શોધખોળ કરો

વર્લ્ડકપ સેમિ ફાઇનલમાં હાર બાદ તૂટી ગયો હતો ધોની, પ્રથમ વખત કર્યા અનેક ખુલાસા, જાણો વિગત

ભારતને બે વખત આઈસીસીની ટુર્નામેન્ટ જીતાડનારા ધોનીએ બુધવારે એક કાર્યક્રમમાં કહ્યું કે, વર્લ્ડકપની સેમીફાઇનલમાં મળેલી હારથી હું ખૂબ દુખી હતો. પરંતુ મહત્વપૂર્ણ છે કે તેમાં કોઇ પણ ભાવના રચનાત્મક નથી.

નવી દિલ્હીઃ વર્લ્ડકપ 2019ની સેમિ ફાઇનલમાં ન્યૂઝીલેન્ડ સામેના હાર બાદ ટીમ ઈન્ડિયાના વિકેટકિપર બેટ્સમેને મોટો ખુલાસો કર્યો છે. ભારતને બે વખત આઈસીસીની ટુર્નામેન્ટ જીતાડનારા ધોનીએ બુધવારે એક કાર્યક્રમમાં કહ્યું કે, વર્લ્ડકપની સેમીફાઇનલમાં મળેલી હારથી હું ખૂબ દુખી હતો. પરંતુ મહત્વપૂર્ણ છે કે તેમાં કોઇ પણ ભાવના રચનાત્મક નથી. વર્લ્ડકપ સેમિ ફાઇનલમાં હાર બાદ તૂટી ગયો હતો ધોની, પ્રથમ વખત કર્યા અનેક ખુલાસા, જાણો વિગત ધોનીએ કહ્યું કે, અંતિમ પરિણામ કરતાં પ્રક્રિયા મહત્વપૂર્ણ છે. મારી કેપ્ટનશિપ દરમિયાન હંમેશા હું આ વાત પર બાર આપતો હતો. તેણે કહ્યું, ટેસ્ટ મેચમાં તમારી પાસે બે ઈનિંગ હોય છે તેથી તમને તમારી આગામી રણનીતિ તૈયાર કરવાનો થોડો સમય મળી રહે છે. ટી20માં બધુ ઝડપથી થાય છે, તેથી તેમાં અલગ રીતે વિચારવાની જરૂર હોય છે. વર્લ્ડકપ સેમિ ફાઇનલમાં હાર બાદ તૂટી ગયો હતો ધોની, પ્રથમ વખત કર્યા અનેક ખુલાસા, જાણો વિગત ધોનીએ કહ્યું કે, સમસ્યામાં ગુંચવાવા કરતા તેનું સમાધાન શોધવું વધારે સારું છે. આ ચીજ મારા માટે કાગરત સાબિત થઈ રહી છે. લાગણીની તુલનામાં હાલ શું કરવું જોઈએ તે વધારે મહત્વપૂર્ણ છે. આગામી કઇ ચીજ છે તેની યોજના હું બનાવી શકું ? એવો કોણ આગામી વ્યક્તિ છે જેનો હું ઉપયોગ કરી શકું ? એક વખત આ અંગે વિચારવા લાગ્યા બાદ હું મારી ભાવનાઓને સારી રીતે કાબુ કરી લઉ છું.  Ayodhya case: હિંદુ પક્ષના વકીલે સુપ્રીમ કોર્ટમાં રજૂ કરેલા નકશાની જુઓ તસવીર  Ayodhya case: સુપ્રીમ કોર્ટમાં નકશાની કોપી ફાડનારા વકીલ રાજીવ ધવન કોણ છે ? જાણો મુંબઈના બેટ્સમેને રચ્ચો ઈતિહાસ, લિસ્ટ A કરિયરમાં બેવડી સદી ફટકારનારો સૌથી યુવા ખેલાડી બન્યો, જાણો વિગતે

