો છે. તેનો મતલબ એ છે કે તે આવનાર કેટલીક શ્રેણીમાં મેદાન પર જોવા મળશે નહીં.

નવી દિલ્હીઃ વર્લ્ડકપ પૂરો થયા બાદ ટીમ ઈન્ડિયાનો પૂર્વ કેપ્ટન અને વિકેટકિપર બેટ્સમેન મહેન્દ્ર સિંહ ધોની ટીમમાંથી બહાર છે. વર્લ્ડકપ બાદ તેણે ક્રિકેટમાંથી બ્રેક લીધો હતો અને 15 દિવસ આર્મી ટ્રેનિંગ માટે ગયો હતો. ધોનીનો વેસ્ટ ઈન્ડિઝ અને સાઉથ આફ્રિકા સામેની ટી20 શ્રેણીમાં સમાવેશ કરવામાં આવ્યો નથી. રિષભ પંત તેને મળેલી તકનો ફાયદો ઉઠાવી શક્યો નથી, આ સંજોગોમાં ધોનીના ફેન્સ તે ટીમમાં ક્યારે પરત ફરશે તે જાણવા ઉત્સાહિત છે. મુંબઈ મિરરના રિપોર્ટ પ્રમાણે ધોનીએ તેનો બ્રેક લંબાવવાનો નિર્ણય કર્યો છે. તેનો મતલબ એ છે કે તે આવનાર કેટલીક શ્રેણીમાં મેદાન પર જોવા મળશે નહીં. રિપોર્ટ પ્રમાણે ધોની નવેમ્બર સુધી ક્રિકેટથી દૂર રહેશે. એટલે કે ભારતમાં રમાનાર બાંગ્લાદેશ સામેની ત્રણ મેચની ટી-20 શ્રેણી માટે ટીમનો ભાગ નહીં હોય. બાંગ્લાદેશ સામે શ્રેણીની મેચો દિલ્હી, રાજકોટ અને નાગપુરમાં રમાવાની છે. નવેમ્બર સુધી ધોની ક્રિકેટના મેદાન પર જોવા મળશે નહીં. 6 ડિસેમ્બરથી વેસ્ટ ઈન્ડિઝ સામે શરૂ થઈ રહેલી વન ડે અને ટી 20 શ્રેણીથી ધોની વાપસી કરશે તેમ માનવામાં આવે છે. જો તે આ શ્રેણીમાં વાપસી નહીં કરે તો પ્રશંસકોએ ઝિમ્બાબ્વે અને ઓસ્ટ્રેલિયા સામે શ્રેણી સુધી રાહ જોવી પડશે. જે પાંચ જાન્યુઆરીથી 19 જાન્યુઆરી સુધી રમાશે. રાહુલ દ્રવિડ સાથે જેપી નડ્ડાએ કરી મુલાકાત, શું દ્રવિડ ભાજપમાં જોડાશે ? જાણો ગુજરાતની છ સીટો પર કેમ થઈ રહી છે વિધાનસભાની પેટા ચૂંટણી, જાણો કારણ Howdy Modi: હ્યુસ્ટનમાં કેવું રહેશે હવામાન, જાણો વિગતે

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

MI મોટો ધડાકો કરશે! હાર્દિક પંડ્યા સહિત આ ૫ સ્ટાર ખેલાડીઓ થશે ટીમમાંથી બહાર?
MI મોટો ધડાકો કરશે! હાર્દિક પંડ્યા સહિત આ ૫ સ્ટાર ખેલાડીઓ થશે ટીમમાંથી બહાર?
ભારત-પાકિસ્તાન સહિત 2028 ટી20 વર્લ્ડ કપ માટે 9 ટીમોએ કર્યું ક્વોલિફાય, હવે માત્ર આટલા સ્પોટ બાકી
ભારત-પાકિસ્તાન સહિત 2028 ટી20 વર્લ્ડ કપ માટે 9 ટીમોએ કર્યું ક્વોલિફાય, હવે માત્ર આટલા સ્પોટ બાકી
IND vs IRE: બીજી T20માં બદલાશે ટીમ ઇન્ડિયાની પ્લેઇંગ 11; વૈભવ સૂર્યવંશીને મળશે તક?
IND vs IRE: બીજી T20માં બદલાશે ટીમ ઇન્ડિયાની પ્લેઇંગ 11; વૈભવ સૂર્યવંશીને મળશે તક?
IND vs IRE 1st T20I: ભારતની હારના 3 મોટા કારણો, જાણો આયર્લેન્ડ સામે કેમ થઈ શરમજનક હાર
IND vs IRE 1st T20I: ભારતની હારના 3 મોટા કારણો, જાણો આયર્લેન્ડ સામે કેમ થઈ શરમજનક હાર

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : શાળામાં શિસ્ત, ક્લાસિસમાં અત્યાચાર
Hun To Bolish : હું તો બોલીશ : રાજકોટમાં ભ્રષ્ટાચારના ઉલટા ચશ્મા
Mansukh Vasava: ચૈતર વસાવાના જેલવાસ પર રાજકારણ, મનસુખ વસાવાએ AAP પર લગાવ્યા આરોપ
Ambalal Patel Rain Prediction : 29 જૂનથી આ જિલ્લામાં થશે મેઘમહેર: અંબાલાલ પટેલની મોટી આગાહી
Gujarat Rain: ગુજરાતમાં આજે ક્યાં ક્યાં પડ્યો વરસાદ ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ચોમાસું પકડશે જોર! આવતીકાલે 11 જિલ્લામાં વરસાદની આગાહી, 2-3 જુલાઈએ ભારે પૂરનું સંકટ
ચોમાસું પકડશે જોર! આવતીકાલે 11 જિલ્લામાં વરસાદની આગાહી, 2-3 જુલાઈએ ભારે પૂરનું સંકટ
વાલીઓ ચેતજો! અમદાવાદની શાળામાં વિદ્યાર્થી સાથે શારીરિક અડપલાં, સફાઈકર્મી વોશરૂમમાં લઈ ગયો અને...
વાલીઓ ચેતજો! અમદાવાદની શાળામાં વિદ્યાર્થી સાથે શારીરિક અડપલાં, સફાઈકર્મી વોશરૂમમાં લઈ ગયો અને...
ટ્રમ્પની મોટી ધમકી: આ દેશો પર લાગશે 100% ટેરિફ, જાણો હવે શું થશે?
ટ્રમ્પની મોટી ધમકી: આ દેશો પર લાગશે 100% ટેરિફ, જાણો હવે શું થશે?
સરકાર માત્ર મંદિરોમાં જ કેમ દખલ કરે છે? ચર્ચ-મસ્જિદમાં કેમ નહીં: શંકરાચાર્ય સ્વામી સદાનંદ સરસ્વતી
સરકાર માત્ર મંદિરોમાં જ કેમ દખલ કરે છે? ચર્ચ-મસ્જિદમાં કેમ નહીં: શંકરાચાર્ય સ્વામી સદાનંદ સરસ્વતી
ગુજરાતના આ જિલ્લાઓમાં આગામી 7 દિવસ ધબધબાટી બોલાવશે મેઘરાજા; જાણો લેટેસ્ટ અપડેટ
ગુજરાતના આ જિલ્લાઓમાં આગામી 7 દિવસ ધબધબાટી બોલાવશે મેઘરાજા; જાણો લેટેસ્ટ અપડેટ
સોનું ₹15,000 અને ચાંદી ₹45,000 સસ્તી થઈ! જૂનમાં કિંમતોમાં થયો અત્યાર સુધીનો મોટો ઘટાડો
સોનું ₹15,000 અને ચાંદી ₹45,000 સસ્તી થઈ! જૂનમાં કિંમતોમાં થયો અત્યાર સુધીનો મોટો ઘટાડો
'ભારત ટેક્સી'નો ગુજરાતમાં આજથી શુભારંભ, લોકોની સુવિધા સાથે ડ્રાઇવરની વધશે સમૃદ્ધિ: અમિત શાહ
'ભારત ટેક્સી'નો ગુજરાતમાં આજથી શુભારંભ, લોકોની સુવિધા સાથે ડ્રાઇવરની વધશે સમૃદ્ધિ: અમિત શાહ
Weather Forecast: મોનસૂન પકડશે ગતિ, રાજ્યના આ જિલ્લામાં આગામી 7 દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી
Weather Forecast: મોનસૂન પકડશે ગતિ, રાજ્યના આ જિલ્લામાં આગામી 7 દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી
Embed widget