ટોપ સ્ટોરી

IND vs WI 5th T20: બેંગલુરુમાં ચોગ્ગા-છગ્ગાના તોફાન બાદ વરસાદ, મેચ રદ થતાં શ્રેણી 2-2 થી ડ્રો
IND vs WI 5th T20: બેંગલુરુમાં ચોગ્ગા-છગ્ગાના તોફાન બાદ વરસાદ, મેચ રદ થતાં શ્રેણી 2-2 થી ડ્રો
IND vs WI 5th T20: વરસાદ બાદ હવે 9-9 ઓવરની મેચ! બદલાઈ ગયા પાવરપ્લે અને બોલિંગના નિયમો
IND vs WI 5th T20: વરસાદ બાદ હવે 9-9 ઓવરની મેચ! બદલાઈ ગયા પાવરપ્લે અને બોલિંગના નિયમો
ન્યૂઝીલેન્ડ સામે અચાનક કેપ્ટન કેમ બદલાયો? ગિલની જગ્યાએ આ ખેલાડીને કમાન સોંપાઈ
ન્યૂઝીલેન્ડ સામે અચાનક કેપ્ટન કેમ બદલાયો? ગિલની જગ્યાએ આ ખેલાડીને કમાન સોંપાઈ
BCCIનો મોટો નિર્ણય: IPL 2027ની હરાજી વિદેશ નહીં પણ ગોવામાં આ તારીખે યોજાશે, જાણો વિગત
BCCIનો મોટો નિર્ણય: IPL 2027ની હરાજી વિદેશ નહીં પણ ગોવામાં આ તારીખે યોજાશે, જાણો વિગત

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ખેલૈયા બેહાલ, આયોજકો માલામાલ
Hun To Bolish : હું તો બોલીશ : આયોજકોના વિવાદ વાયરલ
Bhavnagar Congress: ભાવનગર કોંગ્રેસમાં ભડકો! NSUIના 150 જેટલા હોદ્દેદારોના સામૂહિક રાજીનામા
Gujarat Rain: ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ! કયા વિસ્તારોમાં વરસ્યા મેઘરાજા?
Ambalal Patel Rain Forecast :વરસાદને લઈ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની મોટી આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
કોલકાતામાં દુર્ગા પૂજા પંડાલમાં ભયાનક અકસ્માત: નાસભાગમાં 17ના મોત, 25 ઘાયલ
કોલકાતામાં દુર્ગા પૂજા પંડાલમાં ભયાનક અકસ્માત: નાસભાગમાં 17ના મોત, 25 ઘાયલ
IND vs WI 5th T20: બેંગલુરુમાં ચોગ્ગા-છગ્ગાના તોફાન બાદ વરસાદ, મેચ રદ થતાં શ્રેણી 2-2 થી ડ્રો
IND vs WI 5th T20: બેંગલુરુમાં ચોગ્ગા-છગ્ગાના તોફાન બાદ વરસાદ, મેચ રદ થતાં શ્રેણી 2-2 થી ડ્રો
CJP સ્થાપક અભિજીત દિપકે જેલમાંથી મુક્ત: SEM કોર્ટે આપી મોટી રાહત, જાણો શરતો
CJP સ્થાપક અભિજીત દિપકે જેલમાંથી મુક્ત: SEM કોર્ટે આપી મોટી રાહત, જાણો શરતો
આવતીકાલનું હવામાનઃ 18 ઓક્ટોબરે આ રાજ્યોમાં તૂટી પડશે વરસાદ! વાવાઝોડા સાથે ભારે પવનની આગાહી
આવતીકાલનું હવામાનઃ 18 ઓક્ટોબરે આ રાજ્યોમાં તૂટી પડશે વરસાદ! વાવાઝોડા સાથે ભારે પવનની આગાહી
Ambalal Patel: ઓક્ટોબરના અંતમાં વાવાઝોડાનો ખતરો? અંબાલાલ પટેલે કરી વરસાદ અને ચક્રવાતની આગાહી
Ambalal Patel: ઓક્ટોબરના અંતમાં વાવાઝોડાનો ખતરો? અંબાલાલ પટેલે કરી વરસાદ અને ચક્રવાતની આગાહી
ગુજરાતમાં અચાનક હવામાન પલટાયું! પોરબંદર, દ્વારકા અને કચ્છમાં ગાજવીજ સાથે વરસાદ
ગુજરાતમાં અચાનક હવામાન પલટાયું! પોરબંદર, દ્વારકા અને કચ્છમાં ગાજવીજ સાથે વરસાદ
શું ગુજરાતમાં થશે પાવર કટ? 29,822 મેગાવોટની ઐતિહાસિક માંગ વચ્ચે સરકારે કરી સ્પષ્ટતા

Embed widget